Cli

સોશિયલ મીડિયા ની તાકાત તો જુઓ ગુજ્જુભાઈ ના પરિવાર ને એક કરોડ થી વધારે દાન આવવાની શક્યતાઓ?

Uncategorized

નમસ્કાર રામ રામ મિત્રો અત્યારે આપણે વાતચીત કરવાના છીએ કે તમને આવેલો એક ઉત્તમ અને શ્રેષ્ઠ વિચાર એ સમાજની અંદર કેવી રીતે અને કેવડું મોટું પરિવર્તન લાવી શકે છે એનો દાખલો હું અત્યારે તમને આપવાનો છું અને સોશિયલ મીડિયાની શું તાકાત છે હું તમને બતાવવાનો છું ગુજ્જુભાઈ માટે જે કાલથી દાન ઉઘરાવવા માટેની જે ઝુંબેશ આદરવામાં આવી હતી ઝુંબેશ લગભગ એક કરોડ રૂપિયા આજુબાજુ પહોંચવાની શક્યતા છે શક્યતા એટલે એટલા માટે સેવાઈ રહી છે કે જે દાન આવ્યું છે દાનની રકમ કેટલી આવી છે એ પણ હું તમને જણાવીશ પરંતુ આ વિચાર કેવી રીતે આવ્યો અને ક્યાંથી આવ્યો અને શું હતી સમગ્ર ઘટના જ્યારે અમે એમના ઘરે પહોંચ્યા ત્યારે વાતચીત કરવી છે વિગતે કે એમના ઘરની કેવી પરિસ્થિતિ હતી અને કેવી પરિસ્થિતિના બાદ આ વિચાર કેવી રીતે આવ્યો સંપૂર્ણ વાતચીત કરીશું ઊંડાણપૂર્વક કાલે આપણે અહીંયાથી નીકળ્યા હતા એટલે અમે આમ તો ભાબર મુકામે ગયા હતા એ જગ્યાએ અમે બધું જે જ ઘટનાસ્થળે હતું એ ઘટનાસ્થળનું બધું જ ચેક કરી રીકન્સ્ટ્રક્શન કરી અને એ જગ્યાએ વિડીયો બનાવ્યા બાદ અમે ગુજ્જુભાઈના બેસણામાં ગયા હતા અમારો કોઈ વિચાર એવો ન હતો કે એ જગ્યાએ જઈને વિડીયો બનાવો ખાલી એ જ જગ્યાએ જવા પૂરતો જ અમારો વિચાર હતો એમના મા બાપના દુઃખની અંદર ભાગીદાર થવા પાતે જ્યારે અમે એ ગામની અંદર પહોંચ્યા ત્યારે એ ગામની અંદર થઈ એ જગ્યાએ થઈ અને જે ગુજ્જુભાઈ એક છેલ્લે શેખ સુઈ ગામની અંદર છેલ્લે એમનું ઘર આવેલું છે એ જગ્યાએ થઈ અને અમે એ જગ્યાએ એમના ઘરે પહોંચ્યા તો પહેલા તો એમના ઘરની આગળ જ ખૂબ જ મોટા પ્રમાણની અંદર ગારો હતો જે જગ્યાએ ઉડન નાખવામાં આવતું હતું કારણ કે 20 તારીખનું બેસણું હતું તો એ જગ્યાએ આવા વાળા લોકોને સવલત રહે અમને એવું હતું કે ક્રિએટરની દુનિયાની અંદર રહેલો માણસ છે આટલા લોકપ્રિય છે ખૂબ જ બધા પૈસા હશે પરંતુ જ્યારે એ જગ્યાએ પહોંચ્યા જ્યારે એમનું ઘર જોયું એમની ઘરની પરિસ્થિતિ જોઈ ત્યારે એવું થયું કે સાલું આ માણસે તો કોઈપણ પ્રકારના પૈસા કમાયો જ નથી પૈસા ભેળા કર્યા જ નથી પરંતુ વાતચીત એવી

કે કેમ ન કર્યા જ્યારે આ વિષયની અંદર આપણે એમના ગામ ની અંદર પૂછ્યું ત્યારે એમના ગામના સરપંચ રામસિંહભાઈ રાજપૂત અને બીજા ઘણા બધા લોકો એ જગ્યાએ બેઠા હતા જેમને વાતચીત કરી કે દિલુભાઈ ન કમાયાના પાછળનું કારણ એ છે કે સુઈ ગામની અંદર 25 પરિવારો એવા છે કે જેમનું ગુર્જના આજે પણ ગુજ્જુભાઈ ચલાવતા કોઈપણ ક્રિએટરને કોઈ પણ તકલીફ હોય એમના જોડે પૈસા હોય ના હોય ગમે ત્યાંથી એડજેસ્ટ કરી અને