હિન્દીમાં સૌથી વધુ કમાણી કરનાર સાઉથના સ્ટાર પ્રભાસની ફિલ્મ બાહુબલી બાદ શું પ્રભાસની આવનાર આ ફિલ્મ તેનો પણ રેકોર્ડ તોડશે જણાવી દઈએ શુક્રવારે દિવસભર ચાલેલી ચર્ચા મુજબ સાઉથના સ્ટાર પ્રભાસની અને ડાયરેક્ટર ઓમ રાઉતની આદિપુરુષ ફિલ્મ એક નવો રેકોર્ડ બનાવી શકે છે આદિપુરુષ ફિલ્મ.
અત્યાર સુધી વિશ્વમાં સૌથી વધુ સ્ક્રીન પર રિલીઝ થનાર ભારતની પ્રથમ ફિલ્મ બની શકે છે જણાવી દઈએ કાલની ચર્ચાઓ મુજબ પ્રભાષની આ ફિલ્મ વિશ્વના ફિલ્મ 20 હજાર સિનેમાઘરોમાં રિલીઝ થઈ શકે છે જેમાંથી ભારત સહિત ઇન્ડોનેશિયા શ્રીલંકા જાપાન અને ચીન શિવાય અંગ્રેજી ભાષા સહિત અલગ અલગ ભાષામાં રિલીઝ.
કરવાની તૈયારીઓ ચાલી રહી છે આદિપુરુષ ફિલ્મ વિશ્વના લગભગ 20 હજાર સ્ક્રિન પણ રિલીઝ થઈ શકે છે ફિલ્મની રિલીઝ તારીખ પણ જાહેર કરવામાંઆવી ચુકી છે ફીલ્મને 11 ઓગસ્ટના રોજ રિલીઝ કરવામાં આવશે અહીં આદિપુરુષ ફિલ્મમાં સાઉથના સ્ટાર પ્રભાસ ભગવાન રામની ભૂમિકામાં મળશે તેમની સાથે.
લીડ અભિનેત્રી અને સીતાના રોલમાં કૃતિ સેનન જોવા મળશે અહીં આ ફિલ્મમાં રાવણની ભૂમિકામાં બૉલીવુડ સ્ટાર સૈફ અલી ખાન જોવા મળશે આદિપુષ ફિલ્મ બાહુબલીની જેમ તમામ રેકોર્ડ તોડશે તેવો અંદાજ લગાવૈ રહ્યા છે ફિલ્મની લોકો અત્યારે રાહ જોઈ રહ્યં છે મિત્રો તમારે શું કહેવું છે આદિપુરષ ફિલ્મ વિષે.