પાક પાકિસ્તાનની તેના જ નાગરિકોએ પોલ ખોલી દીધી છે. પાકિસ્તાનની નાગરિકો જ પાકિસ્તાનમાં જવા માટે હવે તૈયાર નથી. પાકિસ્તાની નાગરિકો સાથે ન્યુઝ કેપિટલ ગુજરાતે ખાસ વાતચીત કરી નાગરિકોએ કહ્યું અમે મરવા તૈયાર છીએ પણ પાકિસ્તાન નથી જવું પાકિસ્તાનમાં અમારી પર ખૂબ જ અત્યાચાર થયા છે. અમે ભારત માટે પાકિસ્તાન સામે લડવા માટે તૈયાર છીએ. અમને બોર્ડર પર મોકલો અમે પાકિસ્તાન સામે લડીશું. પાકિસ્તાની નાગરિકોની હાથ જોડી ભારત સરકારને વિનંતી તો આ એ જ નાગરિકો છે
કે જેઓ પાકિસ્તાનથી ભારતમાં આવ્યા છે અને હવે જ્યારે તેમના પરત ફરવાનો સમય થઈ ગયો છે જ્યારે ભારત સરકારે તેમને અલ્ટીમેટમ આપી દીધું છે ભારત છોડવાનું અને એ સમય નાના નાના ભૂલકાઓ પણ હાથ જોડી અને વિનંતી કરી રહ્યા છે કે અમારે પાકિસ્તાન નથી જવું અમને મહેરબાની કરી ભારતમાં રહેવા દો વલગામમાં આતંકવાદી હુમલા બાદ તમામ પાકિસ્તાની નાગરિકોને ભારત છોડવાનું કહેવામાં આવ્યું છે એલટીવી અને એસટીવી વીઝા રદ્દ કરવામાં આવ્યા છે જો કે ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં પાકિસ્તાનના હિન્દુ પરિવારો લાંબા સમયથી એલટીવી ઉપર એટલે કે લોંગ ટર્મ વિઝા ઉપર ગુજરાત અને મહેસાણામાં વસવાટ કરી રહ્યા છે
મહેસાણામાં 1039 જેટલા હિન્દુ પરિવારો પાકિસ્તાનની નાગરિત્વ ધરાવે છે અને લાંબા સમયથી એલટીવી ઉપર મહેસાણામાં વસવાટ કરી રહ્યા છે આ પરિવારો સાથે વાત કરીએ કે જે રીતે સરહદ ઉપર જે પરિસ્થિતિ સર્જાઈ પાકિસ્તાની જે લોંગ ટર્મ વિઝા હતા કે શોર્ટ ટર્મ વિજા હતા તમામ રદ્દ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો અને પેલગામના આતંકવાદી હુમલાબાદ ગુજરાતમાં વસતા પાકિસ્તાની નાગરિકો અને મહેસાણામાં વસતા પાકિસ્તાની નાગરિકો શું કહી રહ્યા છે બેન જે આખો તમે પાકિસ્તાની નાગરિક છો શું આખો આજે સરકારે કહ્યું છે કે ભાઈ પાકિસ્તાનીઓએ પરત જવ તો શું કહેશો તમે અમે નહી જાવાતા ચાહતા અમે અહિયા મરી જાશું બાકી જાશો
નહી પાકિસ્તાનમાં નહી જાય જેમ કે આતમવાદી અમને ની મેલે ના દીકરીને ના મેલે ના કઈને મેલે અમે ની જાવા ચાહતા પાકિસ્તાનમાં પાકિસ્તાનમાં કેવી સ્થિતિ હતી બેન તમે કેમ આવું અમે ભોગવીને આયા હાલ બધા ભારત દેશ જોવા હર્યું કે એવા જ છે એટલે તો અમે ભાગીને આટલે શરણ લીધા અમે જતા એ પાસે જાશો ને એટલે મરવા ચાહશું બાકી જાશો ની એટલી અમારી વિનતી છે ભારત વિનતી છે તો કેવી રીતે હેરાન કરવામાં આવતા હતા હિન્દુ પરિવારોને તો આ બધા હાલ તમે જોવા હર્યા કેવી રીતે હેરાન થાય એવી રીતે હેરાન થાતા રે બધા એવી રીતે હેરાન થતા ધ્યા બધાને હેરાન કરતી હાલ કરાઈ રયા એમના એમ એવા કેવા હેરાન કરતા હતા તમને ના દીકરીને મેલે ના કેને મેલે ધર્મમાં પરવિત બીજો કરાવે આપણો તો કઈ ધર્મ છે જ નહી ત બધુય હિન્દીને હથે સિંધી છે
આપણું કશું નહી ત તો હવે સરકારને તમે શું કહો તમે સામે પાકિસ્તાન સામે લડવા જવા તૈયાર છો એવું કહી રહ્યા છો અમે તો પાકિસ્તાન કે છે ને તો અમે લડશું મિયાને મારશું તણ અમે જેમ કે તરત ભોગવીને આયા હતા બધોય હવે અમે શું વા અમે ની જાય અમને આટલે મારી નાખશે ને તો મરવા તૈયાર છીએ અમે બાકી જાશું ની પાછા અમે બીજા બીજા બીજા નાગરિક છે બેન શું નામ છે આપનું અને પાકિસ્તાનમાં તમે ક્યાં રહેતા હતા શું કહેશો અમે ટંડાલયમાં અમે ટંડેલિયાર રહેતા શું કહેશો તમે તમારી ત્યાં કેવી રીતે હેરાન કરતા હતા તમને ત્યાં હ અમને કોઈ ખેતીવાડી કરીએ તો અમને પૈસા ના આપે ને અમને તગડે ને મારે ને આવું કરે અત્યારે આ કાશ્મીરમાં મારી જાય માં ઊં મારે આ કુવાસી દીકરીઓને કેમ કેવી રીતે સંતાળીને લઈ જાય એવી રીતે લઈ જાય હતા ત તો કુવાસીયાને તો બહુ ચિંતા અમારે કુંવાસીને ચિંતા બહુ હતી આટલે ચેમ આયા અમે શરણ લીધા એટલે ચેમ કે અમારો ધર્મ ભચાવીને આટાલે આયા અમે બહુ હેરાનગતિ હતી દીકરીઓને કોણ ઉપાડી જતું મિયા બોતા પોતાને ધર્મ પરવત કરાવે એટલે આપણા ધર્મમાં મરવું ભલું બાકી પાકિસ્તાન અમે જાવા ની માંગતા ધર્મ માથે મરવું ભલું બાકી મિયાને ના જાવા એવું છે તમારી દીકરીને તમે કેવી રીતે સંતાળીને ત્યાં રાખવી પડતી ત તો અમાર કોઈ નિહારતો જાય ન કોઈ ભણવા બીજું એવું તો કશું ની અમે કોઈ બારાય ની ભણેલતા બધાને ભણ્યા હી આટલે અમને શું આવડે કોઈ ભણેલા હોય તો આવડે કઈ ના આવડે અમને ભણેલા છે ન સરકારને શું વિનંતી કરો તમે સરકારને અમે તો વિનંતી કરીએ કે આટલે અમને મારી નાખજો
બાકી પાકિસ્તાન ના મેકજો રવાના ન રવાના પાછી રવાનગી અમે ની જાય એટલે અમે મરવા તૈયાર હી બાકી પાછા ની જાય શું કહેશો બેન તમે પણ પાકિસ્તાની નાગરિક છો શું કહેશો અમે પાકિસ્તાન અહિયા રહેશું બાકી પાકિસ્તાન નહી જવાનું અમારે અમને ધાડે તંગ કર્યા પોલીસ તંગ કરે અમને હદય તંગ કરે અમે ચા જાઈએ અમાર નેણી સેણી અમાં આવીને પડે નેણીયાને તગડે અમાને તગડે અમે ચા જાઈએ શું વિનંતી કરો તમે હાથ જોડીને સરકારને શું વિનંતી કરી રહ્યા અમે સરકારને વિનતી કરી કે અમે હિંધુ થઈએ અમે આટલા રહેવા ચાહીએથી મરી જાશું બાકી પાકિસ્તાન ની જાય અમે એટલી વિનતી છે અમારી અમે વાપસ નહી જાતા તો આ જે હું બતાવી રહ્યો છું આ મહેસાણાના સહકાર નગરમાં માં આ તમામ પાકિસ્તાની નાગરિકો વસવાટ કરી રહ્યા છે. 