બાળક થયાના મહિનાઓ બાદ નુંશરત જ્હાએ ફાઇનલ જાહેર કરી પોતાની લવ સ્ટોરી યશદાસ ગુપ્તા સાથે જણાવી દઈએ નુસરત જ્હાની લાઈફ હમેશા ચર્ચામાં રહી છે નુસરત જહાએ નિખી જૈન જેઓ એક બિઝનેસમેન છે એમની સાથે તેણે તુર્કીમાં જઈને લગ્ન કર્યા અને ભારતમાં આવીને એમનું બ્રેકઅપ થઈ ગયું હતું.
તેણે કહ્યું આ લગ્ન વેલીડ નથી કારણ કે લગ્ન હિન્દૂ મેરેજ એક્ટ નિયમ મુજબ તો થયા નથી એ લગ્ન તુરિકામાં થયા એટલે લગ્ન ભારતમાં વેલીડ નથી અને નિખિલ જૈનથી છૂટાછેડા લીધા વગર જ નુશરત જ્હાએ જશદાસ ગુપ્તા સાથે લગ્ન પણ કરી લીધા હતા અને બાળક પણ પેદા કરી લીધું હતું પરંતુ લગ્ન ક્યારે કર્યા તેની ખબર નતી આવી.
ડાયરેક્ટ એક બાળકની માં બની ત્યારે ખબર પડી કે યશદાસ ગુપ્તા સાથે નુશરત જહાં સેટલ થઈ ગઈ છે હવે ફાઈનલી પોતાના રેડીઓ શો દ્વારા ખુલાસો કર્યો છે અને જણાવ્યું કે તેઓ યશદાસ ગુપ્તા સાથે ભાગી ગઈ હતી મતલબ ફરાર થઈ ગઈ હતી નુશરત જ્હાએ યશદાસ ગુપ્તા માટે કહ્યું એક મારો પ્રેમ.
એજ મારા પસંદ થઈ ગયા અને એજ મારી જિંદગી થઈ ગયા યશદાસ ગુપ્તાએ પણ આ કહાનીને આગળ વધારતા કહ્યું અમે સાથે રહેવા લાગ્યા અને સાથે રહેવું બહુ સારું લાગ્યું જણાવી દઈએ આ બંનેએ એસોએસો કોલકતા નામની ફિલ્મમાં કામ કર્યું હતું અને અહીંથી બંનેનું અફેર ચાલુ થયું એના કેટલા મહિના બાદ નુશરત યશદાસથી પ્રેગ્નેટ થઈ.