સલમાન ખાન અને એમના પાડોશી કેતન કકડનો ઝ!ગડો અત્યારે ચર્ચામાં છે મામલો અત્યારે દિવસે દિવસે બગડી રહ્યો છે સલમાન ખાન પાડોશી કેતન પર મા!નહાનિનો કેસ પણ નોંધવી ચુક્યા છે હમણાં થયેલ સુનવણીમાં સલમાનના વિકીલે કહ્યું એમના પાડોશી કોઈ મતલબ વગર એમના ઘર્મને આ મામલામાં લાવી રહ્યા છે.
આ વિવાદ ત્યારે થયો જયારે સલમાનના પાડોશી કેતન કક્કડે સલમાન સામે એક યૂટ્યૂબ ચૅનલમાં સલમાને જમીન પર કબ્જો કર્યાનો આરોપ લગાવ્યો હતો તેના બાદ સલમાન ખાને તેમના સામે કેસ કરી દીધો સલમાન અને પાડોશી કેતન કક્ક્ડનો ઝ!ગડો કેટલા દિવસોથી ચર્ચામાં છે અહીં કેતને આરોપ લગાવતા સલમાન ખાનને.
કહ્યું હતું કે સલમાન ડી ગેંગની આડમાં છે એમણે સલમાનના ધર્મ સામે પણ કોમેંટ કરી હતી વધુમાં કહ્યું હતું સલમાન રાજનેતાઓની નજીક છે તેના સિવાય અન્ય આરોપ પણ કેતન કક્કડે લગાવ્યા છે અહીં સલમાન ખાને સામે કહ્યું હતું આ બધા આરોપ એમના મગજની ઉપજ છે જેનું કોઈ સબૂત પણ નથી.
અહીં કેતનનો આરોપ છેકે કેતન અને સલમાનનું પનવેલ ફાર્મ હાઉસ આજુબાજુ માંછે સલમાનના ફાર્મ જોડે એમના ફાર્મમાં જવાનો રસ્તો હતો તે જગ્યાએ સલમાને એક મોટો ગેટ બનાવી દીધો હોવાથી જવાની જગ્યા નથી રહી અને તેની જમીન પણ સલમાને બિન કાયદેસર કરી હોવાનો આરોપ છે અત્યારે આ મામલો કોર્ટમાં ચાલી રહ્યો છે.