20 વર્ષ પેલા રિલીઝ થયેલ ગદ્દરનો હવે બીજા ભાગ ગદ્દર 2 બની રહીછે આ ફિલ્મમાં પણ સની દેઓલ અને અમીષા પટેલ જોવા મળશે ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે અને ફિલ્મનો મોટો ભાગ શૂટિંગ પણ થઈ ગયો છે પરંતુ શૂટિંગ વચ્ચે એવો કાંડ થઈ ગયો છે જેણે મોટી મુસીબત ઉભી કરી દીધી છે.
હિમાચલ પ્રદેશના પાલનપુરમાં ફિલ્મનું શૂટિંગ થઈ રહ્યું હતું જે ઘરમાં શૂટિંગ થઈ રહી હતી એજ ઘરના માલિકે હં!ગામો ઉભો કરી દીધો અને સની દેઓલની ફિલ્મ ગદ્દરના ફિલ્મ મેકરને 56 લાખનું બિલ પકડાવી દીધું આ જોઈને બધાના હોશ ઉડી ગયા ફક્ત ત્રણ રૂમના 10 દિવસનું ભાડું 56 લાખ.
પ્રોપર્ટીના મલિક મુજબ ફિલ્મના શૂટિંગ માટે મેકર સાથે જે વાત થઈ હતી જેમાં 3 રૂમ અને એક હોલમાં જ શુટિંગ કરવાનું હતી જેનું ભાડું 11 હજાર નક્કી કર્યું હતું માલિકનો આરોપ છેકે એમણે પુરા ઘરનો ઉપયોગ કરી લીધો આ ઘર સાથે બે વીઘા જમીન અને પ્રોપર્ટી માલિકના મોટા ભાઈના ઘરને પણ ઉપયોગમાં લઈ લીધું.
આ વાતથી માલિકને પરેશાની થઈ અને 11 હજાર ભાડાની જગ્યાએ 56 લાખનું બિલ પકડાવી દીધું આ જોઈને બધાના હોશ ઉડી ગયા હવે માલિકનું કહેવું છેકે મને 56 લાખ આપો અથવા મારા ઘરનો ફિલ્મમાંથી સીન હટાવી દયો આ વાતને લઈને બ!બાલ થઈ રહી છે કારણ કે 10 દિવસની શૂટિંગમાં કરોડો રૂપિયા ખર્ચ થઈ ગયું છે.