ભારતની સ્વર લતા મંગેશકરજી કાલે આ દુનિયા છોડીને ચાલ્યા ગયા તેઓ લગભગ 27 દિવસ સુધી મુંબઈની બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં રહ્યા પોતાના અંતિમ સમયમાં વેન્ટિલેટરમાં સુતા લતા દીદીએ એવી માંગ કરી દીધી કે સાંભળીને બધાના હોશ ઉડી ગયા લતા દીદી વેન્ટલિલેટર પર ઈયરફોનની જીદ કરવા લાગ્યા.
લતા દીદીના ભાઈ હીરદનાથ મંગેશકરે જણાવ્યું લતા દીદી છેલ્લા દિવસોમાં પિતા દીનાનાથ મંગેશકરને યાદ કરી રહ્યા હતા જેઓ એક નાટ્ય ગાયક હતા તેઓ પિતાજીની રેકોર્ડિંગ મંગાવીને સાંભળી રહી હતી અને ગાવાની કોશિશ પણ કરતા હતા નિધનના 2 દિવસ પહેલા એમણે ઈયરફોન મંગાવ્યા હતા એમને.
માસ્ક હટાવવાની ના પડેલી હતી છતાં પણ તેઓ માસ્ક હટાવીને ગાતા હતા દીદી પિતાનું બહુ સન્માન કરતી હતી તેઓ એમને પિતા સાથે એમના ગુરુ માનતી હતી પરંતુ જયારે લતા ફક્ત 13 વર્ષની હતી ત્યારે એમના માથેથી પિતાનો છાંયો ઉઠી ગોય હતો પરંતુ લતા મંગેશકરે હંમેશા પિતાની યાદોને સાચવીને રાખી.
પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે લતા મંગેશકર ક્યારેય પોતાના ગીતો ગાઈને સાંભળતી ન હતી કારણ કે તેઓ ગીતો સાંભળતી પોતાની ભૂલ પકડી લેતી હતી તેનાથી તે દુઃખી થઈ જતી હતી પરંતુ હવે લતા દીદીના ગયા પછી માત્ર એમના ગાયેલા ગીતો અને કેટલીક ખટ્ટી મીઠી યાદો રહી ગઈ છે લતા દીદીના આત્માને શાંતિ મળે એજ પ્રાર્થના.