અડધું બૉલીવુડ અત્યારે માલદીવમાં રજાઓ માણી રહ્યું છે કેટલાય સ્ટારે માલદિવથી નવું વર્ષ સેલિબ્રિટી કર્યું એવામાં તમામ એક્ટર કરતા અક્ષય કુમારના નવા વર્ષ ઉજવણીના વખાણ થઈ રહ્યા છે પરંતુ અહીં ટાઇગર શ્રોફની ગર્લફ્રેન્ડ દિશા પટાનીને નવા વર્ષ માટે સોસીયલ મીડિયામાં ટ્રોલ કરવામાં આવી રહી છે.
દિશા પટાણીએ માલદીવથી કેટલીક તસ્વીર શેર કરી છે જેમાં તેણે પોતાના ફેનને નવા વર્ષની શુભેછાઓ પાઠવી છે પરંતુ આની વચ્ચે દિશાને પોતાના ડ્રેસ માટે ટ્રોલ કરવામાં આવી રહી છે અને લોકોએ કપડાને લઈને કોમેંટ કરી છે એક યુઝરે કહ્યું આ ગમછો કોનો પહેર્યો છે.
ત્યારે બીજાએ આ ટાઇગર શ્રોફની શર્ટ પહેરીને કેમ આવી ગઈ એક અન્ય યુઝરે કહ્યું ફોટોગ્રાફર તો આપડો ભાઈ છે કંઈક આ રીતે દિશાને ટ્રોલ કરવામાં આવી દિશાએ ઢીલી શર્ટ પહેરી હતી તેના માટે દિશાને ટ્રોલ કરવામાં આવી રહી છે જણાવી દઈએ ટાઇગર શ્રોફ.
ગણપત ફિલ્મ માટે શુટીંગ ગયા હતા પરંતુ કો!રોનાને કારણે શૂટિંગ 10 દિવસ પહેલાજ પુરી કરી દીધી હતી ત્યારબાદ ટાઇગર અને દિશા રજાઓ માણવા માલદીવ નીકળી ગયા અહીંથી માલદીવની રજાઓ માણતા કેટલીક તસ્વીર સેર કરી હતી નવા વર્ષની શુભકામનાઓ પાઠવતા તેમાં ટ્રોલ થઈ ગઈ.