કેરળના મશહૂર યૂટ્યૂબર શ્રીકાંત વેટીયારએ પોતાની જ ફેન સાથે બે વાર રે!પ કર્યો પછી ફરાર થઈ ગયો ફરિયાદમાં પીડિતાનું કહેવું છે તેની સાથે એક વાર ઓચી શહેરમાં અને બીજી વાર એક એપાર્ટમેન્ટમાં રે!પ કરવામાં આવ્યો ફરિયાદમાં પીડીતાએ એ પણ કહ્યું મહિલા સશક્તિકરણ રાજકીય મુદ્દા પર.
પોતાનો અવાજ ઉઠાવતો હતો અને તે બધું જોઈને તે એની ફેન બની ગઈ શ્રીકાંત વેટિયાર એક જાણીતા યૂટ્યૂબર છે જેઓ પોતાની અલગ વિડિઓને લીધે જાણીતા છે તેની લોકપ્રિયતાનો અંદાજ તમે એ રીતે જાણી શકો છોકે તેની યુટુબમાં અઢી લાખથી વધુ અને ઇન્સ્ટાગ્રામમાં એક લાખ ફોલોવર છે.
મહિલાના જણાવ્યા મુજબ તેને શ્રીકાન્તની જન્મદિવસ પાર્ટીમાં બોલાવી તેના બાદ પહેલા ફ્લેટ પર અને પછી કોચી શહેરના એક હોટેલમાં તેનું યૌન શોષણ કર્યું મહિલાનો એક આઠ વર્ષનો પુત્ર પણ છે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થયા બાદ શ્રીકાંત ફરાર થઈ ગયો છે પોલીસ તેને અત્યારે ગોતી રહી છે પરંતુ આ પહેલો મામલો નથી જેમાં શ્રીકાંત આવા.
ફસાયા હોય તેની પહેલા પણ બે યુવતીઓએ મીટું આરોપ લગાવ્યા હતા પરંતુ ત્યારે શ્રીકાંત પર કોઈ સખ્ત એક્શન લેવામાં આવ્યા ન હતા જો ત્યારે તેની સામે સખ્ત કાર્યવાહી કરવામાં અવતી તો આજે આ મહિલા પર આવી ઘટનાં ન બની હોત મિત્રો આ પુરા મામલા પર તમારે શું કહેવું છે પોસ્ટમાં કોમેંટ કરવા વિનંતી.