Cli

બાળકીના સ્વાગત માટે પ્રિયંકા ચોપડા અને નિક જેનસે કર્યો આટલા કરોડનો ખર્ચો…

Bollywood/Entertainment Breaking

પ્રિયંકા ચોપડા 15 જાન્યુઆરીએ એક પુત્રીની માં બની જણાવી દઈએ પુત્રીનો જન્મ એપ્રિલ મહિનામાં થવાનો હતો પરંતુ 12 અઠવાડિયા પહેલાજ અધૂરા મહિને બાળકીનો જન્મ થયો હતો જેના લીધે અત્યારે પણ અમેરિકાની એક હોસ્પિટલમાં દાખલ છે પરંતુ જણાવી દઈએ બાળકીના સ્વાગત માટે.

પ્રિયંકા અને નિક જોનસે પહેલાજ તીયારી કરી દીધી હતી નિક જોનસ અને પ્રિયંકાએ કેલિફોર્નિયામાં એક 20 મિલિયન ડોલર એરટેલે કે 150 કરોડનું આલીશાન ઘર ખરીદ્યું હતું અહીં પુરા ઘરને પ્રિયંકાએ બાળકીના રહેવાના વાતાવરણના હિસાબે બનાવ્યું છે ઘરમાં મોટી માત્રામાં સ્પેસ છે આજુબાજુ ગ્રીન અને આલીશાન જગ્યામાં ઘર છે.

ઘરનું ડેકોરેશન અને ઘરમાં એ પ્રકારની જગ્યા આપવામાં આવી છે કારણ બાળકીને વાતાવરણ અનુકૂળ આવે આ ઘરમાં જણાવી દઈએ પ્રિયંકા અને દીપિકાએ આ ઘર એક વર્ષ પહેલાજ બાળકી માટે ખરીદી લીધું હતું અહીં દિવાળીની પાર્ટી પણ નિક અને પ્રિયંકાએ મનાવી હતી મિત્રો તમારે શું કહેવું છે આના પર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *