મિત્રો સામાન્ય રીતે આપણે એવું માનતા હોઈએ છીએ કે નેતાનો દીકરો કે દીકરી હોય તો તે રાજકારણમાં જ જાય પણ શું તમે જાણો છો કે ગુજરાતના એવા ઘણા દિગ્ગજ નેતાઓ છે જેમના પરિવારના સભ્યોએ રાજકારણની લાઈમલાઈટ છોડીને ફિલ્મી દુનિયામાં એક અલગ જ ઓળખ બનાવી છે આજે આપણે એવા પાંચ નેતાઓ અને તેમના પરિવારના કલાકારો વિશે વાત કરવાના છીએ
જેમના કારણે રાજકારણ અને સિનેમાનું એક રસપ્રત કનેક્શન રચાયું છે સૌથી પહેલું નામ આવે છે આનંદીબેન પટેલની પોત્રી સંસ્કૃતિ જયનનું મિત્રો આનંદીબેન પટેલની પોત્રી હોવા છતાં તેમણે ફિલ્મી પડદે સત્યભામાનું પાત્ર એટલી બખૂબીથી નિભાવ્યું છે કે તેમની ફિલ્મે વિશ્વભરમાં ધૂમ મચાવી છે. ઘણા સંઘર્ષો બાદ તેમણે ફિલ્મો તરફ પોતાનું જુનૂન જોયું અને આજે તેઓ બોલીવુડમાં પોતાની એક આગવી છાપ છોડી રહ્યા છે. ખરેખર આ એકલ પંથના પ્રવાસી જેવી સફર છે. મિત્રો તમને જણાવી દઈએ કે આનંદીબેનની પોત્રી બિઝનેસમેનનો અભ્યાસ કરવા માટે લંડન ગઈ હતી.
જ્યાં તેમણે પોતાની જાતને સવાલ કર્યો કે આખરે જીવનમાં શું કરવું છે સંસ્કૃતિને હંમેશા સ્ટોરી ટેલિંગ કરવામાં રસ રહ્યો છે ફિલ્મી મેકિંગના કોર્સ દરમિયાન તે સ્ટેજ શોટ માટે કેમેરા સામે આવી એ સમયે એહેસાસ થયો કે એક્ટિંગ જ અસલી ટેલેન્ટ છે અને જુનૂન પણ છે બીજું નામ છે ગુજરાતના વરિષ્ઠ નેતા જયનારાયણ વ્યાસના પુત્રી સપના વ્યાસ પટેલનું સપના વ્યાસે સાબિત કરી દીધું કે નેતાની દીકરી હોવું એટલે માત્ર રાજકારણ નહીં પણ પોતાની મહેનતથી એક અલગ ઓળખ બનાવવી આજે તેઓ એક જાણીતા ફિટનેસ ટ્રેનર મોડેલ અને ઇન્ફ્લુએન્સર છે આ લાખો યુવાનો તેમને ફોલો કરે છે જે આજના ડિજિટલ યુગના યુવાનોની તાકાત દર્શાવે છે.
ત્રીજું નામ છે કંડોડિયા પરિવારનું મહેશ કંડોડિયા અને નરેશ કંડોડિયા આ બંને ભાઈઓએ ગુજરાતી સિનેમાને જે ઊંચાઈ આપી છે તે કોઈનાથી છૂપી નથી. મહેશભાઈ જ્યાં સાંસદ હતા ત્યાં નરેશભાઈ ધારાસભ્ય રહ્યા હતા. આજે તેમના પરિવારના હિતુ કંડુડિયા આ પરંપરાને એક અલગ જ રીતે આગળ વધારી રહ્યા છે તેઓ એક સફળ અભિનેતા છે અને સાથે સાથે રાજકારણમાં પણ ખૂબ સક્રિય છે
જે કલા અને સત્તાનું અદભુત મિશ્રણ છે નંબર ચાર પર છે ગુજરાતી સિનેમાના ભીષ્મપિતામાં સમાન ઉપેન્દ્ર ત્રિવેદી અને તેમના ભાઈ અરવિંદ ત્રિવેદી ઉપેન્દ્ર ત્રિવેદી અભિનય સમ્રાટ હતા અને ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે જ્યારે અરવિંદ ત્રિવેદી જેમને આખી દુનિયા રામાયણના રાવણ તરીકે ઓળખે છે તેઓ પણ સાંસદ હતા આ બંને ભાઈઓએ સાબિત કર્યું કે તમે સ્ટેજ પર પણ રાજ કરી શકો છો અને સાંસદમાં પણ તો મિત્રો આ હતા એવા પાંચ નામ જેમણે રાજકારણ અને ગ્લેમરની વચ્ચે પોતાનો એક રસ્તો બનાવ્યો છે તમને આમાંથી કોની સફર સૌથી વધુ પ્રેરણાદાયી લાગી કોમેન્ટમાં ચોક્કસ જણાવજો