ફિલ્મ પુષ્પાનો લોકો પર ભયંકર અસર થઈ છે ફિલ્મના ડાયલોગ ગીત લોકોને ખુબ પસંદ આવ્યા ગીતની ડાયલોગની રીલ પણ ખુબજ બની રહી છે ત્યાં સુધી તો બરાબર છે પરંતુ ફિલ્મને જોઈને નાબાલિક કેટલાક યુવકોએ ક્રાઇ!મ કરી દીધો છે પુષ્પા ફિલ્મમાં જે રીતે ગેંગ બતાવાઈ છે એવી રીતે દિલ્હીના કેટલાક યંગ યુવકોએ.
પોતાની ગેંગ બનાવી અને તેનાથી પોતાની ઓળખાણ બનાવવા માટે હ!ત્યા પણ કરી દીધી આ મામલો જહાંગીરપૂરીનો છે જ્યાં ત્રણ નાબાલિક યુવકોએ મળીને એક હ!ત્યા કરી દીધી છે પોલીસે તપાસ કરી અહીં યુવકોને પૂછ્યું કેમ હ!ત્યા કરી ત્યારે યુવકોએ જે ખુલાસો કર્યો તે જાણીને પોલીસ પણ ચોકી ઉઠી.
આ યુવકોએ કહ્યું તેમણે બે ફિલ્મો જોઈ પુષ્પા ફિલ્મ જોઈ અને ભોકાલ નામની વેબસીરીજ જોઈ આ ફિલ્મ અને સીરીઝનો મન પર એટલી અસર પડી કે એમણે પોતાની એક ગેંગ બનાવી દીધી આ ગેંગમાં આ ત્રણ નાબાલિક યુવકો હતા આ યુવકોએ પોતાની હાક જમાવવા મહોલ્લામાં ડરાવવા ધમ!કાવાનું શરૂ કરી દીધું.
19 જાન્યુઆરીએ આ ત્રણે જહાંગીરપુરીના કે બ્લોકમાં પહોંચ્યા ત્યાં તેઓ એવા પ્લાનથી ગયા હતા કે કોઈને ડરાવીને વિડિઓ બનાવવો અને સોસીયલ મીડિયામાં અપલોડ કરવો જ્યાં શિવુ નામના એક યુવકને ત્રણે યુવકોને ચાકુ અને માર માર!તા શિવુ મોતને ભેટ્યો અહીં પોલીસે તપાસ કરતા સીસીટીવીના આધારે ત્રણે યુવકોને પોલીસે ધરપકડ કરી છે.