Cli

રણવીર સિંહે પણ હાર માની સાઉથના સ્ટાર અલ્લુ અર્જુન સામે…

Bollywood/Entertainment Breaking

સુપરસ્ટાર રણવીર સીંહ ને ભારે ઝટકો લાગ્યો છે એમની 83 ફિલ્મને કારણે જે ફિલ્મ માટે આટલી તૈયારી કરી એટલું પ્રમોશન આપ્યું દેશ વિદેશમાં પ્રમોટ કરવામાં આવી એ ફિલ્મે ઘૂંટણ ટેકવી દીધા છે આપણે વાત કરી રહ્યા છીએ 83 ફિલ્મની અહીં ઓપનિંગ ઠીકઠાક રહી પહેલા દિવસે 12 કરોડ કમાણી કરી.

બીજા દિવસે ફિલ્મે 16 કરોડ કમાયા અને ત્રીજા દિવસે 17 કરોડ જયારે રવિવારે ફિલ્મનું કલેક્શન સારું હોવું જોઈએ એ દિવસે માત્ર 7 કરોડ કમાણી કરી હવે આ ફિલ્મને 100 કરોડનો આંકડો પાસ કરવો બહુ મુશ્કેલ લાગી રહ્યો છે એવામાં આ ફિલ્મ જો 100 કરોડનો આંકડો પાર નહીં કરે તો રણવીરની બ્રાન્ડ વેલ્યુમાં ભારે નુકશાન જશે.

સૌથી મોટી વાત રણવીરને બોક્સ ઓફીસના મામલે પાછળ રાખ્યો છે સાઉથના બીજા સુપરસ્ટારે જેમનું એટલું બજેટ પણ ન હતું કે નતું કર્યું એટલું પ્રમોશન છતાં ફિલ્મે સારી કમાણી કરી છે અહીં સાઉથની આ ફિલ્મ પુષ્પાની વાત કરી રહ્યા છીએ જેમાં અભિનેતા અલ્લુ અર્જુને દમદાર અભિનય કર્યો છે.

પુષ્પા ફિલ્મને થિએટરમાં જબરજસ્ત સહકાર મળી રહ્યો છે ફિલ્મના કલેક્શનમાં દદરોવધારો થઈ રહ્યો છે બંનેના ફિલ્મને કલેક્શનને જોતા કહીએ તો અલ્લુ અર્જુન રણવીર સિંહ કરતા મોટા સુઓંસર સ્ટાર છે અહીં પુષ્પા સાથે હોલીવુડ ફિલ્મ સ્પાઇડરમેન પણ 83 ફિલ્મ કરતા કમાણીના મામલામાં આગળ નીકળી ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *