મિત્રો અમદાવાદ શહેરમાં રહેતા એક પતિ પત્ની નવા લગ્ન કરીને કેનેડા રહેવા માટે જાય છે પરંતુ ત્યાં તેની સાથે કંઈક એવી ઘટના બને છે જેની આ બંને પતિ પત્નીએ સપનામાં પણ કલ્પના નહીં કરી હોય આ ઘટના દરેક નાનેથી લઈને મોટા ભાઈઓ તથા બહેનોએ જરૂરથી સાંભળવી જોઈએ કારણ કે આ ઘટના તમને ઘણું બધું શીખવાડીને જશે તો ચાલો મિત્રો સમય બગડ્યા વગર આ ઘટનાની શરૂઆત કરીએ મિત્રો વાત વાત છે અમદાવાદ શહેરમાં રહેતા રાહુલ અને રિદ્ધિની રાહુલ એકદમ શાંત ભોળો સમજદાર અને સાદગીથી જીવન જીવનારો મધ્યમ વર્ગનો યુવાન જ્યારે રિદ્ધિ દેખાવે અત્યંત સુંદર પણ સ્વભાવે ખૂબ જ જિદ્દી અને ઊંચા શોખ ધરાવતી છોકરી રિદ્ધિની એક મોટી બહેન હતી જેના લગ્ન કેનેડા થયા હતા મોટી બહેનની કેનેડાની લાઈફસ્ટાઇલ તેના સોશિયલ મીડિયાના ફોટા અને વાતો સાંભળીને રિધિના મનમાં એક જ સપનું ઘર કરી ગયું હતું કે મારે પણ કેનેડા જવું છે અને કોઈ એનઆરઆઈ છોકરા સાથે જ લગ્ન કરવા છે પરંતુ નસીબના ચોપડામાં કંઈક અલગ જ લખાયું હતું રિધિના પિતા એક સાધારણ માણસ હતા તેમણે રાહુલનો સંસ્કારી પરિવાર જોયો રાહુલની સાદગી અને એની મહેનત જોઈ તેમને ખાતરી હતી કે રાહુલ તેમની દીકરીને ક્યારેય દુઃખી નહીં થવા દે તેથી પિતાએ રિદ્ધિનો સંબંધ રાહુલ સાથે નક્કી કરી દીધો રદ્ધિએ બહુ વિરોધ કર્યો પણ પરિવારની આબરૂ અને પિતાના દબાણ સામે આખરે તેને નમવું જ પડ્યું પરિવારની રાજી ખુશીથી રીધી અને રાહુલના લગ્ન ધામધૂમથી સંપન્ન થયા લગ્ન પછી બંનેની નવી જિંદગી શરૂ થઈ રાહુલ પોતાની પત્નીને હૃદયથી પ્રેમ કરતો હતો
રાહુલની આવક મધ્યમ હતી છતાં એ પોતાની ક્ષમતા કરતાં વધારે ખર્ચ કરીને પણ રિદ્ધિની નાની નાની મોટી ઈચ્છાઓ એના કપડા અને ફરવાના શોક પૂરા કરવાનો પૂરો પ્રયાસ કરતો પણ કહેવાય છે ને મિત્રો જ્યારે આંખો પર બીજાની દેખાદેખીના ચશ્મા ચડેલા હોય ત્યારે પોતાનું સુખ દેખાતું નથી રિધિ સાથે પણ કંઈક એવું જ હતું જ્યારે પણ એની મોટી બહેનનો કેનેડાથી ફોન આવતો અને પોતાની મોટી મોટી વાતો કરતી ત્યારે ફોન મૂક્યા પછી તરત જ રિદ્ધિ અને રાહુલ વચ્ચે મોટો ઝગડો થતો જુઓમા મારી બહેનની લાઈફ દર અઠવાડીએ નવી હોટેલમાં જાય છે મોંઘી ગાડીઓમાં ફરે છે અને એક મારું નસીબ છે આ બે રૂમના ફ્લેટમાં મારી જિંદગી સડી રહી છે રિદ્ધિ હંમેશા રાહુલને આવા કડવા મેણા મારતી રાહુલ ખૂબ જ શાંતિથી એનો હાથ પકડીને સમજાવતો રિદ્ધિ આપણી પાસે આજે જે છે તેમાં ખુશ રહેતા શીખને હું દિવસ રાત મહેનત કરું છું ને તારા માટે ધીમે ધીમે આપણે પણ પ્રગતિ કરીશું પણ રિદ્ધિને આ પ્રેમ અને સમજણની ભાષા મગજમાં ઉતરતી જ ન હતી એ નાની નાની વાતોમાં સગા સંબંધીઓ વચ્ચે પણ રાહુલને નીચો દેખાડવામાં કે તેનું મજાક ઉડાવવામાં જરાય સંકોચ રાખતી નહીં રાહુલે તેની ખુશી માટે ઘણું સહન કર્યું પણ રિદ્ધિની જીદ દિન પ્રતિદિન વધતી જ જતી હતી અંતે રોજ રોજના ઘરમાં થતા કંકાશ માનસિક તણાવ અને રિદ્ધિની હટ સામે રાહુલ લાચાર બની ગયો એ પોતાની પત્નીને રોજ જ રડતી અને અસંતોષમાં જીવતી નહોતો જોઈ શકતો પોતાની પત્નીને ખુશ કરવા માટે રાહુલે એક એવો મોટો અને જોખમી નિર્ણય લીધો જે એના જીવનની સૌથી મોટી ભૂલ સાબિત થવાની હતી રાહુલના પિતા આ દુનિયામાં ન હતા અને આ નાનકડું મકાન એના પિતાની આખરી નિશાની હતું રાહુલે ભારે હૈએ પોતાની આંખોમાં આંસુ સાથે એ મકાનના દસ્તાવેજો એક ખાનગી ફાયનાન્સ કંપનીમાં ગિરવે મૂકી દીધા ત્યાંથી ભારે વ્યાજે મોટી લોન લીધી અને કેનેડા જવા માટેની ફાઈલ પ્રોસેસમાં મૂકી ત્યારે રિદ્ધિની ખુશીઓનો કોઈ પાર ન હતો વીઝા મળતા જ જાણે હવામાં તે ઉડવા લાગી હતી તેને લાગ્યું કે હવે તે પોતાની બહેનની જેમ જ વૈભવી લાઈફ જીવશે તેને પૂરો ભરોસો હતો
કે તેના જીજાજી કેનેડામાં મોટો બિઝનેસ સેટ કરીને બેઠા છે એટલે ત્યાં જઈને તેમને કોઈ તકલીફ નહીં પડે શરૂઆતમાં બધી મદદ મળી રહેશે બંને પતિ પત્ની બહાર જ છોડીને ને કેનેડા પહોંચ્યા એરપોર્ટ પર રિદ્ધિની બહેન અને જીજાજી તેમને લેવા આવ્યા શરૂઆતના બે દિવસ રિદ્ધિની બહેને તેમને પોતાના ઘરે રાખ્યા રિદ્ધિ તો બંગલો જોઈને જ અંજાઈ ગઈ હતી પણ ત્રીજી જ સવારે જ્યારે રાહુલ અને રધિ ડાઈનિંગ ટેબલ પર બેઠા હતા ત્યારે તેની સગી મોટી બહેન અને જીજાજીએ ચાનો કપ આપતા આપતા સાફ શબ્દોમાં કહી દીધું જો રિદ્ધિ અને રાહુલ એક વાત કાન ખોલીને સાંભળી લો આ કેનેડા છે અહીંયા ઇન્ડિયા જેવું ન હોય કે કોઈ કોઈનું બોજ ઉપાડી શકે અહીંયા ડોલર કમાવવા માટે લોહીનું પાણી કરવું પડે છે અમારે અમારો પોતાનો મોટો ખર્ચો છે હોમ લોનના હપ્તા છે એટલે તમે લોકો હવે તમારા રહેવાની વ્યવસ્થા બીજે ગમે ત્યાં કરી લેજો અમારાથી તમને વધારે દિવસ અહીં ઘરમાં નહીં રાખી શકાય આજ સાંજ સુધીમાં તમે તમારો સામાન પેક કરી લેજો આ શબ્દો રિદ્ધિના કાનમાં કોઈ ગરમ શીસાની જેમ ઓગળ્યા જે બહેનના ભરોસે પોતાના પતિને ઘર વહેચાવીને અહીં લાવી હતી એ જ બહેને પળવારમાં પોતાનો અસલી ચહેરો બતાવી દીધો હતો રિદ્ધિ સ્તબ્ધ થઈ ગઈ એની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા પણ રાહુલ જે પહેલેથી જ જીવનની વાસ્તવિકતા જાણતો હતો તેણે કોઈ ગુસ્સો કે ફરિયાદ ના કરી એણે શાંતિથી ઊભા થઈને રિદ્ધિનો હાથ પકડ્યો અને કહ્યું ચાલ રિદ્ધિ આપણે આપણી વ્યવસ્થા કરી લઈશું તેઓએ કેનેડાના એક અજાણીયા શહેરમાં એક નાનકડી અંધારી ઓરડી જેને બેઝમેન્ટ કહેવાય તે ખૂબ જ મુશ્કેલીથી ભાળે રાખી એ ઓરડી એટલી નાની હતી કે ત્યાં સૂર્યનો પ્રકાશ પણ માંડ પહોંચતો અને આખો દિવસ બેજવાળી ગંધ આવતી હવે રાહુલનો અસલી અને ભયાનક સંકર શરૂ થયો મિત્રો કેરેણાની હાડ થી જવતી કડકડતી ઠંડી -20 ડિગ્રી તાપમાન અને ચારે બાજુ જામેલો બરફ રાહુલ રોજ સવારે વહેલા ઉઠીને ફાટેલા ગ્લોઝ પહેરીને પગપાળા નોકરીની શોધમાં નીકળી જતો નવો દેશ નવી જગ્યા કોઈ ઓળખાણ નહીં રાહુલ અનેક ફેક્ટરીઓ સ્ટોરસ અને હોટેલોના ધક્કા ખાતો દરેક જગ્યાએથી તેને નકારાત્મક જવાબ મળતો પણ એ હિંમત ન હોતો હારતો કારણ કે ઇન્ડિયામાં મકાન ગિરવે હતું વ્યાજ ચડતું હતું અને અહીં રોજનું ભાડું અને ખાવાનો ખર્ચ અલગ હતો અંતે ઘણા દિવ દિવસોની મહેનત પછી રાહુલને એક નાનકડી કરિયાણાની દુકાનમાં નોકરી મળી ગઈ વહેલી સવારથી લઈને મોડી રાત સુધી એ ઊભા પગે કામ કરતો હેવી બોક્સ ઉપાડતો અને ફ્લોર સાફ કરતો એટલી