Cli

જંગલમાં વેકેશનની મજા માણતા રણવીર કપૂર અને આલિયા ભટ્ટ જોવા મળ્યા શેર કરી કેટલીક તસ્વીર…

Uncategorized

હાલમાં અભિનેત્રી આલિયા ભટ્ટ અને રણવીર કપૂરની તસ્વીર સોસીયલ મીડિયામાં વાઇરલ થઈ રહી છે જેમાં પોતાના બોયફ્રેન્ડ રણવીર કપૂર સાથે આલિયા વેકેશનની મજા મણિ રહી છે બંને એક્ટર છેલ્લા કેટલાક સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે વેકેશન દરમિયાન આલિયા અને રણવીર સાથે જોવા મળતા હોય છે.

આલિયા ભટ્ટ અને રણવીર નવા વર્ષના દિવસે જંગલમાં પ્રાણીઓ વચ્ચે મજા માણતા દેખાયા હતા જેમાં બંને પોતાની ટિમ અને પ્રાણીઓની પણ કેટલીક તસ્વી સેર કરી હતી જણાવી દઈએ આલિયા અને રણવીર હંમેશા પોતાની લાઈફ વિશે ચર્ચામાં રહ્યા છે પાર્ટી હોય કે પરિવારિક પ્રસંગ બંને સાથે જોવા મળતા હોય છે.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે ગયા વર્ષે નવા વર્ષ દરમિયાન કપલ રણથંભોર પહોંચ્યું હતું આ સમયગાળાની ઘણી તસવીરો પણ સામે આવી હતી હાલમાં જ આલિયા ભટ્ટે પોતાના વેકેશનની તસવીરો શેર કરીને બધાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી છે.

આલિયા ભટ્ટએ તસવીરો અને વીડિયો શેર કર્યા છે બંને કપલ જલ્દી જ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે પારિવારિક સમસ્યાઓના કારણે બંને કલાકારો વર્ષ 2021માં લગ્ન કરી શક્યા ન હતા પરંતુ 2022 માં બંને લગ્ન કરવા જઈ રહ્યા છે બંનેને લઈને ઘણી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *