હમ દિલ દે ચુકે સનમ અને દેવદાસ જેવી સેકન્ડો ફિલ્મો મ્યુઝિક આપનાર ઇસ્માઇલ દરબારે ગાયક અરજીત સીંગ અને બાદશાહ સામે મોરચો માંડ્યો છે ઇસ્માઇલે ત્યાં સુધી કહી દીધું અરજીત ઘમંડી છે અને તેનું મગજ ખરાબ થઈ ગયું છે ગોહર ખાનના સસરા ઇસ્માઇલ દરબાર ફરીથી બોલીવુડમાં ઉતરી આવ્યા છે.
તેઓ સંજય લીલા ભણસાલી સાથે હીરામંડિના મ્યુઝિકને કમ્પોઝ કરવાના છે હાલમાં તેમણે એક ઇન્ટરવ્યૂમાં અરજીત સીંગ અને બાદદશાહને ખુબ લપેટ્યા હતા પોતાના આ ઇન્ટરવ્યૂમાં ઇસ્માઇલે મર્યાદા પણ ભૂલી ગયા અરજીત સિંગને લઈને ઇસ્માઇલે કહ્યું અરજીતસીંગ મારા ફેવરિટ છે પરંતુ એમનું મગજ ખરાબ થઈ ગયું છે.
હવે તેઓ વધુ બનાવટી દેખાવા લાગ્યા છે તેમને એવું લાગવા લાગ્યું છે હવે તેમને કોઈની જરુર નથી પરંતુ એવું નથી મોટા મોટા લોકો પુરા થઈ ગયા છે અહીં પરંતુ તેઓ મારી વાત સાંભળશે તો જીવનમાં સારું થશે તેના બાદ બાદશાને લઈને ઈસ્માઈલનો ગુસ્સો ફૂટ્યો તેમણે કહ્યું બાળકો માટે નાટકછે આ આને હું.
સંગીત નથી કહેતો આ સંગીત સાથે ખેલે છે અને મને વિશ્વાસ છે બાદશાહ પણ આ વિશે જાણતા હશે ઇસ્માઇનું આ બયાન બહુ વિવાદિત છે કેટલાય લોકોને પસંદ નહીં આવે હવે જોઈએ છીએ આના પર બાદશાહ અને અરજીત સિંહનું શું રિએક્શન હોય છે મિત્રો તમારે શું કહેવું છે ઇસ્માઇલ દરબારના આ બયાન વિશે.