એક સમયે બોલીવુડમાં પોતાનું આગવું નામ ધરાવતા ગોવિંદા અત્યારે બૉલીવુડ ફિલ્મોમાં ખાસ જોવા મળતા નથી એવામાં ગોવિંદા છેલ્લા કેટલાક સમયથી તેઓ હિન્દી આલ્બમ વિડિઓ સોન્ગ બનાવ રહ્યા છે પરંતુ આ સોન્ગમાં ગોવિંદનો એ પ્રકારનો ડાન્સ જોઈને સોસીયલ મીડિયામાં યુઝરો ગોવિંદાને ટ્રોલ કરી રહ્યા છે.
ગોવિદા એ એકની બાદ એક ત્રણ વિડિઓ ગીત નીકાળ્યા છે જેમાંથી ગોવિંદાના નવા ગીતનું નામ હેલો છે તેના પહેલા તેમણે એક મહિનાની અંદર ટીપ ટીપ બરસા પાની અને ચશ્માં ચડાકર એવા બે ગીતો રિલીઝ કરી ચુક્યા છે ગીતો જોઈને તમે અંદાજો લગાવી શકો છો લોકોએ એ સોન્ગને કેટલા પસંદ કર્યા છે.
ગોવિંદાના ટીપ ટીપ બરસા પાની પર 24 લાખ વ્યુ મળ્યા છે જયારે ચશ્માં ચડાકર ગીતમાં સાડા ચાર લાખ વ્યુ મળ્યા છે ગોવિંદાના નવા ગીત હેલો પર લોકો ખુબ ખરું ખોટું સંભળાવી રહ્યા છે જેમાં કહેવામાં આવી રહ્યું છેકે ગોવિંદાને ઉંમર જોતા એવો વાહિયાત ડાન્સ ન કરવો જોઈએ તેમાં યુઝરોએ ન આવડે તેવી કોમેંટ કરી ગોવિંદાને ટ્રોલ કરી રહ્યા છે.