પલી નવેમ્બર 2026 થી સ્માર્ટફોનની દુનિયામાં આપણે જ્યારથી કદમ રાખ્યો છે ત્યારથી લઈને અત્યાર સુધી જે પણ થયું એ બધું જ બદલાઈ જવાનું છે. જે અત્યારે ટચસ્ક્રીન વાળા ફોન છે પહેલા ફિચર ફોન હતા નાનો એવો ડિસ્પ્લે હતો ઉપર ત્યારે પણ એ સમસ્યા હતી ને આજે સ્માર્ટફોનના યુગમાં 2026 માં પણ એ સમસ્યા છે પણ હવે એ સમસ્યા ભૂતકાળ થવાની છે કેન્દ્ર સરકારના નિર્ણયને લઈને ફેબ્રુઆરી 2024 થી ચર્ચા ચાલી રહી હતી જે બાબતની એને લઈને અંતે ટ્રાયએ તમામ તૈયારીઓ કરી લીધી છે. પહેલી નવેમ્બરથી હવે શું થવાનું છે તમને આખી દુનિયામાંથી કોઈપણ વ્યક્તિ કોલ કરશે તો તમારા મોબાઈલની સ્ક્રીન ઉપર માત્ર નંબર ડિસ્પ્લે નહીં થાય ટેલિકોમ કંપનીઓએ પણ તેના પર અમલ કરવાની તૈયારી કરી લીધી છે [સંગીત] જો તમે સ્માર્ટફોન વાપરો છો જો તમારી પાસે સ્માર્ટફોન છે અને એમાં 4G કે 5જી નેટવર્ક નો ઉપયોગ કરો છો અને તમારા ફોન પર દિવસભર અલગ અલગ નંબર્સથી કોલ આવે છે અને તમને ઘણીવાર અજાણ્યા નંબર્સથી કોલ આવે છે તો એ તમામ માટે સરકારનો એક નિર્ણય છે ટ્રાય એટલે કે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા જે આપણા દેશમાં જે ટેલિકોમ કંપનીઓ છે ચાહે vોડાફોન હોયજીઓ હોય જે આપણે જેને જાણીએ છીએ vડાફોન આઈડિયાએટેલ હોય આ તમામ કંપનીઓ પર નિયમો લાગ લાગુ કરે છે અને નિયમો અનુસાર અમલ કરવા માટે ફરજ પાડે છે એ ટ્રાયએ એક નવો નિયમ અમલમાં લા
વવાની જાહેરાત કરી દીધી છે અને એની તારીખ છે નવેમ્બરની પહેલી તારીખ જી હાપલી નવેમ્બર 2026 થી સ્માર્ટફોનની દુનિયામાં આપણે જ્યારથી કદમ રાખ્યો છે ત્યારથી લઈને અત્યાર સુધી જે પણ થયું એ બધું જ બદલાઈ જવાનું છે એટલા માટે કે ઘણા લાંબા સમયથી ફેબ્રુઆરી 2024 થી ચર્ચા ચાલી રહી હતી જે બાબતની એને લઈને અંતે ટ્રાયએ તમામ તૈયારીઓ કરી લીધી છે તમામ ટેલિકોમ કંપનીઓને આદેશ આપી દેવાયો છે ટેલિકોમ કંપનીઓએ પણ તેના પર અમલ કરવાની તૈયારી કરી લીધી છે અને પહેલી નવેમ્બરથી હવે એવું થવા જઈ રહ્યું છે જેનાથી તમે રાહત અનુભવશો ખાસ કરીને તમારા ઘરમાં એક કરતાં વધારે સ્માર્ટફોન યુઝર્સ છે અને અજાણ્યા નંબરથી આવતા કોલથી પરેશાન છે તો શું છે આખો મામલો એની વાત જાણીશું સાથે સાથે સ્માર્ટફોન જે યુગ છે આપણે જે જોયો એમાં કેવા કેવા બદલાવ આવ્યા એની પણ વાત કરીશું નમસ્કાર હું છું મુફદલ કપાસી અને આપ જોઈ રહ્યા છો એડિટર્સ પોઈન્ટ વિથ એમ કે બે દાયકા કરતાં વધારે સમયથી જો તમે ફોન વાપરો છો