એ વ્યક્તિને પૈસા લાવીને આપતા નાની મોટી કોઈપણને દવાખાનાનું કામકાજ હોય બીજું કામકાજ હોય તો બધી જ સેવાઓ કરતા તો જ્યારે આવી વાત વાતચીત થઈ ત્યારે વાતચીત એવી થઈ કે ભાઈ હવે આપણે એમના માટે શું કરી શકીએ ત્યારે રામસિંહભાઈએ કહ્યું એમના સરપંચે બીજા ગામના ઘણા બધા લોકો હતા તો એમને કહ્યું કે આપણે એમના માટે સોશિયલ મીડિયાના માધ્યમથી મદદ માંગી જ્યારે અમે બેઠા હતા ચર્ચા થઈ ત્યારબાદ વોતાભાઈ આવ્યા એમના જોડે ચર્ચા કરી જે એમના પરમ મિત્ર હતા એમને પણ વાતચીત કરી કે ભાઈ તમારી સોશિયલ મીડિયા ફેન ફોલોઈંગ આટલી બધી છે બીજા બધા ઘણા બધા ક્રિએટરો હતા બધાની સોશિયલ મીડિયા ફેન ફોલોવિંગ આટલી છે તો આ વ્યક્તિએ કઈ કમાયો તો નથી કઈ ભેળું તો કર્યું નથી જે આવ્યું એ લોકોની સેવામાં વાપર્યું છે લોકો પાછળ વાપરી દીધું છે તો આને મદદ માટે આપણે શું કરી શકીએ કારણ કે જોઓ મિત્રો એને બે નાના બાળકો છે બાળકો બંને ભણે છે ભાઈ છે એ ભણે છે પિતાજી છે એમની તબિયત જેવી જોવી રહેતી નથી માતા છે એમને થોડી માનસિક તબિયત ખરાબ રહે છે તો આવી બધી પરિસ્થિતિ હતી ને આવી પરિસ્થિતિમાં જે કમાવવા વાળો વ્યક્તિ હતો એ જ છોડીને ચાલ્યો ગયો તો હવે પરિવારનું ભરણ પોષણ કોણ કરશે આ બધી વાતચીત જ્યારે કરી એમની ટીમ આવી એમની ની ટીમ જોડે વાતચીત કરી ત્યારે એ લોકો પણ આ વસ્તુ વિચાર એમને ગમ્યો અને એમને કીધું કે ન ખરેખર આ વસ્તુ કરવી જોઈએ પરંતુ વાતચીત એ હતી કે આવો સમય છે બેસણું થઈ ગયું છે અને આવા સમયે આપણે આવું કરીશું તો કેવું લાગશે ત્યારે વાતચીત એ થઈ કે જ્યારે અત્યારે જુવાળ છે અત્યારે એમની લોકોને દુઃખ છે ગમમાં છે લોકો અત્યારે ચર્ચામાં છે તો અત્યારે જે કરી શકીશું એ થઈ શકશે કારણ કે વાતચીત એવી છે કે સોશિયલ મીડિયાની અંદર કે કોઈપણ જગ્યાએ જ્યારે કોઈની મદદની જરૂર હોય ત્યારે જે શરૂઆતી દિવસે ની અંદર જે માહોલ હોય જે દુઃખ હોય જે ગમ હોય જે શોકની લાગણી હોય એ લાગણીઓની અંદર તમે કંઈક મદદ માટે ગુહાર લગાવો તો એ મદદ વધારે મળી શકે જેમ જેમ દિવસો જાય એમ લોકોને પણ કામ હોય લોકોને પણ પછી તો કોઈ એટલી બધી ખબર નથી

હોતી લોકો લોકોના કામમાં પડી જાય અને વાતચીતો સોશિયલ મીડિયા ઉપર થાય અને એ માલુકાઈ પણ ન મળે એટલે આ વિચારની અંદર જ્યારે અમે ત્યાં બેઠા હતા બેઠા બાદ અમે બધાય લોકોએ ચર્ચા કરી અને ચર્ચા કરી અને એ વિચાર એમના ગામજનો અને જે એમના સરપંચ છે રામસિંહભાઈ રાજપૂત આ બધા દ્વારા એ વિચારને માન્ય રાખવામાં આવ્યો કે આપણે ઓનલાઇન સ્કેનર મૂકીએ અને ઓનલાઇન સ્કેનર મૂકી અને સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે થઈ શકે એટલી મદદ એમને કરાવી તો જ્યારે આ વિચાર એમને આવ્યો એ વિચારીયા કરવામાં આવ્યો ત્યારે એ પ્રશ્ન આવ્યો કે સ્કેનર કારણ કે જો પ્રાઇવેટ એમના એકાઉન્ટનું સ્કેનર હોય તો સ્કેનર બંધ થઈ જાય અત્યારે પણ તમને સ્ક્રીન ઉપર સ્કેનર દેખાઈ રહ્યું છે આ સ્કેનર એ ગુજ્જુભાઈનું છે જે ખાતાને બેંક દ્વારા કાલે અમે મર્જ કરાવ્યું મર્જ કરાવી અને એ ખાતાને અંદર ગમે એટલા પૈસા આવે તો લઈ શકાય એ પ્રકારની એની વ્યવસ્થા ઊભી કરવામાં આવી એ વ્યવસ્થા ઊભી કર્યા બાદ એમના પિતાશ્રીનું જ એકાઉન્ટ છે બીજા કોઈનું નહી જે નામ આવી રહ્યું છે એમના પિતાશ્રીનું એકાઉન્ટ છે એમના પિતાશ્રીને નામે છે એટલે કોઈને એવો વયમ પણ ન રહે કે કોઈ પૈસા આડાવળી જગ્યાએ આવી જાય એક જ સ્કેનર રાખવામાં આવ્યું અલગ અલગ જગ્યાએ ફંડ કરાવવામાં આવે તો લોકોને ગલતફેમી થાય ગલતફેમી થાય એટલા માટે એક જ સ્કેનર એમના પરિવારનું રાખવામાં આવ્યું અને એમના પરિવાર સુધી મદદ પહોંચે એ માટેના પ્રયત્નો કરવામાં આવ્યા આ મિત્રો વાતચીત એવી હતી કે શરૂઆતની અંદર અમને એવું લાગતું હતું કે આમાં હવે કેટલી સફળતા મળશે શું મળશે પરંતુ જે મળશે અમને સોશિયલ મીડિયાની તાકાત ખબર હતી તો જ્યારે કાલેચાર વાગ્યા સ્કેનર મૂકવામાં આવ્યું તો રાત્રે 10 વાગ્યા સુધી અલગ અલગ પ્રકારના ઇન્ફ્લુએન્સરો વોતા ભઈ એમની જે ચેનલો હતી એની અંદર ત્યારબાદ બીજા ઘણા બધા ક્રિએટરોએ જે સોશિયલ મીડિયાના ક્રિએટરો છે ઘણા બધા ક્રિએટરોએ એ સ્કેનરને મૂક્યું અમે પણ અમાર વિડિયોની અંદર એ સ્કેનરને મૂક્યું જો કે મારા વીડિયોના માધ્યમથી મારે ખુદને 30 લાખ રૂપિયા 30 સોરી 30 લાખ વ્યુ એ તો Instagramમાં આવ્યા છે 20એક લાખ વ્યુ Facebook માં આવ્યા છે 5 લાખ વ્યુ એ YouTube માં આવ્યા છે તો મારા ખુદના સોશિયલ મીડિયા ઉપર 55 લાખ વ્યુ આવી ગયા હોય તો મારે તો ખાલી લાખ લાખ આજુબાજુ ફોલોવર છે એમના તો ફોલોવર લાખોમાં હતા જેમના લાખોમાં ફોલોવર હતા એટલા લોકપ્રિય હતા એટલે એમના વ્યુ એમના પૈસા બધું એટલું બધું પ્રમાણમાં આવ્યું કે રાત્રે 10 વાગતા વાગતા લગભગ મિત્રો 30 લાખ આજુબાજુનો વોકડો એ આટલા પૈસા એ એમના ખાતામાં આવી ચૂક્યા હતા એટલે કે ગુજ્જુભાઈના પિતાના ખાતામાં આવી ચૂક્યા હતા

ત્યારબાદ પણ આ ઝુંબેસ ચાલુ રહીને અત્યારે મેં જ્યારે પૂછ્યું ત્યારે 36 લાખ રૂપિયા જેવું દાન એખટું થઈ ચૂક્યું છે અને આ ટાર્ગેટ એએક કરોડ સુધી પહોંચાડવાનો છે અને એવી શક્યતા પણ છે કેએ કરોડ સુધીનું દાન એમને આવી જશે હવે ઘણા બધા મિત્રોને એવું લાગતું છે કે આટલું બધું દાન આવી ગયું છે તો દાન કેમ કરવાનું કે દાન શા માટે કરવાનું તો તમને મિત્રો એક વસ્તુ હું કહી દઉં કે જે માણસે એના જીવનની અંદર કાંઈ પણ કમાયો નથી જેને બીજાની મદદ માટે પૈસા વાપર્યા છે 25 પરિવારો આજે તમે