આખરે તસ્વીર સામે આવી ગઈ જેને છુપાવવા માટે દરેક પ્રકારની કોશિશ કરવામાં આવી જેકલીન ફર્નાડિસ અને મહાઠગાઈ કરનાર સુકેશ ચન્દ્રશેખરની આ તસ્વીર બધાની સામે તમામ સચ્ચાઈ બતાવી રહી છે ધ્યાનથી જોવો આ તસ્વીર જેમાં સુકેશ જેકલીનને કિસ કરતો જોવા મળી રહ્યો છે એટલુંજ નહીં જેક્લીનના.
ગળા પર લવ બાઈટ સાફ નજરે આવી રહી છે અત્યાર સુધી બધા આરોપ સુકેશ સામે મુકવામાં આવ્યા હતા જેકલીને ઇડી સામે કહ્યું હતું કે સુકેશે તેને જાળમાં ફસાવી છે જેક્લીનના વકીલે કોર્ટમાં એવું પણ કહ્યું કે જેકલીનને સુકેશ સાથે માત્ર મિત્રતાનો સબંધ હતો તેનાથી વધુ બંને વચ્ચે કંઈ ન હતું પરંતુ હવે આ તસ્વીર બધી સચ્ચાઈ બતાવી રહી છે.
જેકલીન અને સુકેશન સબંધ કેવા હતા તે તસ્વીરમાં દેખાઈ રહ્યું છે ઇડી પહેલાજ તપાસ કરી ચુકી છેકે જેકલીને સુકેશથી 10 કરોડની ભેટ લીધી એટલુંજ નહીં સુકેશન પૈસા લેવામાં જેક્લીનનો પરિવાર પણ ખુબ આગળ રહ્યો જેક્લીનના માં બાપે મોંઘીદાટ કારો લીધી જેકલીનની બહેન અને જીજાએ સુકેશથી લાખો ડોલરના કેસ લીધા.
તેમ છતાં જેકલીને એવું કહ્યું આ બધું સુકેશ તેને પ્રેમથી આપી રહ્યો હતો એમાં તેની કોઈ ભૂલ નથી ઇડીએ વારંવાર પૂછવા છતાં જેકલીને સુકેશુને મિત્રજ બતાવ્યો પરંતુ કેટલાક સમય પહેલાજ સામે આવેલ આ તસ્વીરે જેકલીનની બધી જૂઠની ધજીયા ઉડાવી દીધી મિત્રો જેકલીનની આ લેટેસ્ટ તસ્વીર પર તમારે શું કહેવું છે.