મહેનત પછી પણ જ્યારે થાકેલો પાકેલો સવારે રૂમ પર આવતો ત્યારે રિદ્ધિ એને પ્રેમથી એક કપ ચા આપવાને બદલે મોઢું બગાડીને બેસી રહેતી રિદ્ધિ અને રાહુલની આ મહેનતની કોઈ કદર અંદર ન હતી એ તો આખો દિવસ ઘરમાં બેઠી બેઠી ઇન્ડિયા પોતાના માતાપિતા સાથે ફોન પર વાતો કરતી અને બહેનની લાઈફસ્ટાઇલ જોઈને અંદરને અંદર બળતી રહેતી સવાર પડ્યાને રાહુલ પાસે મોંઘા કપડા અને બ્રાન્ડેડ વસ્તુઓ માટે પૈસાની માંગણી પણ કરતી રાહુલ પોતાના ખાવાના પૈસા બચાવીને પણ રિદ્ધિને આપતો જેથી એ ખુશ રહી શકે રિદ્ધિએ પોતાની કેટલીક હાઈફાઈ બહેનપણીઓ બનાવી લીધી હતી જેમની સાથે વીકેન્ડમાં મોંઘી ક્લબોમાં પાર્ટી કરવા જવું એનો રોજીંદો કાર્યક્રમ બની ગયો હતો એક દિવસ રાહુલે હાથ જોડીને રિદ્ધિને સમજાવી રદ્ધિ પ્લીઝ પરિસ્થિતિને સમજ ઇન્ડિયામાં વ્યાજ વધી રહ્યું છે અહીંયા ભાડું માંડ નીકળે છે તું પણ જો કોઈ નાની મોટી ઓફિસ જોબ કરી લે તો આપણું ઘર થોડું સરખું ચાલશે રાહુલના બહુ વિનંતી કર્યા પછી રિદ્ધિ આખરે કામ કરવા માટે તૈયાર થઈ ગઈ તેને પોતાના ના એજ્યુકેશનના આધારે એક મોટી કોર્પોરેટ ઓફિસમાં એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ તરીકે જોબ મળી ગઈ અને આ જોબ મળવાની સાથે જ તેમના સંબંધોના અંતની શરૂઆત પણ જાણે થઈ ગઈ હતી ઓફિસ જોઈન કર્યાના થોડા જ દિવસોમાં રિદ્ધિની મુલાકાત તેના જ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા વિશાલ નામના એક છોકરા સાથે થઈ વિશાલ દેખાવે અત્યંત સ્માર્ટ ચતુર અને પહેરવેશથી ખૂબ જ ધનિક દેખાતો હતો એ રોજ ઓફિસમાં નવી અને લુક્ઝરીયસ ગાડીઓ લઈને આવતો મોંઘા આઈફોન રાખતો અને ઓફિસના બધા લોકો પર પોતાની અમેરીનો જાણે રોબ જમાવતો હતો ધીમે ધીમે રિદ્ધિ અને વિશાલ વચ્ચે પહેલા મિત્રતા થઈ વિશાલ રિદ્ધિના વખાણ કરતો રિદ્ધિ તું આટલી સુંદર છે તું આ સાધારણ લાઈફ જીવવા માટે નથી બની તારે તો કોઈ રાજાના મહેલમાં હોવું જોઈએ રિદ્ધિ જે પહેલેથી જ પૈસા તારીફ અને વૈભવની ની ભૂખી હતી તે વિશાલની આ માયાવી વાતો અને એની ચમક દમકથી સંપૂર્ણપણે અંજાઈ ગઈ આ મિત્રતા ક્યારે આકર્ષણમાં અને પછી કથિત પ્રેમમાં બદલાઈ ગઈ તે રિદ્ધિને પોતાની જાતને પણ ખબર ન પડી મિત્રો હવે રિદ્ધિ રોજ રાહુલને ઓફિસમાં મોડું થશે ઓવરટાઈમ છે એવા ખોટા બહાના બનાવીને વિશાલ સાથે લોંગ ડ્રાઈવ પર જવા લાગી મોંઘી રેસ્ટોરન્ટમાં ડિનર કરવા લાગી અને મોડી રાત સુધી એની સાથે પાર્ટીઓ કરવા લાગી બીજી તરફ બિચારો રાહુલ 12 કલાક મજૂરી કરીને જ્યારે મોડી રાત્રે તૂટેલા શરીરે રૂમ પર આવતો
ત્યારે રિદ્ધિ કા તો ફોનમાં વિશાલ સાથે ચેટિંગ કરતી હોય કા તો ઊંઘવાનો ઢોંગ કરતી હોય રાહુલ ક્યારેક પૂછતો રિદ્ધિ તું આટલી કેમ બદલાઈ ગઈ છે તારું ધ્યાન ક્યાં હોય છે તો રિદ્ધિ સીધી ઝગડા પર ઉતરી આવતી સામાન ફેંકવા લાગતી અને રાડારાડ કરતી ઘરમાં હવે શાંતિનું નું નામોનિશાન રહ્યું ન હતું રોજ રાત્રે નરક જેવો કંકાશ થતો અને એક દિવસ એ કાળો દિવસ પણ આવી ગયો જ્યારે પાપનો ઘડો ભરાઈ ગયો એક રાત્રે નજીવી વાતમાં ઝગડો એટલી હદે વધી ગયો કે રિદ્ધિએ ગુસ્સામાં આવીને રાહુલના મોઢા પર કડવો સત્ય પ્રહાર કર્યો તેણે રાડ પાડીને કહ્યું તારા જેવા ભિખારી મજૂર સાથે લગ્ન કરીને મેં મારી જિંદગીની મજાક બનાવી દીધી છે તારી ઓકાત શું છે કે તું મને પૂછવા વાળો થાય હું હવે તારી આ અંધારી ઓરડીમાં એક મિનિટ પણ રહેવા નથી માંગતી હું વિશાલને પ્રેમ કરું છું અને એની સાથે જઈ રહી છું રાહુલના કાન જાણે શૂન્ થઈ ગયા એના પગ નીચેથી જમીન સરકી ગઈ એ રડતો રડતો રિદ્ધિના પગમાં પડી ગયો એનો હાથ પકડીને કરગરવા લાગ્યો રિદ્ધિ પ્લીઝ એવું ના કર હું તારા વગર મરી જઈશ હું હજુ વધારે મહેનત કરીશ બીજી નોકરી કરીશ તને બંગલો અભાવીશ પણ મને છોડી ને ના જાય પરંતુ રિદ્ધિના દિલમાં દિયાનો એક છાટો પણ નહતો વચ્યો તેણે પોતાનો બધો સામાન લીધો અને દરવાજો પછાડીને હંમેશા માટે વિશાલ પાસે જતી રહી રાહુલે અંધારા રૂમમાં એકલો ફ્લોર પર બેસીને આખી રાત રડતો રહ્યો આજથી ચાર વર્ષ પહેલા જ એના માતાપિતા દુનિયા છોડીને ચાલી ગયા હતા આ આખી દુનિયામાં એનું પોતાનું [નસકોરા બોલાવે છે] કહેવાય એવું કોઈ ન હતું માત્ર માત્ર રીધિને જ એણે સર્વસ્વ માની હતી અને આજે રિધિ પણ એના પવિત્ર પ્રેમને બજારું સમજીને કચડી નાખીને ચાલી ગઈ હતી રાહુલ માનસિક અને શારીરિક રીતે અંદરથી સંપૂર્ણપણે નાશ પામ્યો હતો સામે પક્ષે રીતિ વિશાલના વિશાળ આલીસાન બંગલામાં શિફ્ટ થઈ ગઈ હતી પરંતુ હવે આગળ આ બંને પતિ પત્ની સાથે જે ઘટના બનવાની હતી એની કોઈએ સપનામાં પણ કલ્પના નહીં કરી હોય મિત્રો તો આગળની ઘટનામાં શું બને છે તેની વાત કરીશું તેના પહેલા જે પણ મિત્રો આપણી ચેનલ સાથે જોડાયેલા છે અને રેગ્યુલર આપણા વિડીયો નિહાળી રહ્યા છે અને આપણા વીડિયોમાં રેગ્યુલર કોમેન્ટ કરી રહ્યા છે તે લોકોના નામ અમે આનંદ સાથે અહીં ઉલ્લેખ કરી રહ્યા છીએ તે મિત્રોના નામ આ પ્રમાણે છે પારુલબેન પટેલ સુરતથી મનીષભાઈ દવે રાજકોટથી મનહરલાલ સોઢા રચનાબેન મોરી સુરતથી ધર્મિષ્ઠાબેન સ્વાતિબેન ઓઝા દરેક વિડિયોમાં સરસ કોમેન્ટ કરી રહ્યા છે ત્યારબાદ બનાસકાંઠા થરાતથી નટવરલાલ કેશવલાલ પ્રજાપતિ પ્રેસ રિપોર્ટર મુંબઈ મુલૂણથી મયુરભાઈ રાઠોડ મેર ઘનશ્યામભાઈ સ્નેહાબેન પટેલ સુરતથી ભાવિકાબેન સોહેલિયા મનોજભાઈ કોકણી પ્રવીણભાઈ ચાંટે જયંતીભાઈ કોરડિયા રાજકોટથી પુષ્પાબેન પ્રહલાદભાઈ જાદવ નારાયણભાઈ પટેલ હેદરભાઈ યાસીનભાઈ મલેક રાજભાઈ ભાઈ પટેલ અરુણાબા ઝાલા ગાંધીનગરથી રમેશભાઈ શિવરામભાઈ પટેલ અ શિવરામભાઈ પટેલ સુરતથી ત્યારબાદ મનોજભાઈ પ્રજાપતિ સુરતથી શારદાબેન પોરબંદરથી ભરતભાઈ કુંડલિયા ચેતનાબેન શાહ પરંગટાથી ગોરડ અશોકભાઈ આ સિવાય પણ ઘણા બધા મિત્રો આપણી ચેનલ સાથે જોડાયેલા છે પરંતુ સમયના અભાવે દરેક નામનો દરેક કોમેન્ટનો ઉલ્લેખ કરવો શક્ય હોતો નથી મિત્રો બાકી રહેતા નામ આવતા એપિસોડમાં અમે જરૂરથી થી જણાવીશું તો અહીં નવા મિત્રોને પણ ખાસ જણાવવાનું કે તમે પણ તમારા નામનો ઉલ્લેખ અમારા એપિસોડમાં અમારા વીડિયોમાં કરાવી શકો છો તેના માટે કોમેન્ટ બોક્સમાં સરસ મજાની કોમેન્ટની સાથે આપનું નામ જરૂરથી લખી નાખજો જેથી આવતા એપિસોડમાં અમે તમારા નામનો પણ ઉલ્લેખ કરી શકીએ મિત્રો અહીં ખાસ નોંધ લેજો કે જો તમે આપણી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરેલી હશે અને આપણા વીડિયોને લાઈક કરેલો હશે તો જ આપના નામનો ઉલ્લેખ થશે છે તો મિત્રો આ વીડિયોને પણ જરૂરથી અત્યારે લાઈક કરી દેજો અને તમારા મિત્રોને ગ્રુપમાં શેર પણ કરી દેજો તો ચાલો મિત્રો હવે આગળની ઘટનામાં શું બને છે તેની વાત કરી લઈએ શરૂઆતના બે ત્રણ મહિના એ ખૂબ ખુશ હતી રોજ નવી હોટલો મોંઘી ગાડીઓમાં ફરવું બ્રાન્ડેડ જ્વેલરી ખરીદવી તેને લાગતું હતું કે હવે એની બહેન કરતાં પણ મોટી લાઈફ જીવી રહી છે પણ કહેવત છે ને કે પાપનો પાયો નબળો હોય છે અને ખોટા પાયા પર ચણાયેલી ઈમારત બહુ બહુ લાંબો સમય ટકતી નથી મિત્રો થોડા જ મહિનાઓ વિત્યા અને અચાનક એક દિવસ લીધીના પગ નીચેથી જાણે જમીન સરકાવનારી ભયાનક હકીકત સામે આવી એક સવારે કેટલાક કડક અવાજવાળા માણસો વિશાલના બંગલે આવ્યા અને સામાન બહાર ફેંકવા લાગ્યા રિદ્ધિએ જ્યારે પૂછપરછ કરી ત્યારે ખબર પડી કે વિશાલ પાસે જે કંઈ પણ હતું એ મોંઘી ગાડીઓ એ મોટો બંગલો એ વૈભવ એ બધું જ તદદન ખોટું અને દેખાડો હતો. વિશાલે માર્કેટમાં પોતાનું મોટું નામ બનાવવા માટે બેંકોમાંથી કરોડો રૂપિયાની લોનો લીધી હતી અને કેટલાય ખાનગી વ્યાજખોરો પાસેથી રૂપિયા વ્યાજે પણ લીધા હતા એની પાસે પોતાની કમાણીનો એક રૂપિયો પણ ન હતો ફક્ત દેખાવ હતો જેમ જેમ સમય પસાર થતો ગયો લોનના હપ્તા બાકી હતા અને લેણદારોનું દબાણ વધતું ગયું પરિણામ એ આવ્યું કે બેંકે બંગલો જપ્ત કરી લીધો રિકવરી એજન્ટો ગાડીઓ ખેંચી ગયા અને વિશાલ તથા રીધિ એક જ દિવસમાં જાણે રોડ પર આવી ગયા ગંદા અને સસ્તા ભાળાના સિંગલ રૂમમાં તેમને રહેવાની પરિસ્થિતિ આવી પડી હવે વિશાલનો અસલી રાક્ષસી ચહેરો બહાર આવ્યો દેવાના બોજ નીચે દબાયેલો વિશાલ રોજ રાત્રે ભયંકર દારૂના નશામાં ધૂત થઈને રૂમ પર આવતો તે પોતાની નિરાશા પોતાનો ગુસ્સો અને પોતાની બરબાદીનો દોષ રદ્ધિ પર ઢોળતો તારા જેવી અપશુકન્યાળ સ્ત્રી મારા જીવનમાં આવી ત્યારથી થી જ મારું નસીબ ફૂટી ગયું છે એમ કહીને તે રોજ રિદ્ધિને માર પણ મારતો રિદ્ધિ માટે હવે જિંદગીનો દરેક સેકન્ડ એક નરક સમાન એક જીવતા સડગવા સમાન બની ગયો હતો મિત્રો એ પોતાની બહેનને ફોન કરતી તો બહેન કહેતી તે પોતે વહોરેલી આફત છે હવે તું જાતે જ ભોગવ અમને ફોન ના કરતી અને પછી એક એવી કાળી રાત આવી કેનેડાની અભિયાન શિયાળાની રાત ચારે બાજુ બરફનું તોફાન ચાલતું હતું વિશાલે ધરુના નશામાં રીધીને એટલી હદે મારી કે મોઢામાંથી લોહી પણ નીકળી ગયું એટલાથી મન ન ભરાયું એટલે વિશાલે અડધી રાત્રે બરાબર બે વાગ્યે રીધીને ઘરની બહાર રસ્તા પર કાઢી મૂકી અને અંદરથી દરવાજો બંધ કરી દીધો રાતના બે વાગ્યા હતા હાડકા ગાળી નાખે તેવી કડકડતી ઠંડી તાપમાન માઇનસ 25 ડિગ્રી રિધિ પાસે ન તો શરીર ઢાંકવા પૂરતા ગરમ કપડા હતા ન ખિસ્સામાં એક રૂપિયો ન જવાનો કોઈ આશરો એ બરફમાં લપસતી ધ્રુજતી રડતી રડતી અજાણીયા રસ્તા ઉપર એકલી ચાલવા લાગી આજે એને રાહુલની એક એક વાત રાહુલનો એ પવિત્ર નિસ્વાર્થ પ્રેમ યાદ આવતો હતો મિત્રો રાહુલ મને કેટલો સાચવતો હતો
મેં ક્યારેય એને હસતા મોઢે રોટલો ન આપ્યો તો એણે મને ક્યારેય ઊંચા અવાજે બોલ્યો ન હતો પછતાવાની આગ એના દિલને બાળી રહી હતી ચાલતા ચાલતા એના પગ થાકી ગયા એ બરફથી જામી ગયા હતા તે રસ્તાની કિનારે આવેલા એક સુમશાન બસ સ્ટોપના બાંકડા પર જઈને બેસી ગઈ અને માથું ઘૂટણમાં છુપાવીને ધૃષ્કેને તૃષ્કે રડવા લાગી ત્યાં જે ધુમસ અને બરફની વચ્ચેથી એક કારની હેડલાઈટનો પ્રકાશ એના પર પડ્યો એક સામાન્ય કાર ત્યાં આવીને ઊભી રહી કારનો દરવાજો ખુલ્યો અને એક વ્યક્તિ કોઠ પહેરીને બહાર આવ્યો તે કોઈ બીજું વ્યક્તિ નહીં પણ પોતાની નાઈટ શિફ્ટની કાળી મજૂરી પૂરી કરીને ઘરે જતો રાહુલ હતો રાહુલે જ્યારે બસ સ્ટોપ પર એક અજાણી સ્ત્રીને આવી રીતે અડધી રાત્રે કાપતી અને રડતી જોઈ ત્યારે એક ઇન્સાનિયતના નાતે તે તેની મદદ કરવા નજીક ગયો પણ જે મેં નજીક પહોંચ્યો અને સ્ત્રીએ મોઢું ઊંચું કર્યું બંનેની નજરો મળી એક પળ માટે સમય જાણે સ્તબ્ધ થઈ ગયો પવનની ગતિ જાણે રોકાઈ ગઈ રદ્ધિ રાહુલને જોતા જ સિદ્ધિ એના પગમાં પડી ગઈ મને માફ કરી દે રાહુલ હું બહુ મોટી પાપી છું મેં તારો પવિત્ર પ્રેમ ન ઓળખ્યો પૈસાના લોભમાં હું બરબાદ થઈ ગઈ પ્લીઝ મને અહી મરવા માટે છોડીને ના જા મારી પાસે આ દુનિયામાં કંઈ જ નથી એના અવાજમાં પછતાવાની પરાકાષ્ઠા હતી જો કોઈ સામાન્ય મર્દ હોત તો કદાચ એના મોઢા પર થૂકીને તારા કર્મોની સજા ભોગવ એમ કહીને ગાડી ચલાવીને જતો રહ્યો હોત પણ એ રાહુલ હતો જેનું હૃદય પ્રેમ અને દયાનો સાગર હતું રાહુલે એક પણ મહેણું ન માર્યું એક પણ કડવો શબ્દ ન કહ્યો એણે શાંતિથી પોતાનું ગરેમ જેકેટ ઉતાર્યો અને રિદ્ધિના ધ્રુજતા ખંભા પર ઓઢાડ્યો એને પ્રેમથી પકડીને ઊભી કરી એની આંખો લૂછી અને બહુ જ નમ્ર અવાજે એટલું જ કહ્યું ગાડીમાં બેસી જા રિદ્ધિ બહુ ઠંડી છે તું બીમાર થઈ જઈશ અને રાહુલ તેને ફરીથી માનભેર પોતાના એ જ નાનકડા ભાળાના ઘરમાં લઈ આવ્યો બીજા દિવસની સવાર પડી રિદ્ધિની આંખો ખુલી ત્યારે તે રાહુલના એ જ જૂના બીછાના પર હતી આજે એના મનમાંથી અહંકાર જીદ દેખાદેખી બધું જ ઓગળીને જાણે સાફ થઈ ગયું હતું તેને આજે સમજાયું હતું કે સાચું સુખ મોંઘી ગાડીઓ બંગલા કે બેંક બેલેન્સમાં નથી હોતું પણ એવા જીવનસાથીના પ્રેમમાં હોય છે જે તમારા ખરાબ પરિસ્થિતિ ખરાબ સમયમાં પણ તમારી ભૂલો છતાં તમારો હાથ પકડી રાખે જેણે મનોમન ઈશ્વરને સાક્ષીએ પ્રતિજ્ઞા લીધી કે હવે તે પોતાની આખી જિંદગી રાહુલની દાસી બનીને વિતાવી દેશે એને દુનિયાનું બધું જ સુખ આપશે અને ક્યારે એની સાથે ઊંચા અવાજે નહીં બોલે સવારે રાહુલ રોજની જેમ કશું જ બોલ્યા વગર શાંતિથી પોતાની નોકરી પર જવા નીકળી ગયો રિદ્ધિએ ઉઠીને સૌથી પહેલા સ્નાન કર્યું અને ભગવાન પાસે રાહુલના લાંબા આયુષ્યની પ્રાર્થના કરી ત્યારબાદ તેણે આખા ઘરની સાફ સફાઈ કરવાનું શરૂ કર્યું જે ઘરને તે નફરત કરતી હતી આજે એ જ ઘરને તે પ્રેમથી સજાવી રહી હતી. ઘર સાફ કરતાં કરતાં જ્યારે તે બેડરૂમના કબાટમાં સૌથી નીચેના ડ્રોવરને સાફ કરી રહી હતી ત્યારે એના હાથમાં એક મોટી મેડિકલ ફાઈલ આવી એ કેનેડાની એક હોસ્પિટલની ફાઈલ હતી રદ્ય સહજભાવે કુતુહલવશ એ ફાઈલ ખોલી અને અંદરના રિપોર્ટસ વાંચવા લાગી જેમ જેમ તેની આંખો એ અંગ્રેજીમાં લખેલા રિપોર્ટસની લાઈનો પર ફરતી ગઈ મિત્રો તેમ તેમ તમે તેમ એના આખા શરીરમાં લોહીના ના ધપકારા જાણે બંધ થવા લાગ્યા એના હાથ ધરુજવા લાગ્યા ફાઈલના કાગળો એના હાથમાંથી સરકીને જમીન પર પડી ગયા એની આંખો આઘાતથી ફાટી ગઈ અને એના ગળામાંથી એક ભયંકર ચીસ નીકળી ગઈ એ મેડિકલ રિપોર્ટસમાં મોટા અક્ષરે લખ્યું હતું કે રાહુલને બ્લડ કેન્સર છે અને તે પણ એના છેલ્લા સ્ટેજમાં પહોંચી ગયું છે ડોક્ટરોએ સાફ લખ્યું હતું કે હવે કીમોથેરાપી પણ કામ નહીં કરે દર્દી પાસે બહુ જ ઓછો સમય બાકી છે
રીધિ ત્યાજ જમીન પર ફસડાઈ પડી એ પોતાના માથા પર હાથ મૂકીને રડવા લાગી હે ભગવાન આમે શું જોયું આ શું અનર્થ થઈ ગયું આખો દિવસ તે રૂમના ખૂણામાં બેસીને બસ પાગલોની જેમ રડતી જ રહી અને દરવાજા સામે જોઈને રાહુલની રાહ જોતી રહી એની અંદર એક ભયંકર તોફાન એક હોળી સળગી રહી હતી સાંજે જ્યારે રાહુલ થાકેલો ચહેરો લઈને ઘરે આવ્યો અને દરવાજો ખોલ્યો દરવાજો ખુલ તાની સાથે જ રીધી દોડીને રાહુલને ગળે વળગી પડી તેને એટલી જોરથી વળગી પડી કે જાણે કોઈ એને છીનવી જવાનું હોય તે ધૃષ્કે ને ધૃષ્કે રડતી રડતી જમીન પર પડેલા રિપોર્ટસ બતાવવા લાગી આ આ બધું શું છે રાહુલ મને જવાબ આપ તે મારાથી આટલી મોટી વાત કેમ છુપાવી કેમ મને ન કહ્યું રિધિનો અવાજ ચીસમાં બદલાઈ ગયો હતો રાહુલ એકદમ શાંત ઊભો હતો એની આંખોમાં કોઈ ડર ન હતો એણે તેણે બહુ જ વહાલથી લીધી એના માથા પર હાથ ફેરવ્યો એના ચહેરા પર હંમેશની જેમ એક પવિત્ર અને ઉદાસ સ્મિત હતું તેણે બહુ જ ધીમા અને દર્દ ભરી અવાજે કહ્યું લીધી તારાથી શું છુપાવું આ રિપોર્ટસ તદન સાચો છે મારી પાસે હવે બહુ થોડા દિવસો બચ્યા છે જ્યારે તું મને છોડીને વિશાલ પાસે જતી રહી ત્યારે હું આ ઘરમાં સાવ એકલો પડી ગયો હતો મને ખાવા પીવાનું ઊંઘવાનું કશું ભાન જ ને હોતું રહ્યું આખો દિવસ તારી યાદમાં રડતો અને ફેક્ટરીમાં કાળી મજૂરી કરતો માનસિક તણાવ અને એકલતાએ મારા શરીરને જાણે અંદરથી કોતરી ખાધું હતું એક દિવસ અચાનક હું સ્ટોર પર જ બેભાન થઈ ગયો મને હોસ્પિટલ લઈ ગયા અને ટેસ્ટ થયા ત્યારે ખબર પડી કે મને છેલ્લા સ્ટેજનું કેન્સર છે હવે તું જ કહે રીતિ હું આ વાત કોને કહેત મારું આ દુનિયામાં સાંભળવાળું છે પણ કોણ રાહુલના આ શબ્દો રીધિના કાળજાને જાણે આરપાર વીંધી ગયા મિત્રો તેને જે પસ્તાવો થયો તેનું વર્ણન કરવા માટે આ દુનિયાના કોઈ શબ્દો નથી જે માણસને એણે આખી જિંદગી માનસિક ત્રાસ આપ્યો મહેણા માર્યા તર છોડી દીધો એ માણસ આજે એના જ લીધે મોતના મુખમાં ઊભો હતો તે રાહુલના પગ પકડીને રડવા લાગી ના રાહુલ તું એવું ના બોલ હું તને ક્યાંય કશું નહીં થવા દઉં હું મારી બંને કિડની વેચીશ હું ભીખ માંગીશ હું દુનિયાની મોટામાં મોટી હોસ્પિટલમાં તારી સારવાર કરાવીશ પણ પ્લીઝ મને છોડીને ના જા મને એક મોકો આપ રાહુલ મારે પશ્ચાતાપ કરવું છે મારે તારી સેવા કરવી છે રાહુલે એને બેઠી કરી એના આંસુ લૂછ્યા અને કહ્યું રીધી મેં તને તે જ રાતે મનથી માફ કરી દીધી હતી જે રાત્રે તું ઘર છોડીને ગઈ હતી મારા દિલમાં તારા માટે કોઈ નફરત નથી પણ હવે બહુ મોળું થઈ ગયું છે સમય અને મોત મારા હાથ માં નથી રીદ્ધિ હાર ન માની એ રોજ સવારે રાહુલને સમયસર દવાઓ આપતી એના માટે હેલ્ધી જ્યુસ બનાવતી એના પગ દબાવતી રાત્રે સૂતી નહીં બસ રાહુલના ચહેરાને જોયા રાખતી કે ક્યાંક એના શ્વાસ અટકી ના જાય પણ વિધાતાના લેખને કોણ બદલી
શકે મિત્રો માણસ ધારે ધારે છે કંઈક અને કુદરત કરે છે કંઈક માડ ચાર પાંચ દિવસ વિત્યા હશે અને એક રાત્રે અચાનક બરાબર ત્રણ વાગ્યે રાહુલની તબિયત ભયંકર રીતે લથડી ગઈ એને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી અને એના મોઢામાંથી લોહીની ઉલટીઓ થવા લાગી રીધી પાગલ બની ગઈ એણે ધ્રુજતા હાથે એમ્બ્યુલન્સને ફોન કર્યો રાહુલને તાત્કાલિક હોસ્પિટલના ઇમર્જન્સી આઈસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો ડોક્ટરોની આખી ટીમ રાહુલને બચાવવા સારવાર કરી રહી હતી બહાર કાંચની બારી પાસે રિદ્ધિ ઊભી હતી તે પોતાના બંને હાથ જોડીને હોસ્પિટલના ના ફ્લોર પર માથું પછાડીને ભગવાન પાસે ભીખ માંગી રહી હતી હે ઈશ્વર તું તારા તો પથ્થરમાંથી પણ પાણી કાઢી શકે છે મારી બધી જ ખુશીઓ લઈ લે મારા આયુષ્યના બાકીના તમામ વર્ષો રાહુલને આપી દે પણ મારા રાહુલને બચાવી લે આખી મેં આખી જિંદગી એને બહુ દુઃખ આપ્યું છે મને એક મોકો આપ [ગળું સાફ કરે છે] એના દુઃખ દૂર કરવાનો ભગવાન આજે મારી લાજ રાખજે એના ગળામાંથી અવાજ પણ નીકળતો જાણે બંધ થઈ ગયો હતો મિત્રો પણ કદાચ ઉપરવાળાના દરબારમાં આખરી ફેસલો ક્યારનોય થઈ ચૂક્યો હતો અચાનક આઈસીઓની અંદર રહેલા કાર્ડિયાક મોનિટર મશીનમાંથી એક લાંબો સળંગ બીપનો અવાજ ગુંજી ઉઠ્યો મશીન પર ચાલી રહેલા ધપકારાના વળાકો એક સીધી લાઈનમાં બદલાઈ ગયા ડોક્ટરે ભારે હૈએ રાહુલના પલ્સ ચેક કર્યા એની આંખો પર ટોર્ચ મારી અને એના શરીર પર સફેદ ચાદર ઢાંકી દીધી ડોક્ટર બહાર આવ્યા અને રિધિના ખંભા પર હાથ મૂકીને બહુ જ દુઃખ સાથે કહ્યું આપના પતિ હવે આ દુનિયામાં નથી રહ્યા આ શબ્દો સાંભળતા જ રદ્ધિ જાણે પથ્થરની જળ મૂર્તિ બની ગઈ એની આંખોમાંથી આંસુ પણ જાણે સુકાઈ ગયા
તે પાગલની જેમ દોડીને આશીઓની અંદર ગઈ અલાહુલે ઓઢેલી એ સફેદ ચાદર હટાવી રાહુલનો ચહેરો એકદમ શાંત હતો જાણે બધી જ તકલીફોથી મુક્ત થઈને ને ઊંડી નિન્દ્રામાં પોઢી ગયો હતો રધિના નિર્જીવ શરીર પર તૂટી પડી અને રાહુલની છાતી પર માથું મૂકીને હૃદય દ્રાવક ટીસો પાડી જે આકરંદ કર્યું તે જોઈને ત્યાં ઉભેલા કઠણ કાળજાના ડોક્ટરો અને નર્સની આંખોમાંથી પણ દળ દળ આંસુ વહેવા લાગ્યા ઊભો થા રાહુલ પ્લીઝ આંખો ખોલ જો તારી રિદ્ધિ આવી ગઈ છે હું હવે ક્યારે ગાડી કે બંગલો નહીં માગુું હું તારી સાથે આખી જિંદગી એ અંધારા રૂમમાં રહીશ પણ પ્લીઝ મને એકલી મૂકીને ન જા હું કોના ભરોસે જીવીશ પણ મિત્રો અફસોસ હવે રિદ્ધિના આ આકરંદનો જવાબ આપવાવાળો રાહુલ આ દુનિયા છોડીને હંમેશા માટે અનંત આકાશમાં વિલીન થઈ ગયો હતો એ આ સ્વાર્થી દુનિયા આ પૈસાની આંધળી ડોટ અને રિદ્ધિ એના પસ્તાવાને પાછળ છોડીને કાયમ માટે ચાલ્યો ગયો હતો રિદ્ધિ પાસે હવે આખી જિંદગી રડવા અને પસ્તાવાની આગમાં સળગવા સિવાય કશું જ બચ્યું ન હતુ