બચપન કા પ્યાર ગીતથી ચર્ચામાં આવેલ સહદેવ દીરડો રોડ અક!સ્માતમાં ગં!ભીર રીતે ઘાયલ થયો છે સહદેવના માથામાં ગંભીર રીતે વા!ગ્યું હતું તેની સારવાર ડિમ્પરાપાલની મેડિકલ કોલેજમાં અત્યારે ચાલી રહી છે હોસ્પિટલ અધ્યક્ષ ડોક્ટર ટિકુએ જણાવ્યું કે સહદેવની હાલત અત્યારે સારી છે અત્યારે ખુશ છે અને પિરવાર જનોથી વાત પણ કરી રહ્યો છે.
ડોક્ટરે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે સહદેવની ઉંમર 12 વર્ષ છે હમણાં સીટી સ્કેન અને એક્સરે કરાવ્યો હતો અત્યારે બાળકની કન્ડિશન સારી છે અને અત્યારે તેઓ આઈસીયુમાં સર્જીકલ માટે રાખેલ છે અત્યારે તો તબિયત સારી છે જરૂર લાગશે તો વધુ સારવાર માટે અમે રાયપુર ખસેડીશુ.
ડોક્ટરે વધુમાં જણાવ્યું હતું કે સહદેવ અત્યારે પરિવારથી વાત કરી રહ્યો છે તેની તબિયત હવે સ્વસ્થ છે સહદેવની હાલત જાણવા માટે સુકમાના કલેક્ટર બિનીત નંદનવાર અને એસપી સુનિલ શર્મા પણ હોસ્પિટલ પહોંચ્યા હતા કલેકટર બિનીત નંદવારે જણાવ્યું કે સહદેવ પોતાના પરિવાર સાથે બાઇકમાં બેસીને.
ક્યાંક જઈ રહ્યો હતો બાઈક પર ત્રણ લોકો સવાર હતા સહદેવ બાઈક પાછળ બેઠો હતો ત્યારે બાઈકે નિયત્રંણ ખોતા દુર્ઘટના સર્જાઈ હતી સુકમામાં પ્રાથિમકે સારવાર માટે એમ્બ્યુલન્સ દ્વારા જગદલપુર ખસેડ્યા હતા છત્તિસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે સહદેવને સારી સારવાર મળે તે માટે સુકમાના કલેક્ટરને બીનીત નંદનવારને જણાવ્યું હતું.