Cli

નવરાત્રીમાં IPS સફીન હસન ગરમે રમતા થયો વિરોધ? પછી જુઓ શું થયું?

Uncategorized

નવરાત્રીમાં દર વર્ષે એક જ વિવાદે ચર્ચાના ચકટોળે ચડે છે. ગરબા પંડાલોમાં વિધર્મીઓનો પ્રવેશ. પંડાલો દરવાજા આઈડી કાર્ડે ચેક કરવામાં આવે છે. શંકાસ્પદે જણાતા લોકોને બહાર કાઢી મૂકવામાં આવે છે કે વિરોધનો સામનો કરવો પડે છે. પરંતુ આ બધા જ ઘમાસણ વચ્ચે જ્યારે મહીસાગરના એસપી હસીન સપન પોતાના નાના બાળકને કાકમાં તેડીને માતાજીના ગરબામાં રાસ લેતાને આરતી કરતા જોવા મળે છે ત્યારે સોશિયલ મીડિયા પર કેટલાક લોકો તુરંત જ સવાલ ઉઠાવે છે કે જો વિધર્મીઓને ગરબામાં પ્રવેશવાની મનાઈ હોય તો પછી સફીન હસન જેવા લોકોને બહાર કાઢીને તેને બહાર કાઢતા કેમ નથી આ સવાલ સાંભળવામાં જેટલો ધારદાર છે વાસ્તવમાં તેટલો જ અધૂરો અને માનસિકતાથી વરેલો છે

આ સવાલનો જવાબ સમાજ માટે સૌથી પહેલા એ જાણવું જરૂર છે કે હિન્દુ સંસ્કૃતિ કે સનાતન પરંપરા મૂળ સ્વભાવ ક્યારે અસંચુકિત નથી રહ્યો. આપણે વિરોધ કોઈ ધર્મ જાતિ કે વ્યક્તિ વિશે નથી પરંતુ તે સ્થળે આવનાર ઉદ્દેશ્ય નિયત અને માનસિકતા સામે છે નવરાત્રી એ કેવળ નાચવા ગાવાનો મેવાડો નથી પરંતુ જગતજને આદ્યશક્તિને આરાધનાને નારી શક્તિનું પાવન પર્વ છે આપણા સમાજમાં સ્ત્રીઓ ખુલ્લા મને સંપૂર્ણ મર્યાદા અને સુરક્ષાના અહેસાસ સાથે નૃત્ય કળા દ્વારા ભક્તિ પ્રગટ કરે છે વાંધો માત્ર એવા આવારા અને દૂષિત તત્વો સામે છે

જે ખોટી ઓળખ બતાવીને બહેન દીકરીઓ સામે બુરી નજર રાખવા કે તેમને ફસાવવાના અથવા તો કોઈપણ ઈરાદા સાથે પંડાલોમાં માં ઘૂસે છે. જે વ્યક્તિનો ઈરાદો જે પવિત્રતાનો ભંગ કરવાનો હોય છે તેને બહાર કાઢવામાં આવે અને અસામાજિક સુરક્ષાનો તકાચો બને છે. પરંતુ સફીન હસન જેવા વ્યક્તિ કોઈના ચેનચાળા કરવા કે છુપાય એજન્ડા સાથે ગરબામાં આવતા નથી. સાપીના હસન એ માત્ર 22 વર્ષની વયએ દેશની સૌથી અગ્રી upુપીએસસીની પરીક્ષા પાસ કરી દેશના સૌથી યુવા આઈપીએસ બનાર ભારતનું ગૌરવ છે. સામાન્ય પરિવારમાં આવીને ગુજરાતની માધ્યમમાં ભણીને પણ ટોચના હોદા પર પહોંચેલા આ યુવાની શ્રીમદ ભગવદગીતા ભગવાન શ્રીકૃષ્ણ રામાયણને ભારતીય તત્વજ્ઞાન પર પકડ એટલી ગહન છે કે પ્રકર કલાકારો પણ તેમને વિચારોને દિલથી આવકારે છે એવો જ્યારે પોલીસ અધિકારી તરીકે નવરાત્રીમાં જોડાય છે ત્યારે તેમની હાજરીથી કોઈ બહેન દીકરીની મર્યાદા જોખમાતી નથી બલ્કે તેમની હાજરી માત્રથી આવાર તત્વો ગેરવર્ણતું કરવાની હિંમત પણ કરી શકતા નથી.

ખાખી વર્દીએ સૌન્યની વરદી જ્યારે કોઈ પહેરે છે ત્યારે તે હિન્દુ કે મુસ્લિમ નથી હોતો તે દેશ માટે કાયદાનો રક્ષક હોય છે આપણી ભારતીયને ખાસ કરીને ગુજરાતી સંસ્કૃતિમાં આવો કોઈ વિચાર નથી આ એ જ જન્મભૂમિ છે જ્યાં સતા ધર્મ આપા ગીગા જેવા સંત પૂજાય પરબધામાં કરસનદાસ બાપુનું સ્થાન છે ને ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાની શરણાઈની ભારતનો પ્રભાવ ગુંજતો રહે છે. મોરારી બાપુની કથા હોય કે ગુજરાતના મોટા ગરબા ઓસમાન મીર કે ફરીદા મીર જેવા કલાકારો માતાજીના ગુણગાન ગાય ત્યારે લાખો ભક્તો તેમની સાથે બેસાડે છે વ્યવહાર સમાજ વર્ષોથી હિન્દુ રથયાત્રાનું ઉમકાપેડ સ્વાગત કરતો આવ્યો છે

આપણા સમાજે હંમેશા વતન અને સંસ્કૃતિ પ્રત્યે વફાદાર રહેનારા અને સાચા હૃદયથી ભક્તિના આદર કરનારાને તમામને પોતાના ગણ્યા છે જે લોકોને એમ લાગે છે કે નવરાત્રીમાં માતાજીની આરાધના કરવામાં આવવું છે તેમના માટે પવિત્ર મન અને શુદ્ધ આચરણ એકમાત્ર શરત છે જો કોઈ વ્યક્તિ ભક્તિભાવથી આવે છે તો આપણી સંસ્કૃતિ તેને આવકારે છે પરંતુ જો કોઈ પવિત્ર પર્વનામે વિષ ગોળવા માંગતું હોય તો તે બહિષ્કારને અનિવાર્ય બને છે એટલે જ સફીન હાસન જેવા આદર્શ અને સમર્પિત નાગરિકો સાથે લુસ્સા અને આવવા તત્વોની સરખામણી કરવી એ જ તદન હાસ્યપદ બને છે. પૂજા પદ્ધતિ કે નામ ગમે તોય સાચો ભાવ અને રાષ્ટ્રીયભાવ નજ સર્વોપરી છે અને સપીનાસન સમાજમાં સાચા અર્થમાં સર્વધર્મ આદરનું ઉત્તમ પ્રતિ ગણાય

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *