ગુજ્જુ લવ ગુરુનું એક્સિડન્ટ થયું હતું અને કોની સાથે એક્સિડન્ટ થયું હતું તેનો અત્યારે વિડીયો સામે આવી રહ્યો છે જી હા મિત્રો તેમનો ચહેરો અત્યારે તમે જોઈ શકો છો.
આ વીડિયોમાં આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે વ્યક્તિનું ઉચ્ચસણ ગામના હતા તે ત્યાં આવ્યું છે તેમના ગામની બાજુમાં જ ભાબર બાજુ આવ્યું છે તે ગામના હતા અને તે સેન્ટિંગનો સામાન લઈને જઈ રહ્યા હતા અને તેમની સાથે ગુજ્જુભાઈ લવ ગુરુનું એક્સિડન્ટ થયું હતું. તે હારે બાઈક અથડાતા તેમને કાબુ ગુમાવ્યો હતો અને જમીન પર પટકાયા હતા અને તેમનું અવસાન પામ્યા હતા.
ત્યારે તે વ્યક્તિ ભાગી ગયા હતા અને હજુ પણ હાથમાં આવ્યા નથી તેમની બાઈક અત્યારે પોલીસ સ્ટેશન બાબરમાં પડી છે અને પોલીસે પણ કહ્યું છે કે હજુ તપાસ ચાલી રહી છે અને પૂછતા ચાલી રહી છે તે ટૂંક સમયમાં સામે આવી જશે અત્યારે તેમનો ફોટો સામે આવી રહ્યો છે. જોઈ શકો છો.
આ વીડિયોમાં પણ મિત્રો પહેલા તો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી નાખજો અમારી ચેનલને અને આ વીડિયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કહેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો. બાઈક ચાલક સુઈગામ તાલુકાના ઉચોષણ ગામનો જણાવેલ છે જેમાં તપાસ ચાલુ છે અને બાઈક ચાલક આરોપીને જલ્દીથી જલ્દી પકડી અને જે હલાવવાલ કરવામાં આવશે