દુલહન બની શહેનાઝ ગિલ હકીકતમાં હાલમાં શહેનાઝ ગીલનો વિડિઓ સોસીયલ મડીયામાં વાઇરલ થઈ રહ્યો છે જેમાં શહેનાઝ દુલહનના ડ્રેસમા જોવા મળી રહી છે દુલહનનો ડ્રેસ જોઈ જણાવી દઈએ કે શહેનાઝ ગીલનો બીજો શો મુજસે સાદી કરોગી શોના પ્રમોશન દરમિયાનનો આ વિડિઓછે આ દરમિયાન શહેનાઝ દુલહનના વેશમાં જોવા મળી હતી.
હાલમાં આ વિડિઓ સહનાઝનો સોસીયલ મીડિયામાં બહુ વાઇરલ થઈ રહ્યો છે જ્યારે સિદ્ધાર્થ શુક્લાના ગયા પછી સહનાઝનું આ રીતે તૈયાર થવું ફેન તેને ટ્રોલ કરી રહ્યા છે વિડિઓ જોતા દેખાઈ રહ્યું છે શહનાઝ બહુ ખુશ નજરે આવી રહી છે પોતાના મેકઅપ આર્ટિસ જોડે મસ્તી કરતી દેખાઈ રહી છે.
જયારે સિદ્ધાર્થના ફેન કેટલાક ખુશ છે ત્યારે કેટલાક ફેન દુઃખી છે ફેને કહ્યું હતું જો સીદ્ધાર્થ હોત તો જલ્દી આ દિવસ તેમને જોવા મળોત પરંતુ સિદ્ધાર્થના ગયા બાદ આ જોડી જોવા ન મળી પરંતુ તેઓ શનેનાઝને જોઈને ઉમ્મીદ લગાવી રહ્યા છેકે શહનાઝ ગિલ સાથે સિદ્ધાર્થ હંમેશા તેમની સાથે રહેશે