વિકી કૌશલ અને કેટરીના કૈફ એકબીજા સાથે સમય વિતાવાનો કોઈ સમસ છોડી રહ્યા નથી બંને નવા કપલની જેમ એકબીજાના પ્રેમમાં ડૂબેલા છે આજે એમના લગ્નનો એક મહિનો પૂરો થઈ ગયો છે એટલા માટે કેટરીના પોતાના લગ્નની મહિનાની એનિવર્સરી મનાવવા કેટરીના વિકી પાસે ઇન્દોર પહોંચી ગઈ છે.
કેટરીનાએ આ તસ્વીર ઈન્દોરથી પોસ્ટ કરી છે તેમાં કેટરીનાએ લખ્યું છે હેપી વન મોંથ માય જે કેટરીના કૈફ અને વિકી કૌશલ લગ્ન પહેલા પોતાના પ્રેમને સંતાડીને ફરતા હતા તેઓ આજે જાહેરમાં પ્રેમ દર્શાવી રહ્યા છે લગ્ન બાદ કેટરીના એક વાર પણ શૂટિંગ કરવા નથી ગઈ એમને સલમાન સાથે ટાઇગર થ્રિની શૂટિંગ પૂરું કરવાનું છે.
છતાં કેટરીનાનું અત્યારે બધું ધ્યાન પતિ વિકી કૌશલ પર છે શૂટિંગમાં વ્યસ્ત હોવા છતાં વિકી બે વાર કેટરીનાને મળવા ઈન્દોરથી મુંબઈ આવી ચુક્યા છે હવે જયારે વિકી ઈન્દોરથી મુંબઈ જઈ રહ્યા હતા કેટરીના એમને એરપોર્ટ સુધી છોડવા આવી હતી તે વાતને હજુ ચાર દિવસ નથી થયાને કેટરીના વિકીને મળવા ઇન્દોર પહોંચી ગઈ.
વિકી અને કેટરીનાનો આ પ્રેમ બધા બોલીવુંડ કપલ પર ભારે પડી રહ્યો છે જણાવી દઈએ અત્યારે વિકી પોતાના નવી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે જયારે કેટરિનાને ટાઇગર થ્રિનું શૂટિંગ લગ્ન પહેલાનું અધૂરું છે છતાં હજુ સુધી ટાઇગર ફિલ્મના સેટ પર પહોંચી નથી મિત્રો તમારે શું કહેવું છે કેટ અને વિકિના આ પ્રેમ વિશે.