ગુજ્જુ લવગુરુ અકસ્માત મોત મામલે થયો મોટો ઘટસ્ફોટ આ અકસ્માત નહીં પરંતુ કાવતરું હતું અંત સમયે તેની સાથે થયું હતું આવું મિત્રો વીડિયોની શરૂઆત કરીએ તે પહેલા ઓમ શાંતિ લખી કોમેન્ટ જરૂર કરજો ભગવાન તેમની આત્માને શાંતિ આપે આજે આપણે એક એવા દુઃખદ સમાચાર વિશે વાત કરી રહ્યા છીએ જેને સમગ્ર ગુજરાત સહિત સોશિયલ મીડિયા પર લાખો ચાહકોને સ્તબ્ધ કરી દીધા છે વાવ થરાદ ભાબર સુઈગામ તેમજ સમગ્ર ઉત્તર ગુજરાત અને આખા રાજ્યમાં પોતાને આગવી દેશી
અંદાજવાળી કોમેડીથી લોકોને પેટ ભરના હસાવતા લોકપ્રિય કલાકાર ચંદન રાઠોડ જેઓ સોશિયલ મીડિયા પર ગુજ્જુ લવગુરુ તરીકે ખૂબ જ જાણીતા હતા તેમનું એક માર્ગ અકસ્માતમાં દુઃખદ અવસાન થયું છે. જે વ્યક્તિ હંમેશા લોકોના ચહેરા પર સ્મિત લાવવાનું કામ કરતી હતી તેના અચાનક વિદાયથી ચાહકો અને કલા જગતમાં ઊંડો શોક વ્યાપી ગયો છે. આ દુર્ઘટનાની વિગતો જોઈએ તો ચંદન રાઠોડ જ્યારે પોતાની બાઈક લઈને બાબર પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે હરિધામ ગૌશાળા નજીક તેમની બાઈકનો ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ગંભીર હતો કે તેમાં તેમનો જીવ બચી ન શક્યો.
અકસ્માતી જાણતા જ આસપાસના લોકો દોડાવ્યા હતા અને તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. હોસ્પિટલ પરિસરમાં તેમના અસંખ્ય ચાળકો મિત્રો અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકઠ્ઠા થઈ ગયા હતા અને વાતાવરણ અત્યંત ગમગમી બની ગયું હતું. હાલ સમગ્ર ઘટના અંગે પોલીસ દ્વારા વિગતવાર કાર્યવાહી અને તપાસ હાથ ધરવામાં આવી છે. ચંદન રાઠોડની સફર સામાન્ય પરિવારમાંથી શરૂ થઈને સોશિયલ મીડિયાના ટોચના સ્થાન સુધી પહોંચવાની પ્રેરણાદાયી કહાની છે. એક સાધારણ યુવકે પોતાની મહેનત અને કુદરતની અભિનય કળાના જોરે ડિજિટલ જગતમાં અનોખી ઓળખ બનાવી હતી.
તેઓ ખાસ કરીને બનાસકાંઠા પંથકની લોક બોલીમાં કોમેડી વિડીયો બનાવતા અને રોશીંદા જીવનની વાસ્તવિક ઘટનાઓ તેમજ સામાજિક વિષયોને પોતાની દેશી રમુજી શૈલીમાં રજૂ કરતા હતા. તેમની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે YouTube પર તેમના 10 લાખ એટલે કે 1 મિલિયન સબ્સ્ક્રાઇબર હતા જ્યારે Instagram પર 1.8 મિલિયનથી વધુ ફોલોવર્સ હતા માત્ર સોશિયલ મીડિયા પૂરતું જ નહીં પરંતુ તેઓ ગુજરાતી ફિલ્મો અને કોમેડી શોમાં પણ કામ કરીને લોકોના દિલમાં કાયમી સ્થાન બનાવ્યું હતું. જો કે આ દુખદ અકસ્માત બાદ સૌથી મોટો પ્રશ્ન અને ચર્ચા તેમની છેલ્લી સોશિયલ મીડિયા પોસ્ટને લઈને શરૂ થઈ ગઈ છે. અકસ્માત સર્જાયો તેના માત્ર ચાર પાંચ કલાક પહેલા જ ચંદ્ર રાઠોડે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ મૂકી હતી
જેમાં તેમણે લખ્યું હતું કે જિંદગીનો કોઈ જ ભરોસો નથી. આટલું જ નહીં તેના થોડા સમય અગાઉ પણ તેમણે બાય બાય મિત્રો લખીને એક સંદેશ શેર કર્યો હતો. આવી રહસ્યમય અને ચિંતાજનક પોસ્ટ જોઈને લોકોને ચાહકોના મનમાં અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે. લોકો ચર્ચા કરી રહ્યા છે કે આ માત્ર એક સામાન્ય અકસ્માત નથી પરંતુ તેની પાછળ કોઈ અન્ય પરિબળ કે ઊંડું માનસિક દબાણ જવાબદાર હતું. આ ઘટના ગંભીર પાસા તરફ પણ ધ્યાન દોરે છે. સોશિયલ મીડિયા પર લાખો કરોડો ફોલોવર્સ કે વ્યુ હોવાએ ક્યારેય વ્યક્તિને આંતરિક ખુશી કે માનસિક શાંતિનું સાચું માપદાન નથી હોતું. હજારો લાખો લોકોને હસાવતો માણસ અંદરથી ક્યાંક તણાવ સંઘર્ષ અને પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે તેની સ્માઈલ કે વિડીયો પાસે છુપાયેલું રહેતું હોય છે. તેમની પોસ્ટ જે પણ સંકેત આપતી હોય અસલ સત્યના અકસ્માત પાછળનું સાચું કારણ પોલીસની સદન તપાસ પૂરા થયા બાદ સ્પષ્ટ થશે પરંતુ એક વાસ્તવિક નિશ્ચિત છે કે ગુજરાતે પોતાની મોટી બોલીમાં લોકોને હસતા એક યુવાને તેજસ્વી કલાકાર ગુમાવી દીધો છે. ભગવાન તેમના દિવ્ય આત્માને શાંતિ આપે