સુઈગામની અંદર જઈને પૂછી લો કે જે ગુજ્જુભાઈ એમનું ભરણ પોષણ ચલાવતા હતા કોઈ પણ વ્યક્તિને કાઈ પણ જરૂર પડે કોઈ જગ્યાએ લગન પ્રસંગમાં જાય 1000 રૂપિયા 1500 રૂપિયા હાથગણું આ તે બધું જ એટલું એટલી પરિસ્થિતિ એવી હતી તેમ છતાં ઘરનું ગુજરાન ચલાવતા હતા બધું જ કરતા હતા અને આ રીતે લોકોની સેવા પણ કરતા હતા એટલે કે પૈસાનો એમનો મોહ ન હતો. વાતચીત એવી છે કે ઘણા બધા લોકો કહેતા હ તમે શું કમાયા ખુદ કહેતા હતા ઘણા બધા વીડિયોની અંદર કે તમે શું કમાયા શું કમાયા શું કમાયા તો શું કમાયા ને એ આજે ખબર પડશે ઈજ્જત કમાયા જ્યારે આટલી બધી ઈજ્જત હોય તમે વિચાર કરો કે ખાલી એક ચાર વાગ્યાથી લઈને સવારના 10 વાગ્યા સુધી કે ચાર વાગ્યાથી લઈને રાતના 10 વાગ્યા સુધી એટલે કે રાત્રે તો બધા લોકો સુઈ જાય 30 થી 36 લાખ રૂપિયાનું દાન એ એકટું થઈ જતું હોય અને લોકો એ આટલા મોટા પ્રમાણની અંદર પૈસા ડોનેટ કરતા હોય તો કેમ કરતા હોય ઈજ્જત કમાયા હોય ત્યારે જ કરતા હોય અને કરવા એટલા માટે જરૂરી પણ છે કે એવો જે પરિસ્થિતિની અંદર રહે છે જે ઘરે રહે છે એ જગ્યાએ તમે જઈને જોશો તો તમને એમ લાગશે કે શું ખરેખર આવડા મોટા ક્રિએટર હતા એ અત્યારે આવી પરિસ્થિતિમાં રહે છે પરંતુ એના કારણો પણ અમે જાણવાની કોશિશ કરી કે કેમ કેમ આવા કેમ શું કારણે આ બધું થયું તો એમાં મોટા ભાગના કારણો એ જ આયા કે એવો સેવાભાવી માણસ હતા. લોકોની સેવાની અંદર પૈસાઓ વાપરી નાખતા હતા ઘરે રાખીને ન રાખતા હતા. તો મિત્રો આ ઝુંબેશની અંદર જોડાવ હજી પણ એક બે દિવસ આ ઝુંબેશ ચાલવાની છે પરિવાર સ્કેનર દેખાઈ રહ્યો છે એમના માતા પિતાએ દીકરો ગુમાવ્યો વસ્તુનું એમને દુઃખ છે પણ એમને આજે થવું જોઈએ કે અમારો દીકરો એ અમને શું કમાવીને આપીને ગયો શું કમાયો અમારા દીકરાએ શું કમાવ્યો ક્યારેક સોશિયલ મીડિયા ઉપર ઘણા બધા લોકો વિડીયોડિયા બનાવતા હોય તો કહેતા હોય કે ભાઈ આ તો બધી ફાલતુ વસ્તુ છે કે આ કેમ બનાવો છો આતે પણ આજે તમે સોશિયલ મીડિયાની તાકાત જોઈ શકો છો

કે ખાલી આટલા ટૂંક સમયની અંદર 36 લાખ એટલે કોઈ નાનો ઓકડો ન કહેવાય અને હજીએ કરોડ સુધી પહોંચવાની શક્યતાઓ છે તો આજે એમના મા બાપ એમના પરિવાર એમના સગાવાલા અને સમગ્ર સુઈગામ પંથકની અંદર એ થવું જોઈએ કે ગુજ્જુભાઈ શું કમાઈને ગયા છે ગુજ્જુભાઈ કેટલી ઈજ્જત કમાઈને ગયા છે કેવડું નામ કમાઈને ગયા છે એ થવું જોઈએ આ જુંબેશને વધુને વધુ તેજ બનાવવો અને કાલે જ્યારે એમનું બેસણું રાખવામાં આવ્યું છે ત્યારે જે પણ મોટા મોટા લોકો છે જેમના જોડે ઘણા બધા પૈસા છે અને એમને દાન કરવા છે કેવી જગ્યાએ કરવા છે ઘણા ઘણા બધા લોકોના મને ફોન આવતા હોય છે આ નહી ઘણી બધી વખતે જ્યારે અમે ચલાવતા હોઈએ ને