83 ફિલ્મ ફ્લોપ ગયા બાદ રણવીર સિંહને વધુ મોટી ચાર ફિલ્મો ગુમાવવી પડે તેમ છે અહીં રણવીર જો ચાર ફિલ્મો ગુમાવશે તો તેને કરોડોનું નુકશાન આવશે ક્રોડનોનું નુકસાન એટલે કે એક્ટરને પુરા બે વર્ષની કમાણી હા રણવીરની 83 ફિલ્મ ફ્લોપ ગયા બાદ રણવીર પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો છે.
83 ફિલ્મ માટે રણવીર સિંહે બહુ મહેનત કરી હતી તેમના કરિયરની સૌથી મોટી ફિલ્મ હશે એટલી ઉમ્મીદ હતી રણવીરે જૉરશોથી પ્રચાર કર્યો હતો જેમાં બોલીવુડના બીજા કેટલાય એક્ટરને ફિલ્મના પ્રચારમાં લગાવ્યા હતા પરંતુ રિલીઝના પહેલા દિવસે જ ફિલ્મે ખાસ કમાણી કરી નહીં જે અત્યારે સિનેમાઘરમાંથી ફિલ્મ ઉતરી ચુકી છે.
ખબર આવી છેકે રણવીરને 83 ફિલ્મ વખતે કેટલિયે ફિલ્મો ઓફર થઈ જેમાં પાંચ ફિલ્મો બાયોપિક છે જેમાંથી ત્રણ બાયોપિક સ્પોર્ટસ પર બનવા જઈ રહી છે રણવીર સીંગ એક્ટર તો સારા છે તેમણે કપિલ દેવ પર ફિલ્મ બનાવવા માટે ખુદને કપિલ દેવા બનાવ્યા હતા પરંતુ ફિલ્મ ફ્લોપ જતા વધુ પાંચ ફિલ્મો પર તલવાર લટકી છે.
આ પાંચ ફિલ્મો રણવીરના હાથમાંથી જઈ શકે છે ખુદ રણવીર સિંહે પાંચ બાયોપિક ફિલ્મો વિશે જણાવ્યું હતું જયારે 83 ફિલ્મનું ટ્રેલર આવ્યું ત્યારે પરંતુ 83 ફિલ્મનું રિઝલ્ટ આવ્યું છે તેના બાદ પાંચ ફિલ્મો તો ગઈ અહીં રણવીર ને બે દિવસ પેલાજ એક શોને પણ પ્રોડ્યુસરે બંદ કરવાનો નિર્ણય કર્યો હતો.