મોબાઈલ ફોન તો તમને ફિચર ફોન યાદ હશે કે જેમાં ડિસ્પ્લે તો હતી પણ બ્લેક એન્ડ વાઇટ હતી અને જે કીપેડ હતું એ સ્માર્ટફોનની જેમ વર્ચ્યુઅલ નહી ખરેખર હતું તમારે બટન દબાવવાના અને નંબર ડાયલ કરીને કોલ કરવાનો હતો. એનોકિયાના ફોન તમને યાદ હશે એ બીજી અલગ અલગ ઘણી બધી કંપનીઓ છે જેના ફોન સૌે વાપર્યા એ બ્લેકબેરીના ફોન પણ યાદ હશે તમને કે જેમાં કીપેડ છે એની ખાસિયત હતી અને આની સિવાય બીજી ઘણી બધી એવી બાબતો જેમ કે જ્યારે આપણે કીપેડ વાળા ફોન વાપરતા એ સમયે નાની એવી ડિસ્પ્લેમાં એમએમએસ આવતા હતા એ એમએમએસ નું યુગ પણ યાદ હશે આજે એમએમએસથી આપણે રીલ સુધી પહોંચી ગયા છીએ અને રીલ્સ કેવી ચાલે છે માખણની જેમ તમે સ્ક્રોલ કરતા જાવ કલાકો સુધી રીલ જોતા જાવ એ યુગમાં આપણે પહોંચી ચૂક્યા છે પણ આ બધા જ વર્ષો દરમિયાન એક બાબત ખૂબ ખુશતી રહી અને હજારો નહી દેશના લાખો યુઝર્સે ફરિયાદ કરી કે આનો નિકાલ લાવો ફરિયાદ ક્યાં પહોંચી તો જુઓ કેન્દ્ર સરકાર અંતર્ગત ટ્રાય જે છે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા એ આ બધી બાબતોનું નિયમન કરે છે ત્યાં લાખો ફરિયાદ એવી આવી કે અમને ને અજાણ્યા નંબર પરથી વારંવાર કોલ આવે છે. ફિચર્સ ફોનમાંથી આપણે જ્યારે સ્માર્ટફોનમાં આવ્યા કે જેમાં ટચસ્ક્રીન હતી જે અત્યારે ટચસ્ક્રીન વાળા ફોન છે. પહેલા ફિચર ફોન હતા નાનો એવો ડિસ્પ્લે હતો ઉપર ત્યારે પણ એ સમસ્યા હતી ને આજે સ્માર્ટફોનના યુગમાં 2026 માં પણ એ સમસ્યા છે. પણ હવે એ સમસ્યા ભૂતકાળ થવાની છે કેન્દ્ર સરકારના નિર્ણયને લઈને એની સાથે ઘણા બધા સવાલો છે એના જવાબ પણ છે અને સાથે જ મારે વાત કરવી છે કેવી રીતે વખતો વખત બદલાવ આવ્યો તો પહેલા એ બદલાવની વાત કરી લઈએ પછી 1 નવેમ્બર 2026 થી શું થવાનું છે એની વાત કરીએ તો જે ફીચર ફોન હતા એમએમએસ નો એ યુગ હતો પછી ધીમે ધીમે આપણે ત્યાં ઈન્ટરનેટ જે છે એની સ્પીડ વધવા લાગી સરકારે એક પછી એક ઇન્ટરનેટના સ્પેક્ટ્રમ જે છે પહેલા 2G સ્પેક્ટ્રમ હોય પછી 3G સ્પેક્ટ્રમ એટલે કે પહેલા 2G સ્પીડથી આપણે ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકતા હતા પછી 3G આવ્યું પછી 4G આવ્યું આ સમયગાળામાં
