રણવીર સિંગના બોડીગાર્ડને એટલો ગુસ્સો આવી ગયો કે તેણે ન વૃદ્ધની ઉંમર જોઈ કે મહિલાને ન જોઈ જેને જોયા તેના પર જોર દેખાડિને ધક્કો મારી દીધો એક વૃદ્ધ આ દરમિયાન પડતા બચી ગયા તેઓ ફક્ત રણવીરથી હાથ મિલાવવા ઇચ્છતા હતા પરંતુ બોડીગાર્ડને તેમના પર થોડા પણ દયા ન આવી.
હકીકતમાં રણવીર એક ફંસક્શનમાં પહોંચ્યા હતા આ દરમિયાન ત્યાં ઘણા ફેન હતા ફેને રણવીરને ઘેરી લીધો રણવીરે ઘણા લોકો સાથે ફોટો ખીંચાવ્યો પરંતુ ભીડ વધુ એટલે રણવીર અંદર જવા લાગ્યા આ દરમિયાન રણવીરના ત્યાં ઉભેલા બોડીગાર્ડે બિલકુલ દયા ન આવી જે પણ સામે આવ્યું તેને ધક્કો મારી દીધો.
જે પણ ચાહકે રણવીર જોડે નજીક આવવાની કોશિશ કરી તેમને હાથે કરીને ધક્કાથી દૂર કરવા લાગ્યા બોડીગાર્ડનો આવો વ્યવહાર જોઈએ કેટલાય લોકોને ગુસ્સો પણ આવ્યો પરંતુ તેમનો કોઈ વિરોધ ન કરી શક્યું હવે લોકોએ જ રણવીરને સ્ટાર બનાવ્યો છે ત્યારે સ્વાભાવિક છે તેઓ પોતાના ફેનને કેમ ન મળી શકે.
ફેનને હટાવવાની પણ એક રીત હોય છે પરંતુ રણવીરના બોડીગાર્ડ પોતાની મર્યાદા તોડતા રહ્યા તેને ઈચ્છા થઈ તેને ધક્કા મારતા રહ્યા અહીં આ વિડિઓ રાતો રાત સોસીયલ મીડિયામાં વાઇરલ થતા લોકોએ રણવીરને ટ્રોલ કર્યો હતો અહીં બોડીગાર્ડની આ હરકત પર તમે શું કહેશો મિત્રો કોમેંટ કરવા વિનંતી.