Cli

માત્ર 8 દિવસમાં 3 મોત! ગીરના સિંહો અચાનક કેમ બની રહ્યા છે ખૂંખાર વિલન?

Uncategorized

ટોપ ક્વોલિટી ઓર કન્સીસ્ટન્ટ [સંગીત] પરફોર્મન્સ કે લિયે સિર્ફ સિલ્વર પંપ નામ યાદ રખના અમરેલી એક એવો જિલ્લો જ્યાં આ ઘરેથી બહાર નીકળો એટલે ક્યાંકને ક્યાંક તો સિંહનો ભેટો થઈ જાય સામાન્ય રીતે સિંહ માનવીનો શિકાર કરતા નથી પરંતુ આજકાલ સિંહ શિકારી બની ગયા છે જેના કારણે લોકો ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે. રાજુલા પંથકમાં ચાર સિંહે એવો આતંક મચાવ્યો [સંગીત] કે તેની હકીકત સાંભળીને તમારી કંપારી છૂટી જશે આ ઘટના અમરેલીના રાજુલા નજીક આવેલા કોવાયા ગામની [સંગીત] છે જ્યાં સિંહે એક યુવકને ફાડી ખાધું. સિંહે કરેલો હુમલો એટલો ઘાતક હતો કે ધળથી અલગ કરેલા યુવકના માથાની ખોપડી જ બચી હતી અને બાકી આખા શરીરને સિંહે પોતાનું ભોજન બનાવ્યું આટલો ક્રૂર હુમલો થતા જ ગ્રામજનોમાં હવે ડર ફેલાયો છે. મૃતક યુવકની ઓળખ પ્રકાશચંદ્ર તરીકે થઈ હતી તે મૂળ ઉત્તરાખંડના પિથુરાગઢનો વતની હતો અને સ્થાનિક હોટેલ રેસ્ટોરન્ટમાં કામ કરતો હતો. ગામની બહાર એક રેસ્ટોરન્ટમાં રહેતો હતો આખરે તે કેવી રીતે સિંહનો કોળિયો બની ગયો તેની હકીકત ખૂબ જ ડરામણી છે.

રાતનો સમય હતો. કુવાયા ગામ પાસે સિંહ શિકારની શોધમાં નીકળ્યો હતો તે રસ્તા પાસે ઝાડ પાછળ સંતાઈને ઊભો હતો અને રાહ જોઈ રહ્યો હતો કે કોઈ આવે તો તરત જ તે પોતાનું રાતનું ભોજન બનાવી શકે બીજી તરફ હોટલમાં કામ પતાવીને પ્રકાશચંદ્ર પોતાના વતન જવા નીકળ્યો હતો. વતન જવાની ખુશી તેના પર સ્પષ્ટ દેખાતી હતી. આ દરમિયાન તે ચાલતો ચાલતો થોડો આગળ પહોંચતા જ છુપાયેલા સિંહે તેના ઉપર હુમલો કરી દીધો. પ્રકાશચંદ્ર કઈ વિચારે તે પહેલા તો સિંહે તેનું માથું ધળથી અલગ કરી નાખ્યું અને ત્યારબાદ આખું શરીર ખાઈ ગયું સવારે ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચ્યા જ્યાં માત્ર ખોપડી અને હાડકાના અવશેષો જોઈને લોકોની કંપારી છૂટી ગઈ કારણ કે સિંહે મચાવેલા આતંકનો આવો ભયાનક નજારો તેમણે ક્યારેય જોયો ન હતો. ગ્રામજનોએ જાણ કરતા જ વન વિભાગની ટીમો એક્શનમાં આવી ઘટનાની ગંભીરતાને જોતા [સંગીત] એસીએફ દ્વારા રાજુલા રેન્જની સાથે જાફરાબાદ રેન્જને પણ મદદ માટે બોલાવવામાં આવી શરીરના બચી ગયેલા અવશેષોને હોસ્પિટલ મોકલી આપીને આખો વિસ્તાર સ્કેનિંગ [સંગીત] કરાયો પરંતુ અમરેલી જિલ્લામાં આઠ દિવસમાં જ સિંહના હુમલાથી ત્રીજા વ્યક્તિનું મોત થતા લોકોમાં ડરની સાથે સાથે ભારે આક્રોશ છે લોકો પોતાના બાળકોને પણ એકલા બહાર મોકલતા ડરી રહ્યા લોકોએ વન વિભાગની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે. ઘટી છે અથવા તો કઈ મતલબ બનાવ બન્યો છે એ બનાવમાં અનુસંધાનમાં ત્રણ થી ચાર જનાવર હોવાનું મનાઈ આવે છે અને આ જનાવર આ માણસ જે અહી બેઠો તો એ માણસને ખેંસી અને સામેની સાઈડ લઈ ગયો છે અને ત્યાં બધું આખું મતલબ એમ કહે ને કે ભાઈ માથા સિવાય કાંઈ વધવા નથી દીધું.

આખું એવી મારણની ઘટના ઘટી છે કે આ આ બનાવ હું માનું ત્યાં સુધી આ ત્રીજી વખત બન્યો છે તો આનું પુનરાવર્તન હવે પછી ન થાય એવું મારું મારું માનવું છે અને આગળના ટાઈમની અંદર હું માનું ત્યાં સુધી સરકાર શરીને હતે વિનંતી કરું છું કે ભાઈ આનું આના પરિવારને જે કાઈ ઘટના ઘટે છે એ બધાયના પરિવારને વળતર મળવું જોવું એવું મારું માનવું છે બીજી તરફ ડીસીએફ ચિરાગ અમીને સિંહોને પકડવાના આદેશ આપતા આજ વન વિભાગની ટીમો એક્શનમાં આવી છે જુદા જુદા વિસ્તારોમાં માનવ ભક્ષી ચાર સિંહને પકડવા માટે પાંજરા ગોઠવવામાં આવ્યા છે અને ગણતરીના કલાકોમાં જ વન વિભાગે યુવકનો શિકાર કરનાર બે માનવ ભક્ષી સિંહને પાંજરી પૂર્યા છે. બંને સિંહને ટ્રાન્ક્યુલાઈઝ કરીને વન વિભાગે રેસ્ક્યુ ઓપરેશન કર્યું છે ઘટનાને લઈ વન વિભાગના અધિકારીએ ગ્રામજનોને સહકાર આપવા માટે અપીલ કરી છે. કે રાજુલા જાફરાબાદનો વિસ્તાર છે જે વન્ય પ્રાણી સિંહનો અવરજવર વાળો વિસ્તાર છે [સંગીત] પીપાઓ પોર્ટમાં પણ અવરજવર થતી હોય છે સાથે સાથે માનવ વસાહત પણ એટલી જ છે બહારથી આવતા પરપ્રાંતી માણસો પણ એટલા છે તો જ્યારે પણ આવી કોઈ અવરજવર જોવા મળે છે ઓડ ટાઈમે અવરજવર જોવા મળે છે તો અમારો એક ટોલફ્રી નંબર છે 1926 એના ઉપર જો જાણ કરશો તો વન વિભાગની સ્થાનિક ટીમ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી જશે જેનાથી આવું માનવ વન્ય પ્રાણીના ઘર્ષણ વાળી કોઈ પણ ઘટના આપણે નિવારી શકીએ કેમ વગેરે જેટલા આપણે જાગૃત હશું તેટલી જ આવી ઘટનાઓ નિવારી શકીશું. ઉપરાંત યુવાધન કે જેમને થોડો સિંહ જોવાનો ઘણી વખત ચાર્મ હોય અને એના લીધે પણ એ આવેશમાં આવીને ઘણી વખત નજીક જતા રહેતા હોય છે રેવન્યુ વિસ્તારમાં ત્યારે પણ આવી ઘૂટના બનવાના ચાન્સીસ વધી જતા હોય છે તો મારી એ સૌને પણ અપીલ છે કે સોશિયલ મીડિયામાં એવું નહી કહું કે પ્રસિદ્ધિ મેળવવા માટે પણ એવા કોઈ ફોટો શેર કરવાની લાલચમાં [સંગીત] આવું નજીક જઈને રિસ્ક વાળું કોઈ કામ ન કરે એવી મારી અપીલ છે સિંહ અને સિંહણના આતંક વચ્ચે સાવરકુંડલાના જૂના સાવર ગામના ખેડૂતના અવશેષો મળી આવ્યા છે ખેડૂત દિલીપ દેસાઈ આઠ દિવસથી ગુમ હતા તેમની શોધખોળ કરવામાં આવી રહી હતી

