અક્ષય કુમારે હમણાં એમની આવનાર ફિલ્મ બચ્ચન પાંડેનું એલાન કર્યું છે અક્ષય કુમાર અને કીર્તિ સનોન ફિલ્મમાં જોવા મળશે બચ્ચન પાંડે 18 માર્ચ 2022ના રોજ બૉક્સ ઑફિસમાં જોવા મળશે સાજીદ નડિયાદ વાળાના બેનરમાં બનીને તૈયાર થયેલ આ કોમેડી ફિલ્મ પહેલા 4 માર્ચ 2022 ના રોજ રિલીઝ થવાની હતી.
પરંતુ કોરોનના વધતા કેસને લઈને ફિલ્મની તારીખ લંબાવાઈછે જે હોળીના દિવસે રિલીઝ કરવાનો ફેંશલો કર્યો છે અક્ષય કુમારે જેવાજ ફિલ્મ બચ્ચન પાંડેની રિલીઝ તારીખનું એલાન કર્યું એવામાં એ નક્કી થઈ ગયું કે એમની સીધી ટક્કર રણવીર કપૂરની આવનાર ફિલ્મ શમશેરાથી થશે જે હોળીના મોકા પર.
રિલીઝ થવા તૈયાર છે રણવીર કપૂર સાથે આ ફિલ્મમાં સંજય દત્ત અને વાની કપૂર જોવા મળશે સમશેરા રણવીર કપૂરની મોટી ફિલ્મોમાંથી એક છે જેની રાહ દર્શકો ઘણા સમયથી જોઈ રહ્યા છે પહેલી વાર રણવીર કપૂર આ ફિલ્મમાં એક્શન કરતા જોવા મળશે તમને જણાવી દઈએ રણવીર કપૂરની શમશેરા અને અક્ષય કુમારની.
બચ્ચન પાંડે એક દિવસે રિલીઝ થશે તો બંને ફિલ્મોના ભ!યંકર નુકશાન થઈ શકે છે હોળીના દિવસે જો બૉલીવુડ તરફથી કોઈ એક ફિલ્મ રિલીઝ કરવામાં આવતી તો તેના આંકડા રેકોર્ડ તોડ હોઈ શકોત પરંતુ માનવામાં આવી રહ્યું છેકે અહીં નુકશાન ફક્ત ફિલ્મોને જ નહીં પરંતુ સિનેમાઘરોને સ્ક્રીન વેચવામાં પણ વાંધો આવશે હવે જોવાનું રહ્યું કોની ફિલ્મ હિટ જાય છે.