જણાવી દઈએ વિરાટ કોહલીએ હાલમાં કેપ્ટ્નશિપથી નિવૃત્તિ લીધી વિરાટ કોહલીએ એક લાંબી પોસ્ટ લખીને કેપ્ટ્ન પદ છોડવાની જાહેરાત કરી તેના બાદ પત્ની અનુષ્કાએ પતિ વિરાટ માટે ઈમોશનલ પોસ્ટ શેર કરી જ્યારથી કેપ્ટ્ન બન્યા ત્યારથી આ દરમિયાન જે પણ થયું તે બધી વાતો અનુષ્કાએ લખી.
અનુષ્કાએ વિરાટને આટલા સમયગાળા દરમિયાન ઝઝૂમતા જોયો તેના વિશે પોસ્ટ લખી હતી હવે અનુષ્કાનું બોલીવુડમાં સારું નામ છે એક પબ્લિક ફિગર છે એવામાં તેઓ પોસ્ટ લખવાનું બને છે પરંતુ અનુષ્કાની એ પોસ્ટ પર એક જર્નાલિસ્ટે કોમેંટ કરતા લખ્યું હું સમજી નથી રહ્યો કે કેપ્ટ્ન પદ છોડવું અથવા મેરીટથી અલગ થવું.
આ એક કપલનું ઈમોશનલ મોમેંટ કઈ રીતે થઈ ગયું જેમ કે પુરા આ મામલામાં લેવા દેવા વિરાટ અને ભારતીય ટીમને છે તેના પહેલા પણ કેટલાય મહાન બેસ્ટમેન કેપ્ટ્ન પદેથી નિવૃત થયા છે જેમાંથી સહેવાગ લઈ લો સચિન ધોની ગાંગુલી વીવીએસ ગં!ભીર જેમાંથી કોઈ પણ પત્નીએ પોતાના પતિના કરિયર.
માટે આવી વાતો નથી કરી જેવી અનુષ્કાએ કરી હવે આ શખ્સ અનુષ્કાની પોસ્ટને મુદ્દો બનાવવ માંગતા હતા પરંતુ તેને ખબર ન હતી કે કેટલાક સમયમાં આ ટ્રોલ થઈ જશે આ જર્નાલિસ્ટને પોતાના શબ્દો ભારે પડ્યા અને ખરી ખોટી સાંભળવી પડી તો મિત્રો અનુષ્કાની આ પોસ્ટ પર તમારે શું કહેવું છે જણાવવા વિનંતી.