મિત્રો આજકાલ સોશિયલ મીડિયા પર અફવાહ ફેલાઈ રહી છે કે વડનગરમાં આવેલું પીએમ મોદીનું ઘર ગેરકાયદેસર હોવાથી ચલાવવામાં આવશે બુલડોઝર શું છે સત્ય ચાલો આપણે વિસ્તારથી જાણીએ મિત્રો કલ્પના કરો એક એવી જગ્યાની જે સાંકડી ગલીઓ છે માટીની દીવાલો વાળું એક નાનકડું ઘર છે ને છત પર પત્રા છે આ કોઈ સામાન્ય ઘર નથી આ એ ઘર છે જ્યાં ભારતના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું
17 સપ્ટેમ્બર 1950 ના રોજ જન્મ થયો હતો મહેસાણા જિલ્લા જિલ્લાનું વઢનગર આચે ભલે દેશના નકશા પર એકમાત્ર પ્રવાસન સ્થળ તરીકે જાણીતું બન્યું હોય પરંતુ એક સમયે આજ વઢનગરની રેલવે સ્ટેશનની ભીડમાં એક નાનકડો બાળક પોતાના પિતા દામોરદરદાસ મોદીને ચા વેસવામાં મદદ કરતો હતો. આ કોઈ સામાન્ય ચા વેસનાની વાર્તા નથી આ એક એવા વ્યક્તિની વાર્તા છે જેને નાનપણથી જ સ્ટેશનની સીટીઓ અને મુસાફરોની ચળ પળ વચ્ચેથી જીવનના પાઠ શીખ્યા હતા.
મિત્રો મોદીજીના પરિવારની વાતે કરીએ તો તે અત્યંત મધ્યમ વર્ગીય અને સંસ્કારી હતો તેમના પિતા દામોદરદાસ મૂળસંત મોદી અને માતા હીરાબેન મોદીએ પોતાના છ સંતાનોને ખૂબ જ સાદગી અને સંસ્કારો સાથે ઉછેર્યા હતા. છ ભાઈ બહેનોમાં ત્રીજા ક્રમે આવતા નરેન્દ્ર મોદીનો પરિવાર કાચી જ્ઞાતિનો હતો. જેનો પરંપરાગત વ્યવસાય તેલ કાઢવાનો કે ચા વેચવાનો હતો. આજે જ્યારે આપણે તેમના ભાઈઓને જોઈએ છીએ ત્યારે નવાઈ લાગે છે કે આટલા મોટા પદ પર હોવા છતા તેમનો પરિવાર કેટલો સાદો છે સૌથી મોટા ભાઈ સોમાભાઈ નિવૃત જીવન જીવી રહ્યા છે અને વૃદ્ધાશ્રમ ચલાવે છે અમૃતભાઈ એક સામાન્ય નિવૃત્ત જીવન પસાર કરી રહ્યા છે પ્રહલાદભાઈ મોદી પોતાની દુકાન ચલાવે છે અને સૌથી નાના પંકજભાઈ પણ એક અંત્યદત સામાન્ય જીવન જીવે છે આ પરિવારની સાદગી જ સાબિત કરે છે કે સત્તા અને સંપત્તિ કરતા સંસ્કારનું મૂલ્ય તેમના માટે કેટલું વિશેષ હતું મોદીજીનું બાળપણ માત્ર ચા વેસવા પૂરતું સીમિત ન હતું
વડનગરની શાળામાં ભણતા નરેન્દ્રભાઈ ખૂબ જ ઉત્સાહી હતા શાળામાં નાના નાટકો હોય કે પછી વાવ વિવાદની સ્પર્ધાઓ દરેક જગ્યાએ તેમનો અવાજ ગુંજતો નાનપણથી જે તેમનામાં લોકોનું મનમોહી લેવાની અને પ્રભાવિત કરવાની અદભુત શક્તિ હતી તેમની બાળપણની એક સાણિતિકતા શરમિષ્ઠા સરોવર સાથે જોડાયેલી છે. આઠ વર્ષની ઉંમરે જ્યારે તેઓ સરોવરમાંથી મગરમચનું બચ્ચું પકડીને આવ્યા હતા ત્યારે માતા હીરાબાને એક શબ્દે તેમના જીવનમાં કરુણાને સંવેદનનું બીજ વાવી દીધું હતું. માના એક જ વાક્ય હતી કે બચ્ચાને માથી અલગ ન કરાય તેમણે તે મગરમશના બચ્ચાને પાછું સરોવરમાં છોડી દીધું હતું. આ ઘટના દર્શાવે છે કે તેમનામાં નાનપણથી જ દરેક જીવ પ્રત્યેની કેટલી સહાનુભૂતિ હતી. માત્ર આઠ વર્ષની ઉંમરે રાષ્ટ્રીય સ્વયંસેવા સંઘ સાથે જોડાવવાનો નિર્ણય
તેમના જીવનનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો હતો અહીંથી જ તેમને દેશસેવા અનુશાસન અને નિસ્વાત ભાવે કાર્ય કરવાની પ્રેરણા મળી હતી. ઘરેલુ જવાબદારીઓ કે સંસારના મોહ કરતા દેશના સામાજિક કલ્યાણનો માર્ગ તેમને વધુ આકર્ષવા લાગ્યો. આ સંઘર્ષનો માર્ગ સરળ ન હતો વર્ષો સુધી તેમણે એક પ્રચારક તરીકે ભારતની ગલી ગલી ખોદી લોકોના પ્રશ્નો સમજ્યા અને સાંસ્કૃતિક વારસાને જીવંત રાખવા માટે કાર્ય કર્યું આજે જ્યારે આપણે નરેન્દ્ર મોદીને વિશ્વના મંચ પર જોઈએ છીએ ત્યારે એ સમજવું ખૂબ જ જરૂરી છે કે આ સફળતા રાતોરાત નથી મળી તેમની રાજકીય સફરે ગુજરાતના 12 વર્ષના મુખ્યમંત્રી તરીકેનો કાર્યકાળ અને ત્યારબાદ વડાપ્રધાન પદ સુધીની આ યાત્રા માત્ર તેમના બાળપણના જ અનુભવોનું પરિણામ જ એ