બૉલીવુડ એક્ટર જેકલીન ફર્નાડિસ માટે પાછળનું વર્ષ બહુ મુશ્કેલી ભર્યું રહ્યું છે સુકેશ ચન્દ્રશેખર કેસમાં નામ આવ્યા પછી જેકલીને બહુ પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે સુકેશ સાથે જેકલીનની બહુ તસ્વીર લીક થઈ હતી જેના કારણે જેકલીન હવે ફસાતી જોવા મળી રહી છે સાથે ફેન આગળ તસ્વીરનું દુઃખ દર્શાવતી જોવા મળી રહી છે.
જણાવી દઈએ જેકલીન અત્યાર સુધી ઇડી આગળ સુકેશને પોતાનો મિત્ર જણાવતી હતી પરંતુ આ વખતે જેકલીની એવી તસ્વીર વાઇરલ થઈ છે જેનાથી જેક્લીનનું બધું જૂઠ પકડાતું જોવા મળી રહ્યું છે જેકલીનની એક તસ્વીર વાઇરલ થઈ છે જેમાં સુકેશ તેને કિસ કરતો જોવા મળી રહ્યો છે અને જેકલીને ગળાના ભાગે લવબાઈટ દેખાઈ રહ્યું છે.
આને લઈને જેકલીને ફેનને વિનંતી કરતા એક બયાન આપ્યું છે તેમાં કહ્યું છેકે આ દેશે મને ખુબજ પ્રેમ આપ્યો છે જેમાં મીડિયાથી મારા ફેન સામેલ છે જેમનાથી મેં બહુ શીખ્યું છે અત્યારે હું બહુ ખરાબ સમયમાંથી ગુજરી રહી છું મને ઉમ્મીદ છે આનાથી મને બહાર નીકળતા ભહુ જલ્દી જોશો મારી મીડિયાને વિનંતી છેકે મારી પ્રાઈવસીનું ધ્યાન રાખે.
મારી પર્શનલ તસ્વીર આ રોતે સોસીયલ મીડિયામાં સેર ન કરો મને ઉમ્મીદ છેકે તમે એવું મારી સાથે નહીં કરો અને હું ઉમ્મીદ કરું છુકે ન્યાયની જીત થશે આ પ્રકારનું સ્ટેટમેન્ટ જેકલીને આપ્યું છે જેકલિનીનું નામ 2021માં એટલા માટે ખરાબ રહ્યું છે કારણ તેનું નામ ઠગ સુકેશ સાથે જોડાયુ છે એવામાં હવે જેકલીનની વધુ એક તસ્વીર વાઇરલ થતા વધુ મુશ્કેલીમાં ફસાઈ છે.