ટીવી એક્ટર કરિશ્મા તન્ના હવે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે જેઓ બિઝનેશમેશન વરુણ બેંગર સાથે લગ્નના સાત ફેરા ફરવા જઈ રહી છે છેલ્લા કેટલાક સમયથી આ બંને કપલ એકબીજાને ડેટ કરી રહ્યા છે બંને કપલે ગયા વર્ષે સગાઈના બંધનમાં બંધાયા હતા પરંતુ તે વાતની ગંધ ન્યુઝ મીડિયા.
અથવા અન્ય કોઈ સુધી આવવા દીધી ન હતી પરંતુ અહીં બંને કપલે લગ્નની તૈયારીઓ શરૂ કરી અને જયારે હલ્દી પ્રસંગ શરૂ થયો તેની કેટલીક તસ્વીર અને વિડિઓ શેર કર્યો ત્યારે બધાં ફેનને જાણવા મળ્યું કે કરિશ્મા પણ લગ્ન કરી રહી છે જણાવી દઈએ કરિશ્મા લગ્નમા તેમનો પરિવાર વરુણનો પરિવાર અને.
કેટલાક નજીકના સબંધી સાથે કેટલાક સ્ટાર જોવા મળશે અહીં બંને કપલ પોતાના લગ્નમાં પૈસા પાણીની જેમ વહાવી રહ્યા છે કરિશ્માએ હલ્દી પ્રસંગનો એક વિડિઓ અને કેટલીક તસ્વીર શેર કરી હતી જે સોસીયલ મીડિયામાં શેર થતાજ લોકોએ કરિશ્માને શુભેછાઓ પાઠવવા લાગ્યા હતા મિત્રો તમને કેવી લાગી બંનેની જોડી.