આપણે જોયું કે કલર મોબાઈલ જે હતા એ ધીમે ધીમે ફૂલ ટચસ્ક્રીન મોબાઈલ થઈ ગયા અને એને નામ અપાયું સ્માર્ટફોન એ ફોનની અંદર તમામ વસ્તુઓ છે અત્યારે બ્રાઉઝર પણ છે અને અલગ અલગ એપ્લિકેશનસ પણ [સંગીત] છે એ એપ્લિકેશનનો જમાનો નો આવ્યો જેવો સ્માર્ટફોન આવ્યો એની સાથે ઘણા બધા વર્ષો સુધી ઘણા બધા એવા પ્લેટફોર્મ હતા કે જે સ્માર્ટફોનના આવવાથી એની આખી દિશા અને દશા બદલાઈ ગઈ તમને ખબર હશે કે YouTube પહેલા ડેસ્કટોપ પર જોવાતું અથવા તો એને જ્યાં ઇન્ટરનેટ ઉપલબ્ધ છે એવા સાયબર કાફેમાંથી જોઈ શકાતું પણ YouTube માં જે ખરો બદલાવ આવ્યો એ જેવું ઇન્ટરનેટ સ્માર્ટફોનમાં પહોંચ્યું સ્પીડ વધી એની સાથે સાથે YouTube નો બિઝનેસ પણ વધ્યો અને YouTube નો વ્યાપ પણ વધ્યો એવું જ Instagramાગ્રામ માં થયુંાગ્રામ માં પહેલા માત્ર ફોટોઝ અપલોડ થતા હતા રીલ ત્યારે હતી નહીં એ સમયે ભારતીય બજારમાં ચાઇનીઝ કંપની એન્ટ્રી કરી નામ હતું એનુંટકટોકટકટોક માં જે શોર્ટ વિડીયો ફોર્મેટ હતી એને શરૂઆતમાં ખૂબ વખોડવામાં આવી પછી એ ધીમે ધીમે લોકપ્રિયતા મેળવવા લાગીટકટોક ને ભારતમાં પ્રતિબંધિત કરવામાં આવ્યું કેટલાક સુર સુરક્ષા સંબંધી કારણોસર અને એ પછી અલગ અલગ કંપનીઓએ Tikટok ની કોપી કરી અથવા તો Tikktok જેવા જ શોર્ટ વિડીયો ફોર્મેટને અપનાવ્યું. Instagram એમાંથી એક હતું Instagramએ પણ રીલ્સના નામથી શરૂઆત કરી એ પછી તમે જાણો છો કે Facebook માં પણ એવા શોર્ટ વિડિયોઝ અપલોડ થાય છે અને અન્ય જે માધ્યમો છે જેમ કે વચ્ચે અલગ અલગ એપ આવી હતી જેમાં પણ શોર્ટ વિડિયોઝ અપલોડ થતા હતા. YouTube શોર્ટ્સની પણ શરૂઆત થઈ અને એવા બીજા ઘણા બધાની થઈ પણ એ આખે આખો એક નવો કન્ટેન્ટ ક્રિએશનનો યોગ આવ્યો આ બધું આપણે જોયું સ્માર્ટફોનની સાથે સાથે જેમ જેમ ઇન્ટરનેટ સસ્તું થતું ગયું અને જેમ જેમ આ અવેલેબિલિટી છે એ તમામ સ્તર સુધી પહોંચી એટલે સસ્તું થવું અને અવેલેબિલિટી બે અલગ અલગ બાબત છે. ઇન્ટરનેટ સસ્તું થયું આપણે ત્યાં એની સાથે સાથે એનો વ્યાપ વધ્યો એટલે કે છેવાડાના ગામો સુધી ઇન્ટરનેટ પહોંચ્યું ભલે આજે પણ ફરિયાદો થાય છે કે ઘણા બધા વિસ્તારો સુધી ઇન્ટરનેટ પ્રોપરલી પહોંચ્યું નથી પણ 4G 5G અને હવે સરકાર 6G ની તૈયારી કરી રહી છે આપણે એ યુગમાં પહોંચી ગયા છે પણ પહેલી નવેમ્બરથી શું થવાનું છે આ તમામ જે સમયગાળો મેં તમને કહ્યો કે આપણે એક ટચસ્ક્રીન ફોન સુધી પહોંચ્યા એની પહેલા જે સાદો ફોન હતો કીપેડ વાળો થી માંડીને આજનો જે અલ્ટ્રા લક્ઝુરીયસ ટચસ્ક્રીન સ્માર્ટફોન કે જેમાં અઢળક એપ્લિકેશન ભરીને આપણે વાપરીએ છીએ ત્યાં સુધી પહોંચ્યા ત્યાં સુધી એક સમસ્યા કોમન રહી તમને લાગશે કે બહુ લાંબી વાર્તા કરી પણ મારે એ બધી વાતો પણ વાગોળવી હતી કે કેવી રીતે