1039 જેટલા નાગરિકો છે જે પાકિસ્તાની નાગરિત્વ ધરાવે છે અને લાંબા સમયથી મહેસાણાના સહકાર નગરમાં આ પાકિસ્તાની નાગરિકો વસવાટ કરી રહ્યા છે. આ તમામ હિન્દુ પરિવારો છે અને હિન્દુ પરિવારોનું કહેવું છે કે પાકિસ્તાનમાં તેમની સાથે ભારે અત્યાચાર કરવામાં આવ્યો હતો તેમની દીકરીઓ સાથે પણ ભારે તેમની દીકરીને ઉપાડી જવાની ઘટનાઓ બનતી હતી
ધર્મ પરિવર્તનની ઘટનાઓ બનતી હતી અને આ કારણે તેઓ છેવટે ત્યાંથી પાકિસ્તાનથી કંટાળી અને પોતાનો ધર્મ બચાવવા માટે ભારતમાં તેમણે શરણ લીધું છે અને લાંબા સમયથી તેઓ અહી વસવાટ કરી રહ્યા છે હું આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છું આ તમામ જે મકાન છે એ મકાન તમામ મકાન પાકિસ્તાની પરિવારોના છે આ તમામ પાકિસ્તાની પરિવારો એલટી ટીવી એટલે કે લોંગ ટર્મ વિઝા ઉપર વસવાટ કરી રહ્યા છે અને આ તમામ પરિવારોની એક જ વિનંતી છે કે તેઓ સરકારને વિનંતી કરી રહ્યા છે કે તેઓ કોઈપણ ભોગે મરવા માટે તૈયાર છે પરંતુ પાકિસ્તાન જવા માટે તૈયાર નથી આ જે પરિવારો છે હું આપને જે પરિવાર બતાવી રહ્યો છું આ નાના નાના જે બાળકો છે આ કેટલાક બાળકોનો જન્મ અહી ભારતમાં થયો છે તો કેટલાક બાળકોનો જન્મ પાકિસ્તાનમાં થયો છે કેટલાક બાળકો પાકિસ્તાની નાગરિકત્વ ધરાવે છે તેમનો પાસપોર્ટ પણ પાકિસ્તાની છે જ્યારે અહીંયા જે વસવાટ કરી રહ્યા છે
જે લોકો તેમનો પાસપોર્ટ પાકિસ્તાની નાગરિકત્વ પરંતુ એલટીવી ઉપર જે ભારતમાં આવ્યા છે અને લોંગ ટર્મ વિઝા ઉપર ભારત સરકારને તેઓ શરણ લીધું છે અને તેમનું કહેવું છે કે અમને મારી નાખો કે કઈ પણ કરો પણ અમે પાકિસ્તાન પરત જવા માટે તૈયાર નથી આ તમામ પરિવારોની એક જ વિનંતી છે કે સરકાર અમને અહી શરણ આપે કોઈપણ સંજોગોમાં અમે પાકિસ્તાન છોડવા અહી પાકિસ્તાન જવા માટે તૈયાર નથી ભારત છોડવા માટે તેઓ તૈયાર નથી તેઓ કહે છે કે અમે મોતને વાલું કરીશું પણ અમને પાકિસ્તાન પરત ન મોકલો કારણ કે અમારી ઉપર ત્યાં અત્યાચાર કરવામાં આવે છે આ પ્રકારની પાકિસ્તાની પરિવારોએ લાગણી વ્યક્ત કરી છે અને તેમની એક જ માંગણી છે કે કોઈપણ ભોગે તેમને શરણ આપવામાં આવે અને જો લડવાનું થશે તો તેઓ પાકિસ્તાન સામે લડવા માટે પણ તૈયાર છે તેવી લાગણી પાકિસ્તાનની જે નાગરિત્વ ધરાવતી મહિલાઓ છે કે જે હિન્દુ પરિવારમાંથી આવે છે તેમણે વ્યક્ત કરી છે. કમલેશ રાવલ ન્યૂઝ કેપિટલ મહેસાણા