ત્યારે અત્યારે પણ આવે છે તો એ લોકો કહેતા હોય છે કે અમારે પૈસા વાપરવા છે સારી જગ્યાએ વાપરવા છે પણ સારી જગ્યા સુધી પૈસા પહોંચે એવું માધ્યમ એ લોકો જોડે હોતું તો એવા લોકોને પણ વિનંતી કરીશ કે એવા લોકો પણ પધારો એવા લોકો પણ આવો અને એવા લોકો પણ પોતાની યથાશક્તિ પ્રમાણે એ જગ્યાએ આવીને એમના માતા પિતાને રૂબરૂ થઈ શકે એટલી મદદ કરો આજે જ્યારે એમની ખૂટ એ સમગ્ર સુઈગામ પંથકથી લઈ ગુજરાતની અંદર વર્તાઈ રહી છે. આખા સુઈગામથી શરદી વિસ્તારને ગુજરાતની અંદર નામના જેને અપાવી એ ગુજ્જુભાઈ આજે જ્યારે સુઈગામ અને ગુજરાતની વચ્ચે લોકોની વચ્ચે નથી રહ્યા તો એમના માટે આપણે કંઈક એવું કરી જઈએ કે આપણાને યાદ કરે લોકો પણ આપણાને પણ યાદ કરે કે ના ભાઈ આ એમનાને એમને પણ યાદ કરે કે એક એવા વ્યક્તિ નું મૃત્યુ થયું હતું કે જેને માર્કેટની અંદર એટલી બધી ઈજ્જત કમાયો હતો કે જેના નામ ઉપર એક કરોડ રૂપિયાથી વધારેનું ફંડિંગ આવી ગયું હતું

અને આની અંદર મિત્રો બીજું કોઈ પણ શક્યતા કારણ કે જે સ્કેનર છે એ સ્કેનર એમના પિતાશ્રીનું મૂકેલું છે અને એના સિવાય બીજું કોઈ સ્કેનર આવે કે ગુજ્જુ લવ ગુરુ લખેલા સિવાય બીજું કોઈ હોય તો એવા કોઈ સ્કેનરમાં નહી કરવું પુષ્ટિ કરવી પછી જ કરવું તાકી મહેનત એ સહી જગ્યાએ પહોંચી શકે અને આ બધી જ વાતચીતથી એટલી વસ્તુનો મેસેજ એ આ દુનિયાની અંદર જવો જોઈએ કે ના જ્યારે તમે ઇજ્જત આ દુનિયાની અંદર કમાયેલા હશો જ્યારે તમે નામ કમાવેલા હશો ત્યારે તમારે પૈસા કમાવવાની જરૂર નહી પડે કારણ કે પૈસા તો લોકો ઇજ્જત અને નામ ઉપર તમારે જોતા હશે એટલા આપી દેશે અને એમને સાચી શ્રદ્ધાંજલિ મળે એમના જે નાના બાળકો છે એમનું ભરણ પોષણ થાય કારણ કે ચાર પાંચ દિવસ પછી આ વસ્તુ કોઈને ધ્યાનમાં નથી રહેતી એટલે અત્યારે જે જુવાળ છે તો જુવાળની અંદર જે થતું હોય એટલું કામ જેટલી મદદ થતી હોય એટલી કરી લો એટલે એમના પરિવારને જીવનભર ન જોવું પડે જીવનભર કોઈની સામે ન તાકવું પડે અને કોઈક ધંધો પણ કરવો હોય તો એવો વ્યવસ્થિત પણે કરી શકે અને આ વિષયની અંદર આગળ વધી શકે કે મિત્રો આપ લોકોએ જે મદદ કરી અને જે વસ્તુ કરી એનું કાલે આપણે એ જગ્યાએ જઈશું અને ત્યાંથી આપણે એ જાહેરાત પણ કરીશું કે કેટલું દાન આવ્યું છે શું આવ્યું છે બધી જ આપણે ઓકળાકીય માહિતી પણ આપીશું પરંતુ આ લોકોએ જે મદદ કરી એ બદલ આપ લોકોએનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે ખરેખર આવા કપરા સમયની અંદર જ્યારે માણસોને એકબીજાની જરૂર હોય છે એવા સમયે આપ સૌ લોકોએ મદદ કરી કાલે શું પરિસ્થિતિ હશે કેવી હશે એ આપને બતાવતો રહીશ નમસ્કાર રામ રામ હું છું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *