બૉલીવુડ દબંગ ખાન કહેવાતા સલમાન ખાન જેઓ 55 વર્ષના થઈ ચુક્યા છે તેમણે પૂરું કરિયર બૉલીવુડ ઇન્ડસ્ટ્રીઝને આપ્યુંછે આ દરમિયાન તેમણે ઈન્ડસ્ટ્રીઝમાં અનેક હિટ ફિલ્મો આપી છે સાથે સલમાનનું કરિયર વિવાદોથી પણ ભરાયેલ છે એકવાર તો સલમાન ખાન જેલની હવાઈ પણ ખાઈ ચુક્યા છે.
પરંતુ અહીં એક મહિલા દ્વારા સલમાન પર ગંભીર આરોપ લગાવ્યો છે મહિલાનો આરોપ છેકે સલમાન સાથે તેમના ભાઈઓએ પણ તેની સાથે સારી હરકતો નથી કરી આ આરોપ લગાવનાર બિગબોસ સીઝન 5માં ભાગ લઈ ચૂકેલ પૂજા છે તેમણે મીટું કૈપેન દરમિયાન કેમેરા આગળ સલમાન અને તેમના ભાઈઓ પર આ પ્રકારના ગંભીર આરોપ લગાવ્યા છે.
જણાવી દઈએ આ મામલો 1 વર્ષ જૂનો છે પરંતુ ફિલ્મ સુલતાનની રિલીઝ વખતે પૂજાએ આવા ગંભીર આરોપ લગાવ્યા હતા આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જે આજે પણ ચર્ચાનો વિષય છે પૂજા કહે છેકે સલમાન ખાન બધાને મૂર્ખ બનાવી રહ્યો છે અને પોતાની ઇમેજ સુધારવાનું કામ કરી રહ્યો છે મેકિંગનો વીડિયો જૂન 2020માં રિલીઝ થયો હતો જેમાં સલમાન સિવાય શત્રુઘ્નના પર પણ શોષણનો આરોપ લગાવ્યો હતો.
પૂજા મિશ્રાએ પોતાના નિવેદનમાં ઘણા ગંભીર આરોપો લગાવ્યા હતા તે એમ પણ કહે છે કે ફિલ્મ દબંગમાં પોતે કામ કરવા જઈ રહી હતી પરંતુ ભત્રીજાવાદના કારણે તેમને ફિલ્મમાંથી કાઢી મૂકવામાં આવી હતી અને તેમની જગ્યાએ સોનાક્ષી સિન્હાને કામ સોંપવામાં આવ્યું હતું એટલું જ નહીં તેણે આખી ઘટના વિશે જણાવ્યું છે કે તે દિલ્હીમાં સલમાન ખાન અને તેના ભાઈ દ્વારા અશ્લીલ હરકતોથી કરી હતી.