રાજકોટમાં વીજકાપને લઈ ખેડૂતોના વિરોધ બાદ નવો વિવાદ સામે આવ્યો છે. ઝાંજમેર ગામના ઉપસરપંચને પીજીવીસીએલના નાયબ ઇજનેરે ધમકી આપ્યાનો આરોપ ચંદ્રેશ મકવાણા ગામમાં વીજ ચેકિંગ કરવાની ધમકી આપી આપતા હોવાનો ઓડિયો વાયરલ થયો છે. તો ગામમાં તમામ વીજ કનેક્શન ચેક કરવાની ઈચને ધમકી આપતા હોવાનો આરોપ વીજકાપને લઈ 9 તારીખે ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો ત્યારે એબીપી અસ્મિતાના આ વાયરલ વિડીયો ક્લિપની પુષ્ટિ નથી કરતું. તો રાજકોટમાં એક વિડીયો સામે આવ્યો હતો જેમાં જે ઈંજનર હતા તેઓ ગ્રામજનોને ધમકી આપતા હોવાનો પણ આરોપ લાગ્યો હતો. જેને લઈ અને તપાસ શરૂ કરાઈ છે હા સાહેબ હ તો મારા નામથી ફોન આવ્યો હતો કે મેં ફોન કર્યો છે કોઈને તમે જ આ બધા ધંધા કર્યા છે અરે સાહેબ મેં એક પણ મારો તમને કયો ઘેર શબ્દમાં ફોન આવ્યો હોય તો મને કયો યાર ગેર શબ્દની વાત નથી તમે જ આવીને આ બધા ફંદા કર્યા છે અત્યારે મારે જવાબ દેવા કેવા તમને ખબર પડે છે તમે ખાલી આવજો ઓફિસે એમ નથી કેતો બતાવું છું કેવા કેવા મને લેટર આવ્યા આયા છે એમ નથી કેતો મકવાણા સાહેબ મટણ મને જોન્ટીભાઈ એવો ફોન આવ્યો મને કે તે ફોન કર્યો તો મે મેં મકવાણા સાહેબને કોઈ દી ફોન નથી કર્યો ફોન તમારો ફોન આવ્યો જ નથી હું તમારા ફોનની વાત નથી કરતો હા તમે એ દિવસે આવીને આજે ફતવા કર્યા ને એ મને ગમ્યું નથી અને હવે તમે જોઈ લેજો તમારા જાંગર ગામમાં હું ચેકિંગ કરવાનો છું એતો મારી સાહેબ કનેક્શન હું પકડવાનો છું મને કઈ વાંધો નહીં સાહેબ મારું કમિશન પકડો એ કઈ વાંધો નથી પણ મેં તમારી સાથે ગેરવર્તન કર્યું હોય તો એવું મને કે છે અમે ઘેર વર્તન કર્યું નથી પણ તમે બધાને ઉપસાયા છે .
અરે સાહેબ મેં ભેગા નથી કર્યા ભેગા કર્યા હતા કે ચોપડી વાળા સરપંચનો ફોન આવ્યો એ હવે મારે કઈ સાંભળવું નથી તમે ગેરવર્તન કર્યું નથી પણ તમે બધાને ઉત્સાહ્યા હતા હવે હું મારી રીતે છે ને મારી મને બદલી બદલી કરી નાખજો ને ભાઈ પણ જોબ છે પણ એમ નહીં કરી મારી વાત સાંભળો મારે તમારી હારે કઈ દુશ્મની છે કે હું તમારી બદલી કરી નાખું કયો પણ ભાવિનભાઈ ભાઈ હું બધા મને ખબર છે મારી વાત સાંભળો એવું કોઈ નથી કે તમે મારા દુશ્મન છો અટાણ સુધીમાં મે તમારી હારે કોઈદી ગેરવર્તન કર્યું હોય કે મેં તમને કીધું હોય ને તો આ તો સંબંધની વાત હતી એટલે હમણાં જોન્ટી ભાઈ મને કીધું કે સંબંધમાં એવું ન હોય મેં કીધું મેં કોઈદી એવું ગેરવર્તન કર્યું નથી મેં કીધું મને કે બે દિવસમાં તે કઈ ફોન કર્યો તો મેં કીધું નઈ મે નથી કર્યો મેં કીધું કાઈ વાંધો નહી હવે નાના વસ્તુ કરી છે ને એ જ વસ્તુ હવે અમે કરશું હવે હમણાં કહેતા નહી તમે કે આ તમે આ ખોટું કરો છો ભલે એ કાઈ વાંધો નહી તમતારે તમે ચેકિંગ કરો મારી ઘરે આવો વાડી આવો એ કાઈ વાંધો નહી મને કઈ નથી નડતું તમતારે કાઈ વાંધો નહી એ તો જે વસ્તુ છે આગેવાની લીધી છે તો એ મારે ભોગવવું પડશે કાઈ વાંધો નહી તમતારે તો રાજકોટમાં વીજ કાપી લઈ ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો અને ત્યારબાદ નવો વિવાદ સામે આવ્યો છે આપણી સાથે ઝાંજમેરા ગામના ઉપસરપંચ ભાવિનભાઈ ગેટિયા જોડાઈ ગયા છે. ભાવિનભાઈ જે રીતનું ઓડિયો ક્લિપ વાયરલ થયો છે તેમાં જે ઈજનેર છે ચંદ્રેશભાઈ મકવાણા તેઓ કહી રહ્યા છે કે આપે લોકોને ઉકવ્યા હતા એટલે ખરેખરમાં આખી ઘટનાક્રમ શું હતો અને ઉકસાવાની બાબત શું હતી જણાવશો આપ મને એમાં બેન એવું છે કે હું જાણમેર ગામના ઉપસરપંચનો છોકરો છું અને એક ખેડૂત છું એટલે જ્યારે તકલીફ હતી ખેડૂતને ત્યારે ખેડૂતે મારી પાસે આવ્યા કે ભાઈ આપણે રોજ રોજને તકલીફ છે તો આનું કઈક સોલ્યુશન લાવવું પડે એટલે અમે બધા ભેગા મળી અને સાહેબને રજૂઆત કરવા ગયા કે સાહેબ અવિતામ છે તકલીફ છે અને ખેડૂતને એક તો પાણી ઓછું છે તો તમે આનું કઈક સોલ્યુશન લાવો એમ જી પછી કેવા પ્રકારની પછી સાહેબને સાહેબને ખોટું લાગ્યું કે સાહેબ કે આ તું કેમ અહિયાં લાવ્યો બધાને આમ છે તેમ છે એટલે મારી પર્સનલ ખાર રાખી અને મને ફોન કરેલો ને ધમકાવેલો મને કે ભાઈ તું જોઈ લેજે તારા ગામમાં ચેકિંગ કરીશ ને તારી વાડીએ કરીશ ને તારી ઘરે કરીશ ને મેં કીધું સાહેબ કાઈ વાંધો નહી કરજો ચેકિંગ પછી તમારા ગામમાં હેરાન કરીશ જી જી ભાવેશ ચોક્કસથી ભાવિનભાઈ જોડાવા બદલ આભાર આપનો આપણી સાથે ઉપલેટાના પીજીવીસીએલના નાયબ ઈજનેર ચંદ્રેશભાઈ મકવાણા જોડાઈ ગયા છે ચંદ્રેશભાઈ જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે.
આપ ધમકી આપી રહ્યા છો આપના ગામમાં આવીશ તપાસ એટલે હકીકત શું છે અને આગળ આપ ઓડિયો ક્લિપમાં બોલો છો ઉકસાવ્યા હતા ગ્રામજનોને એ તમામ હકીકત શું છે મારે લોડ શેડિંગ આવતું હોય બેન લોડ શેડિંગમાં તો જ્યારે જ્યારે એ લોકો છે ને મેસેજ આપતા હોય ને એરિયા લોડ ડિસ્પેસ સેન્ટરમાંથી તો એલએમ માંથી લોડ શેડિંગ આવતું હોય .
અમે કોઈ દિવસ પાવર અમે સામે ચાલીને બંધ નથી કરેલો જી ચંદ્રેશભાઈ આપ ઓડિયો ક્લિપમાં ધમકી આપી રહ્યા છો આપના ગામમાં આવીશું વીજ ચેકિંગ કરીશું એટલે હકીકત શું છે ત્યાં વીજ ચોરી થાય છે કે તમને શું તપાસ કરવા શું જવું છે .
આપને અમે કોઈને ધમકી નથી આપી બેન આપની ઓડિયો ક્લિપ મેં સાંભળી ચંદ્રેશભાઈ પણ તમે જોઈ લોને અમે એ લોકો એમ કહેતા હોય કે તમે સામે ચાલીને પાવર બંધ કરો છો તો મેં કીધું ભાઈ હું અમે ચેકિંગ કરવા આવું છું અહિયા જી જી ચોકસથી ચંદ્રેશભાઈ જોડાવા બદલ આભાર આપનો તો રાજકોટમાં વીજકાપને લઈ ખેડૂતોનો વિરોધ બાદ નવો વિવાદ સામે આવ્યો છે જાંજમેરા ગામ જ્યાં ઉપસરપંચને પીજીવીસીએલના નાયાબ ઈજનેરે ધમકી આપ્યાનો આરોપ લાગ્યો