અમદાવાદમાં ઓનલાઇન ગેમિંગના નાણાની હેરફેરનો પડદાફાશ નારણપુરામાંથી ઝડપાઈ નાળાની હેરફેર કરતી ગેંગ ભાડાના મકાનમાં ચાલતા રેકેટનો પોલીસે કર્યો પડદાફાશ પોલીસે રાજસ્થાનના પાંચ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. ઓનલાઇન ગેમિંગ માટે આઈડી બનાવી નાણા એકત્ર કરવાનું ચાલતું હતું કૌભાણ. મ્યુલ એકાઉન્ટમાં નાણા ટ્રાન્સફર કરીને કરવામાં આવતી હતી હેરફેર.
સ્થળ પરથી 40 થી વધુ ડેબિટ કાર્ડ અને 17 મોબાઈલ ફોન જપ્ત કરી લેવામાં આવ્યા છે. 30 સીમ કાર્ડ, ચેકબુક અને પાસબુક પણ પોલીસ દ્વારા કબ્જે કરી લેવામાં આવી છે. છેલ્લા છ મહિનાથી રેકેટ સક્રિય હોવાની આશંકા કરોડો રૂપિયાની લેવડ દેવડ થઈ હોવાની પોલીસ દ્વારા શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
પકડાયેલા અનેક બેન્ક એકાઉન્ટ સામે અગાઉ પણ નોંધાયેલા છે સાયબર ફ્રોડના કેસ. ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ફેલાયેલું છે ગેંગનું કનેક્શન. ચાઇનીઝ ગેંગ સાથે સંડોગની દિશામાં તપાસ તેજ કરાઈ દેશવ્યાપી કૌભાણની શક્યતા વચે પોલીસે શરૂ કરી ઊંડી તપાસ એવી બાતમી મળી કે આદર્શનગરના વિસ્તારના કોઈ એક મકાનમાં ચાર પાંચ માણસો ભાડે રાખી મકાન અને ઓનલાઇન ગેમિંગ કે ઓનલાઇન જુગાર રમાડી રહેલા છે બાતમી વેરીફાઈ કર્યા
બાદજ જગ્યા ઉપર રેડ કરવામાં આવી જગ્યા ઉપરથી પાંચ આરોપીઓને પકડી લેવામાં આવેલા છે તેમની પાસેથી એક લેપટોપ એક રાઉટર 40 અલગ અલગ બેંકના ડેબિટ કાર્ડ 17 અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન અને 20 જેટલા અલગ અલગ કંપનીના સીમ કાર્ડ બરામરત કરવામાં આવેલા પાંચે આરોપી રાજસ્થાનના રહેવાસી છે છેલ્લા
થોડાક મહિનાઓથી અત્રે ભાડે મકાન રાખી આ અન્ના એપ નામની એપ્લિકેશનથી ઓનલાઇન ગેમિંગ રમાડતા હતા અન્ય કોઈ ગુનાઓમાં પકડાયેલા છે કે કેમ અન્ય કોઈ બેકગ્રાઉન્ડની હિસ્ટ્રી વગેરે અત્યારે તપાસ ચાલી રહી છે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ માટે અન્ય કોઈ સ્કેન્ડલ ચલાવી રહ્યા છે અથવા તો એમની ઉપર પર પણ કોઈ અન્ય આરોપીઓ છે કે કેમ તે તપાસ માટે થઈ વધુ પોલીસ કસ્ટડી માટે કોર્ટને વિનંતી કરવામાં આવનાર