સાઉથ ઇન્ડિય એક્ટરની ખાસીય છે તેઓ જે હોય તે ચોખ્ખું જ કહી દેછે ન કોઈની ચાપલુસી કરે કે ખાલી ખોટા કોઈના વખાણ નથી કરતા તેનું એજ કારણ છે બોલીવુડથી વધુ સાઉથની ફિલ્મોની ઈજ્જત વધી રહી છે સારા અલીખાનની ફિલ્મ અતરંગીરે માં સાઉથ અભિનેતા ધનુસ અને અક્ષય કુમારે કામ કર્યું છે.
અક્ષય કુમારનો એ ફિલ્મમાં નાનો રોલ છે બાકી ફિલ્મમાં સારા અને ધનુસ પર ફોકસછે આ દરમિયાન ત્રણે સ્ટાર પોતાની આ ફિલ્મના પ્રમોશનમાં લાગ્યા છે હમણાં ધનુસ અને સારા અલી કરણ જોહરના શોમાં પહોંચ્યા હતા જ્યાં ધનુષે એવી વાત કહી દીધી જેના પર કદાચ કોઈ સ્ટાર મોઢા પર બોલવાની વાત ના કરે.
શો દરમિયાન કરણ જોહરે સારા અને સોનમ માંથી કોઈ એકજ પસંદ કરવાનું કહ્યું ધનુષે મોડુ કર્યા વગર જ સોનમનું નામ લઈ લીધું તે સાથે ધનુષે ચોખવટ કરી કહ્યું મેં સોનમ સાથે રાંઝણા ફિલ્મ કરી હું પહેલી સાઉથ ફિલ્મથી હિન્દી ફિલ્મ કરવા આવ્યો હતો ત્યારે સોનમે અહીંના સિનેમાને સમજવામાં બહુ મદદ કરી હતી હું હંમેશા તેનો આભારી રહીશ.
આ જવાબથી સારાનું થોડું મોઢું ઉતરી ગયું પરંતુ તેણે આ વાતનો અહેસાસ થવા ન દીધો પરંતુ એમની આંખો બધું સાચું બોલી ગઈ જો ધનુસની જગ્યાએ બીજો કોઈ સ્ટાર હોત તો તેઓ સારાની જગ્યાએ સારાને પસંદ કરતો અને સોનમ સામે સોનમને પસંદ કરોત તો મિત્રો ધનુષના આ જવાબ પર તમારે શું કહેવું છે.