સ્માર્ટફોનની ક્રાંતિ આવી ઇન્ટરનેટ સસ્તું થયું આ બે વસ્તુ ભેગી થઈ એનાથી આપણા દેશમાં રોજગારના ઘણા બધા માધ્યમો ખુલ્યા અને ઘણા બધા એવા નવા પહેલુ ખુલ્યા કે જેના ઉપર જેનામાંથી એક છે તમે બધા જાણો છો કન્ટેન્ટ ક્રિએશન સ્માર્ટફોન અને ઇન્ટરનેટ બંને આવ્યા એટલે કન્ટેન્ટ ક્રિએશન સૌ કરી શક્યા આજે ઘણા બધા લોકો કન્ટેન્ટ ક્રિએશનથી ગુજરાન ચલાવે છે અને ઘણા બધા લોકો તો સુપરસ્ટાર પણ બની ગયા છે. તો એટલે આખી વાત કરી પણ જે પહેલી નવેમ્બરે જે થવાનું છે 2026 એ એ છે કે અત્યાર સુધી તમને અજાણ્યા નંબર પરથી કોલ્સ આવતા હતા. ઘણી બધી એપ્લિકેશન આવી
જેમ કે આપણે સૌ જાણીએ છીએ એક એપ્લિકેશન ટ્રુ કોલર પછી લોકો ટ્રુ કોલર નાખવા લાગ્યા ટ્રુ કોલરમાં પણ ઘણીવાર એવું થતું હતું કે નંબર કોનો છે એ ખબર ના પડે પછી સર્ચ કરવું પડે ટ્રુ કોલરના પણ પછી પેઇડ વર્ઝન આવ્યા જેમાં લોકો નાણા ચૂકવીને એ સેવા લઈ શકતા હતા એટલે કે ટ્રુ કોલર જ્યારે અપગ્રેડ થયું પછી એ ફ્રીમાં કોણ કરી રહ્યું છે કોલ એ સેવા આપવાની બંધ થઈ ગઈ તો સવાલ એ જ ઉભો રહ્યો કે ઘણા બધા લોકો અજાણ્યા નંબરના કારણે ઠગાયા સાયબર ફ્રોડ જે થયો એ આ અજાણ્યા નંબરના કારણે થયો એની સાથે સાથે કોઈના સીમ કાર્ડથી કોઈ ગુનો કરે અને ભોગવે કોઈ એવું પણ ખૂબ થયું છેડતી ચીટિંગ છેતરપિંડી વિશ્વાસઘાત જાળમાં ફસાવવા આવા ઘણા બધા કિસ્સાઓ બન્યા અજાણ્યા નંબરના કારણે કેમકે કેમ કે આ બધા નંબર હતા એમાં કોઈનું નામ નહોતું આવતું એટલે લાખો ફરિયાદો ટ્રાય સુધી પહોંચી ફેબ્રુઆરી 2024 માં ટ્રાયએ નિર્ણય લીધો કે હવે દરેક કંપનીએ કોઈપણ વ્યક્તિના સ્માર્ટફોનમાં કોણ ફોન કરી રહ્યું છે એ નામ આપવું પડશે. તમે જોતા હશો કે છેલ્લા કેટલાક સમયથી કંપનીઓ તમારા મોબાઈલમાં નંબર સેવ નથી તો પણ નીચે નાનું એવું નામ લખીને આપશે એ એ જ પાયલટ પ્રોજેક્ટના ભાગરૂપે છે જેનો આદેશ ટ્રાય પહેલા જ ટેલિકોમ કંપનીને કરી ચૂકી હતી કે તમારે આ કરવાનું છે એટલે તૈયારી કરીને રાખજો પહેલી નવેમ્બરથી હવે શું થવાનું છે તમને આખી દુનિયામાંથી કોઈપણ વ્યક્તિ કોલ કરશે તો તમારા મોબાઈલની સ્ક્રીન ઉપર માત્ર નંબર ડિસ્પ્લે નહીં થાય એની સાથે નામ ફરજિયાત આવશે અને આ કેવી રીતે આવશે દાખલા તરીકે કોઈ વ્યક્તિએ પોતાનો નામથી સીમ કાર્ડ લીધું છે તો એ તો બાય ડીફોલ્ટ આવી જ જવાનું છે કે એનું નામ અને નંબર બંને આવશે પણ કોઈ વ્યક્તિએ છેતરપિંડી કરીને લીધું છે તો જેનું નામ છે સીમ કાર્ડમાં એ નામ આવશે એટલે કે જેણે પોતાના દસ્તાવેજ કોઈને આપી દીધા અથવા તો કોઈને ખબર નથી તો તમને ખબર છે ઓનલાઇન એક પદ્ધતિ પણ છે તમે ચેક કરી શકો છો કે તમારા નામે કોઈ સીમ કાર્ડ તો નથી ને અને હવે ચેક કરવું એટલા માટે જરૂરી છે કેમ કે પહેલી નવેમ્બરથી એ આખા દેશમાં લાગુ થવા જઈ રહ્યું છે જો તમને દેશ બહારથી કોઈ કોલ આવે છે તો એમાં લખેલું આવશે ઇન્ટરનેશનલ કોલ સ્ક્રીન ઉપર લખેલું આવશે ઇન્ટરનેશનલ કોલ
એના સિવાય દેશમાંથી કોઈપણ ખૂણામાંથી કોઈ ફોન કરશે ચાહે કોઈપણ કંપનીનું સીમ કાર્ડ વાપરતો હોય તો પણ એનું નામ હવે ફરજિયાત આવશે તો હવે પછીનો તમારો સવાલ એ હશે કે તો પછી જે કંપનીઓ ફોન કરી કરીને હેરાન કરે છે અત્યાર સુધી તમને ખબર છે કે અમુક સેન્ટરસ છે દેશના અમુક શહેરો છે ત્યાના કોલ સેન્ટરમાંથી આ બધા ફોન થતા હોય એટલે તમને 01022 044 આવા નંબર પરથી કોલ આવતા હોય છે જે મોટા ભાગે આવી કંપનીઓના કસ્ટમર કેરના કોલ હોય છે તો હવે એ કંપનીનું નામ પણ લખાઈને આવશે કયા વિભાગમાંથી છે એ પણ લખાઈને આવશે દાખલા તરીકે કોઈ એક કંપનીનો કસ્ટમર કેર વિભાગ છે તો એને નામ અને કસ્ટમર કેર એવું લખવું પડશે સેલ્સ વિભાગ છે તો એ લખવું પડશે આ પ્રકારની જોગવાઈઓ છે એટલે કે હવે પછી કોઈપણ કોલ ચાહે બેંકનો કોલ છે ચાહે સેલિંગ કોઈ વેબસાઈટનો કોલ છે ચાહે કોઈ સ્કીમ માટે કોલ કરી રહ્યા છે કોઈ એવી કંપની છે કે જે તમને કોઈ પ્રોડક્ટ વેચવા માંગે છે એ બધાએ નામ લખીને આપવું પડશે અને એના માટે એ કેવી રીતે થશે જે મોબાઈલ કંપનીઓ છે જે ટેલિકોમ કંપનીઓ છે એને પોતાનો ડેટાબેઝ અપડેટ કરવાની સૂચના પહેલેથી જ આપી દેવાય છે અને અત્યારે એ કામ થઈ જ રહ્યું છે અલગ અલગ કંપનીઓ દાખલા તરીકે bsએl છે vોડાફોન આઈડિયા છે airટેલ છે કેજio છે આ બધાને કહી દેવાયું છે કે તમારે હવે આ અપગ્રેડેશનમાં જવાનું છે પહેલી નવેમ્બરથી તમારા મોબાઈલની સ્ક્રીન પર કોઈપણ કોલ આવે એમાં માત્ર નંબર નહી હોય એની સાથે સાથે નામ પણ હશે જ એ કોઈ કંપનીનું છે એ કોઈ સેવાનું છે એ કોઈ સર્વિસનું છે એ તમામના ટૂંકા નામ આવશે અને જો વ્યક્તિગત છે કોઈનો ફોન આવે છે જેમાં તમારા તમારા મોબાઈલમાં એનું નામ સેવ છે તો સેવ કરેલું નામ આવશે અને જો સેવ નથી તમારા મોબાઈલમાં તો પછી એ જે વ્યક્તિએ સીમ કાર્ડ લેતી વખતે જે નામ લખાવ્યું હશે એ નામ આવશે પણ નામ આવ્યા વગર નહીં રહે આની સાથે સાથે કેટલીક સર્વિસ એવી છે કે જેમાં તમે નંબરને પ્રાઇવેટ કરી શકો છો આ સ્પેશિયલ સર્વિસ જેમની પાસે છે એવા કિસ્સામાં નામ નહીં આવે પણ આ ઘટનાને કારણે જે મેં હમણાં અગાઉ કહ્યું છેતરપિંડી ચીટિંગ વિશ્વાસઘાત સાયબર ફ્રોડ સૌથી મોટું તો સાયબર ફ્રોડ અને સાયબર બુલિંગ અજાણ્યા નંબર પરથી ધમકી ભર્યા કોલ આવતા હશે હવે નહીં આવી શકે અથવા તો અજાણ્યા નંબર પરથી તમને કોઈ સ્કીમમાં ફસાવવા માટેના આવતા હશે કોલ તો એમને પણ નામ આપવું ફરજિયાત છે 4જ અને 5જ યુઝર્સ જેટલા પણ છે એ તમામને સ્માર્ટફોનમાં આ સુવિધા હવે મળવાની છે બિઝનેસ કંપનીઓ આ તમામ જે પોતાના નંબર ચલાવતી હશે એમણે પોતાનો નંબર છે એને અપડેટ કરાવવો પડશે કેમ કે નહીતર એમાં જે તે વ્યક્તિનું નામ આવશે તમારો કોઈ બિઝનેસ છે અને તમારી પાસે સીમ કાર્ડ તમે વ્યક્તિગત રીતે લીધેલું છે બિઝનેસના નામે નહીં તો તમારે જીએસટીનો ડેટા આપીને તમારા બિઝનેસનું નામ એમાં નખાવાનું રહેશે નહીતર તમારા વ્યક્તિગત નામ નામથી યુઝર્સના મોબાઈલ પર એ દેખાશે કે આ વ્યક્તિનો ફોન આવી રહ્યો છે નહીં કે કંપનીનો નહી કે બિઝનેસનું નામ આવે એટલે આ બધા અપગ્રેડેશન કરાવાના છે સમય છે હજુ ઓક્ટોબરની હજુ 15 તારીખ થઈ છે
એટલે હજુ 15 દિવસ બીજા છે પણ પહેલી નવેમ્બરથી આ ફેરફાર થઈ રહ્યો છે આ ફેરફારના કારણે વર્ષોથી જે માંગ હતી જે સમસ્યા હતી એનો ઉકેલ આવી જશે હવે કોઈ અજાણ્યા નંબર પરથી કોલ નહીં કરી શકે આ સેવાને આપ કઈ રીતે જુઓ છો અને જે કી કીપેડ વાળો ફોન હતો એનાથી પણ મોટા મોટા ફોન હતા. કીપેડ વાળા નાના ફોન આવ્યા એની પહેલા મોટા ફોન હતા. વાયરલેસ ફોન જ્યારથી આવ્યા કીપેડ વાળા ફોન આવ્યા. કલર મોબાઈલ આવ્યા પછી સ્માર્ટફોન આવ્યા અને હવે અત્યારે આપણે આ યુગમાં જઈ રહ્યા છે આ બધાના અંગે આપનું શું વિચારવું છે કમેન્ટ કરીને મને ચોક્કસથી જણાવજો અને આ જ પ્રકારની વિશેષ રજૂઆત માટે આપ જોતા રહેજો ન્યુઝરૂમ ગુજરાત નમસ્કાર. [સંગીત] ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય કોઈ વૃક્ષો હોય ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે પણ એગ્રીવન લાવ્યું છેજીએનએસએસ ટેકનોલોજી ડ્રોન જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાઈની પોતાની રીતે જ ડિસીઝન લે છે અને મૂવ થઈ જાય છે જેથી કરીને જીએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો હજુ સુધી તમે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યુઝરૂમ ગુજરાતને સબ્સ્ક્રાઇબ કરો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો [સંગીત]