આ દરમિયાન એક ખેતરમાંથી ટ્રેક્ટર બૂટ [સંગીત] અને લોહીવાળા કપડા મળી આવ્યા છે ખેડૂત ઉપર સિંહે હુમલો કર્યો હોવાની પ્રબળ શક્યતા રહેલી [સંગીત] છે જેને પગલે ઘટનાની હકીકત જાણવા માટે વન વિભાગની ટીમ અને પોલીસની ટીમ કામે લાગી પોલીસે મૃતદેહના અવશેષો ભાવનગર એફએસએલમાં મોકલી આપ્યા છે જેમાં મોતનું સાચું કારણ જાણી શકા [સંગીત] છે. પરંતુ અમરેલીના રાજુલા પંથકમાં સિંહનો આતંક એ હદે વધી ગયો છે કે ધારાસભ્યએ પણ હવે આ મામલે ચિંતા વ્યક્ત કરી છે. લોકોના જીવ જોખમાતા ધારાસભ્ય હીરા સોલંકીએ વન વિભાગ અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાને એક પત્ર લખ્યો છે. જેમાં તેમણે માંગ કરી છે કે માનવ વસ્તીમાં સિંહની અવરજવર નિયંત્રિત કરવા માટે વન વિભાગનો સ્ટાફ વધારવામાં આવે. ગુજરાત રાજ્ય સરકારને આજે જ એક પત્ર દ્વારા હું માંગણી પણ કરું છું જે રીતે કે આપણે સિંહણની અને સિંહોની જે વધતી વસ્તી વધતી જાય છે એ બહુ ખુશીની વાત છે પણ જે રીતે માનવ મૃત્યુ થઈ રહ્યા છે અને માણોનો શિકાર થઈ રહ્યો છે એ આપણા માટે બહુ દુઃખની વાત છે ત્યારે સરકાર શ્રી પાસે એક નિવેદન હું કરવા માગું છું કે તાત્કાલિક જ આપણે જેમ સિંહણની સંખ્યા વધી હોય તો એ રીતે આપણે ફોરેસ્ટમાં અધિકારીઓની પણ સંખ્યા વધવી જોઈએ અને કેર ટેકરોની પણ સંખ્યા વધવી જોઈએ જેના કારણે આવા બનાવો બનતા ઘટકે અને તાત્કાલિક આ જે સિંહણે જે આ માનવનું મૃત્યુ કર્યું છે શિકાર કર્યો છે એને તાત્કાલિક પકડવામાં આવે એવી સરકાર પાસે હું પ્રાર્થના કરું છું ધારાસભ્યએ લખેલા પત્રબાદ વન વિભાગ અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા પણ મીડિયા સમક્ષ આવ્યા તેમણે ઘટનાને દુખદ ગણાવતા દાવો કર્યો કે બે સિંહને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે ટ્રેકર્સ ની સંખ્યા વધારેની સૂચના આપવામાં આવી છે

તેમણે દાવો કર્યો કે આવી ઘટનાઓ રોકવા જે પણ કાર્યવાહી કરવાની થતી હશે તે કરવામાં આવશે ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને એટલા માટે આ વિસ્તારમાં [સંગીત] ટ્રેકોરની સંખ્યા વધારવા માટે પણ સૂચના આપવામાં આવી છે સામાન્ય રીતે સિંહ કોઈ દિવસ ભાગ્ય જ આવી રીતે હુમલા કરતા હોય છે પરંતુ કોઈ કારણસર એમના બિહેવિયરમાં ચેન્જ હોય અથવા તો કોઈ કારણસર જે આવા એકલતાનો એકલતાને કારણે પણ ક્યારેક આવી ઘટના બનતી હોય છે એટલે વન વિભાગ પણ આ બાબતમાં ખૂબ સાવચેત રહીને પગલા લઈ રહ્યો છે હવે એ પણ સમજવું જરૂરી છે કે સિંહ કયા સંજોગોમાં માણસ ઉપર હુમલો કરે છે સિંહ ભૂખ્યો હોય અને તેને જંગલમાં હરણ કે વાછડા ન મળે ત્યારે તે માણસની શોધમા માં નીકળે છે. વૃદ્ધ ઘાયલ અથવા બીમાર સિંહને શિકાર પકડવામાં મુશ્કેલી પડે છે તેથી તે માણસ જેવા નબડા અને સરળ લક્ષ્ય ઉપર હુમલો કરે છે. સિંહણ પોતાના બચ્ચાને ખતરો લાગે ત્યારે માણસ પર આક્રમક હુમલો કરે છે. જો સિંહની પજવણી કરવામાં આવે તેને છંછેડવામાં આવે તો તે માણસ ઉપર હુમલો કરે છે. અંધારામાં સિંહને પોતાની જાત ઉપર ખતરાનો ડર હોવાથી તે એકલ દોકલ વ્યક્તિનો શિકાર કરે છે. સિંહ મારણ ખાતો હોય ત્યારે તેની નજીક જનાર વ્યક્તિ પર તે સ્વરક્ષણ માટે હુમલો કરે છે.

મેટિંગ સીઝન દરમિયાન અથવા પ્રજનન કાળમાં સિંહ વધુ આક્રમક બને અને માણસને ખતરો માનીને હુમલો કરે છે. જ્યારે સિંહને વાહન અથવા માણસોથી ઘેરી લેવામાં આવે અને ભાગવાનો કોઈ રસ્તો ન મળે ત્યારે સિંહ હુમલો કરે છે. આમ તો સિંહનું મૂળ નિવાસસ્થાન એટલે ગીર અભ્યારણ્ય પરંતુ ધીમે ધીમે હવે સિંહ જંગલમાંથી બહાર નીકળી રહ્યા છે છેલ્લા કેટલાક સમયથી અહીં સિંહોની વસ્તીમાં નોધપાત્ર વધારો થયો છે પરંતુ સિંહોની વસ્તી સામે ગીરના જંગલ વિસ્તારનું સંકોચન થઈ રહ્યું છે જેને લીધે સિંહો અભિયારણ્ય છોડી [સંગીત] બહાર નીકળી રહ્યા છે. નિષ્ણાંતો માને છે કે જંગલમાં વૃક્ષોનું અને માટીનું સતત ધુવાણ થવા લાગ્યું છે. જંગલમાં ટુરિઝમ હવે વધી રહ્યું છે. માલધારીઓને ખસડી દેવામાં સિંહોને પશુઓનો ખોરાક મળતો નથી અને સિંહોની વધતી વસ્તી સામે જંગલો સંકોચાઈ રહ્યા છે આ બધા કારણો સર સિંહ હવે જંગલ છોડીને બહાર નીકળી રહ્યા છે તેમાં હવે લોકોએ પણ સાવચેત રહેવાની જરૂર છે અને વન વિભાગે પણ એલર્ટ રહેવાની જરૂર છે આશા રાખીએ કે આવી ઘટનાઓ ન બને જેથી માનવ જિંદગી પર ખતરો ન તોડાય પ્રાઈમનાનમાં સમય થયો છે બ્રેકનો બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *