બૉલીવુડ સુપરસ્ટાર આમિર ખાનની આવનાર ફિલ્મ લાલસીંગ ચડ્ડા 14 એપ્રિલ 2022ના રોજ રિલીઝ થવાની છે જેની સામે ટક્કર સાઉથની ફિલ્મ કેજીએફ ટુથી થશે એવામાં 2022ની સૌથી મોટી ફિલ્મોની આ ટક્કર માનવામાં આવી રહી છે કારણ કે ભારતીય સિનેમાના સૌથી મોટા બે સ્ટાર એમની મોટી ફિલ્મો લઈને એવી રહ્યા છે.
જણાવી દઈએ કેજીએફ ટુ અને લાલસીંગ ચડ્ડા ફિલ્મની ટક્કર પર ફેન પણ પરેશાન હતા એમને લાગે છેકે બંનેની ફિલ્મોની ટક્કર પર કમાણી પર અસર પડશે બૉલીવુડ લાઈફના રિપોર્ટ મુજબ આમિર ખાનની રિલીઝ તારીખમાં જલ્દી બદલાવ થવા જઈ રહ્યો છે સાઉથની ફિલ્મો બોક્સઓફિસમાં જે રીતે કમાણી કરી રહી છે.
તેને જોતા લાલસીંગ ચડ્ડા ફિલ્મના મેકરે ફેંશલો લીધો છેકે તેઓ પોતાની ફિલ્મને કેજીએફ ફિલ્મ સામે રિલીઝ નહીં થવા દે અહીં અલ્લુ અર્જુનની પુષ્પા ફિલ્મે હિન્દી સિનેમાઘરોમા અલગ નામ બનાવ્યું છે તેને જોતા લાલસીંગ ચડ્ડા ફિલ્મના મેકરે ફેંશલો લીધો છેકે તેઓ એમની ફિલ્મને રિલીઝ કરવા બીજી તારીખ પસંદ કરશે.