દિગ્ગજ બોઇલવુડ હીરો નાના પાટેકરના અચાનક નિધન બાદ સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રી શોકમાં ડૂબેલી છે, ત્યારે મોડેલ અને અભિનેત્રી તનુશ્રી દત્તાના એક વિવાદાસ્પદ નિવેદને ભારે ચર્ચા જગાવી છે. તનુશ્રી દત્તાએ નાના પાટેકરના નિધનને ‘ઈવિલ ડેડ’ (શૈતાનનો અંત) ગણાવતા ભારે આલોચનાનો સામનો કરવો પડ્યો હતો. જોકે, લખનૌમાં એક ઈવેન્ટ દરમિયાન મીડિયા સાથે વાત કરતા તનુશ્રીએ પોતાના આ નિવેદન પાછળની આપવીતી શેર કરી હતી.
તનુશ્રીએ જણાવ્યું કે, “જે વ્યક્તિ પીડિત રહી છે તેના દ્રષ્ટિકોણથી જુઓ.MeToo મુવમેન્ટ બાદ છેલ્લા 5 વર્ષોમાં મેં ભયાનક મુશ્કેલીઓ વેઠી છે. મારી ગાડીની બ્રેક કાપવામાં આવી, મારો એક્સિડન્ટ કરાવવામાં આવ્યો અને મને ફુડ પોઈઝનિંગ પણ આપવામાં આવ્યું હતું.
કેસ પાછો ખેંચવા માટે મને લાલચો આપવામાં આવી છતાં હું ન ઝૂકી. તેથી મારા માટે આ કોઈ શૈતાનના મૃત્યુ સમાન જ છે.” ઉલ્લેખનીય છે કે 2018 માં તનુશ્રીએ નાના પાટેકર પર 2008 ની ફિલ્મ ‘હાર્ન ઓકે પ્લીઝ’ ના સેટ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો, જેને નાના પાટેકરે ફગાવી દીધો હતો.