જલ્દી ખુલશે અંતરિક્ષના રાજ શું હકીતમાં એલિયન હોયછે હોયછે તો તેઓ કેવી જિંદગી જીવેછે તે હવે આપણે જોઈ શકીશુ કારણ કે નાસાએ એ કરી બતાવ્યું છે એક એવી દૂરબીન બનાવીછે બીજા ગ્રહો પર પણ બધું સાફ જોઈ શકશે સૌથી મોટી વાત આ દૂરબીનને હાલમાંજ યુનિવર્સમાં મોકલી દેવામાં આવી છે.
એક મહીનામાં આ ટેલીસ્કો પોતાના સ્થાન સુધી પહોંચી જશે અને પાંચ મહિના યુનિવર્સમાં રિસર્ચ ચાલુ રહેશે આ મહા શક્તિશાળી દૂરબીનને નામ આપવામાં આવ્યું છે જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ જેને અંતરિક્ષમાં મોકલી દેવામાં આવી છે દૂરબીનને ક્રીસમના મોકા પર ફ્રેંન્ચ ગુઆનાથી અંતરિક્ષમાં મોકલી દેવામાં આવી છે.
અંતરિક્ષમાં જઈને આ દૂરબીન હવે ધરતીની આંખ બનશે હવે વૈજ્ઞનિકોનું કહેવું છે ત્યાં એલિયની જિંદગી પર રિસર્ચ કરવામાં આવશે એક્સપર્ટ મુજબ આ દૂરબી એટલી શક્તિશાળીછે જે કેટલાક ચક્કર લગાવીને જીવિત પદાર્થોની કેટલાક સમય માંજ તપાસ કરી દેશે બ્રહ્માંડથી જોડાયેલ કેટલાય રહસ્ય આ દૂરબીન ખોલશે.
1999થી ટેલિસ્કોપને બનાવવાની તૈયારી થઈ રહી હતી જેમાં 26 દેશોના હજારો લોકોએ ટેલિસ્કોપને બનાવવામાં મહેનત કરી છે જેમાં 10 ખરબ ડોલર ખર્ચ કરીને બની છે શક્તિશાળી ટેલિસ્કોપ આ ટેલિસ્કોપ 16 લાખ કિલોમીટર લાબું ઉડાન કરશે જે એક મહિનામાં અંતરિક્ષમાં પહોંચી જશે મિત્રો પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરવા વિનંતી.