એક ફરીથી બ્રેક લાગવા જઈ રહ્યો છે કપિલ શર્માના શો પર કપિલ શર્માનો શો વર્ષોથી ચાલેછે શો લોકો પસંદ છે ફેમિલી બહુ પસંદ કરે છે શોને બહુ મનોરંજન આપે છે કપિલનો શો કેટલાય સેલિબ્રિટી પોતાની ફિલ્મ પ્રમોશન કરવા કપિલના શોમાં આવે છે એવામાં ખબર આવી છેકે કપિલનો શો મલ્ટીપલ ટાઈમ બંદ થઈ ચુક્યો છે.
શોની શૂટિંગ બંદ રહેશે આ વાત કન્ફર્મ કરી છે શોના અર્ચના પૂરણસીંગે જેમણે એક ન્યૂઝથી વાત કરતા જણાવ્યું 28 ડિસેમ્બર આ શોની છેલ્લી શૂટિંગ કરવાની છે તેના એક અઠવાડિયા સુઘી શૂટિંગ બંદ કરવામાં આવ્યું છે તેની પાછળ કારણ કો!રોના છે શુધારો નહીં આવે ત્યાં સુધી શૂટિંગ બંદ રહેશે.
વાઇરસ અત્યારે દિવસેને દિવસે વધી રહ્યો છે એવામાં ડાયરેક્ટરોને ડર સતાવવા લાગ્યો છે શૂટિંગ પણ બંદ કરવું પડશે એવામાં પહેલા જ બ્રેક લઈને શૂટિંગ લેવની તૈયરીઓ કરી રહ્યા છે સાથે અર્ચના કહે છે નાઈટ કર્ફ્યુની ઘોષણા થઈ ગઈ છે તેમ છતાં લોકો રસ્તાઓ પર રાત્રે ફરી રહ્યા હોય છે એવામાં જિમ્મેદાર ક્યાં છે નાગરિક.
જો વાઇરસને વધતો રોકવો હશે તો લોકોએ જ઼િમ્મેદારી રાખવી પડશે અર્ચનાએ એ પણ કહ્યું સેકન્ડ લોક!ડાઉંન પછી શોમાં ફર્યા ત્યારે સારું લાગી રહ્યું હતું પરંતુ પાછળના કેટલાક દિવસોથી સ્તિથી બગડી રહી છે શૂટિંગ પર પણ કાળજી રાખવામાં આવી રહી છે અમે પહેલા પણ સતર્ક હતા અત્યારે પણ સતર્ક છીએ.