Cli

સુરતમાં 100 ઘર તૂટી ગયા, પણ તોડ્યા કોણે? કોના ઈશારે ખેલાયો ખેલ?

Uncategorized

સુરતમાં થોડા દિવસ પહેલા ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી 100 જેટલા મકાનો ઉપર બુલડોઝર ફરીવળ્યું અને લોકો ઘર વિહોણા થયા અને રોડ ઉપર આવી ગયા. આ ડિમોલેશન કેમ કર્યું અને કોણે કર્યું તેનો જવાબ સુરત કોર્પોરેશનના કોઈ અધિકારીઓ પાસે નથી ન તો ધારાસભ્ય પાસે છે. લોકો પણ મૂજવણમાં મુકાયા છે કે આખરે અમારા ઘર ઉપર બુલડોઝર કોણ ફેરવી ગયું સુરતના ડિમોલેશનને લઈને શું વિવાદ સર્જાયો છે તેની વાત કરીશું આ વીડિયોમાં વૈષ્ણવજન તો [સંગીત] તેને કહીએ જે પીડ પરાઈ [સંગીત] જાણે રે નમસ્કાર નવજીવન ન્યુઝમાં આપનું સ્વાગત છે હું છું જયંત દાવતા સુરતમાં એક અત્યંત ચોકાવનારી અને ગંભીર ઘટના સામે આવી છે સુરતના કતારગામના નાસીરનગર સ્લમ વિસ્તારમાં ધોળા દિવસે 100 જેટલા મકાનો છે તે તોડી પાડવામાં આવ્યા તેમના ઘરો ઉપર બુલડોઝર ચાલ્યો અને પરિવાર ઘરનો સામાન લઈ અને રોડ ઉપર આવી ગયો પરંતુ અહીંયા નવાઈની વાત એ છે કે આ મકાનો કોણે તોડ્યા એ સ્વીકારવા માટે અત્યારે કોઈ તૈયાર નથી મહાનગરપાલિકા ઇન્કાર કરી રહી છે કે આ કાર્યવાહી અમે નથી કરી તો

બીજી બાજુ પોલીસ મુખ પ્રેક્ષક બનીને હાલ તમાશો જોઈ રહી છે ડીમોલેશન બાબતે શું કહેવું છે કઈ રીતની રજૂઆત છે તમને કઈ વાત મળી છે કમિશનરનું શું કહેવું છે કમિશનરશીનું કહેવું છે કે આપણે કોઈ એમાં કામગીરી કરી નથી ડિમોલેશન આપણે કર્યું નથી ડિમોલેશનની કાર્યવાહી પણ આપણે કરી નથી આ લાઈન દોરીમાં રસ્તો હતો એની માપણી માટે કોર્પોરેશનના કર્મચારીઓ ગયા હતા કે લાઈન દોરીનો અમલ કરવા માટે માપ કેટલો આવે છે માપ માટે અમલગીરી કરાવી કોર્પોરેશન ચેન્જ સાહેબ કેટલી ગંભીર બાબત પોલીસની હાજરીમાં લોકોને ઘર વિહણા ગંભીર બાબત છે આ મારી જાણમાં આવ્યું મીડિયા દ્વારા જ જાણમાં આવ્યું છે એક જ મે આજે મ્યુનસિપલ કમિશનર પાસે મે માહિતી માંગી છે મ્યુનસિપાલટી કમિશનર તરફથી કહેવામાં આવ્યું છે કે અમે કોઈ કામગીરી આ કરી નથી એટલે હવે બાકી કોણે કરી છે તો એ પોલીસ દેખે તો હું પોલીસને પણ પૂછીશ એસએમસીના અધિકારીનું કહેવું છે કે અમે ડિમોલેશનની કોઈ કામગીરી નથી કરી આ લાઈન દોરીમાં રસ્તો હતો અને તેની માપણી માટે તપાસ કરવા માટે એસએમસીના કર્મચારીઓ ગયા હતા અને મીડિયા દ્વારા અમારી જાણમાં આવ્યું છે એટલા માટે હવે આ ડિમોલેશનની કાર્યવાહી કોણે કરી અને કોના કહેવાથી થઈ તે તપાસ કરવામાં આવશે. તો બીજી બાજુ આ ડિમોલેશનને લઈને કોર્પોરેશનના અધિકારીઓ પાસે જ્યારે મીડિયા કર્મીઓ પહોંચ્યા હતા ત્યારે સુરત મ્યુનસિપલ કોર્પોરેશનના સેન્ટ્રલ ઝોનના સીટી ઇજનેર તેમને સવાલ કરવામાં આવતા તેઓ ભાગતા જોવા મળ્યા હતા

જ્યારે મીડિયા કર્મીઓએ તેમને ઘેરી લેતા તેમણે કહ્યું કે આ ડિમોલેશન આપણે નથી કર્યું. પહેલા તો શું કહી રહ્યા છીએ એસએમસીના અધિકારી તેમને સાંભળીએ ભાઈ મને જવા તો દો યાર આવી રીતે કોના ઈશારે સાહેબ કોના ઈશારે થયું કોનાથી ના પાડી રહ્યા છે [હાસ્ય] કે કોર્પોરેશન નથી કર્યું શાંતિથી ઉભા રહો છો કોણે કર્યું અધિકારીઓ ઉપર ભ્રષ્ટાચારના આરોપ છે સર અમે જવાબ ભાઈ આ રીતે નહી થશે તમે લોકો બંધ કરો આશ ડિમોલિશન આપણે નથી કર્યું ડિમોલ્યુશન આપણે નથી કર્યું તમે બંધ કરો બંધ કરો બંધ કરો ચેરમેન સાહેબને મળો અથવા સાહેબ જવાબદારી જનરલ તમે તારી શું ડિમોલેશન એસએમસી એ કર્યું કે નહીં કર્યું એમ કહે શું પૂછવું છે કારણ કે જે છે થાણા નથી તમે તો એસએમસી ડિવારેશન કર્યું છે નથી કર્યું પણ આનો જવાબ તમે [હાસ્ય] હું નહી બોલું હું નહી બોલું પણ તમે અત્યારે હું નહી બોલું હું તમને એ જ કહું છું કે તમે સાહેબ તમે અધિકારી તમે અધિકારી છો સાહેબ તમે આવી રીતે ઘેરી લેશો તો કશું જ નહી થાય ખોટું થયું છે સાહેબ 110 લોકો સાથે ખોટું થયું છે સાહેબ આ લોકોને ઘર વિહોણા કરે એની પાછળ કોણ જવાબદાર સાહેબ 110 લોકો સાથે ખોટું થયું છે સાહેબ સાહેબ સાહેબ માનવતાના ધોરણે એ લોકો ન્યાય માંગી દરદર ભટકી રહ્યા છે સાહેબ આપની જવાબદારીમાં આવે છે આ જવાબ આપવાનો તમે નથી કર્યું તો તમે કે નથી કર્યું સાહેબ વાત પતી ગઈ ત્યાં ગાડી સર મોન રહેવાનું કારણ શું સાહેબ કોઈનું દબાણ છે સાહેબ કોઈનું દબાણ છે તમને કોઈ મોન રહેવાનું સાહેબ શું કારણથી તમે નથી ગયા છે આવી રીતે ઘેરી લેશો એ નરી લેશો એ નમને સવાલ પૂછવાનો તમારે જવાબ આપવાનો છે

સિક્યુરિટીને બોલાવો બોલાવો સાહેબ પણ અમે પ્રજા માટે કહીએ છી સાહેબ તમારું ઘર તૂજ સાહેબ તમારું તું જ હોય તો તમે બોલો ને સાહેબ પણ તમે મને શું કામ પૂછો છો હું એમાં હતો જ નહી તો પછી મને શું કામ પૂછો છો એ મને શું ખબર કોણ હતા એ તમે શોધો કોણ હતા એમસી નબ એસએમસી નતોએસી ન ના અમે નથી માંગ્યો બંધ પોલીસ એવું કે છે કે તો પોલીસને પૂછો એવું કે છે બંદોબસ્ત હા તો પૂછો એમને પૂછ્યું એટલે અમે ના પાડીએ છે તમને કે અમે બંદોબસ્ત આ કેટલું ખોટું કહેવાય છે 110 ઘર આપને ખ્યાલ નથી તૂટી ગયા ખ્યાલ નથી નહી બધાને જ ખ્યાલ છે તમને નથી ખ્યાલ તૂટી ગયા કોણ નથી તમારો સવાલ શું છે કોણે તોડ્યા એસએમસીએ નથી તોડ્યા એસએમસી જાણ વગર તૂટી ગયા એસએમસીએ નથી તોડ્યા 110 ઘર એસએમસી જાણ વગર તૂટી ગયા એસએમસીના અધિકારી મીડિયાને જોઈને ભાગતા જોવા મળ્યા સાથે જ મીડિયાના સવાલોથી લાજવાના બદલે અધિકારી ગાજી રહ્યા હતા અને મીડિયા કર્મીને બહાર કાઢવા માટે સિક્યુરિટી બોલાવવાનું કહી રહ્યા હતા હતા ડિમોલેશનના છ દિવસ બાદ પણ સુરત કોર્પોરેશન નક્કી નથી કરી શકી કે આ ડિમોલેશન કોણે કર્યું છે.

નવઈની વાત તો એ છે કે જ્યારે ડિમોલેશન થયું ત્યારે ઘટનાસ્થળે જ અધિકારીઓ અને પોલીસ પણ ત્યાં હાજર હોવાનો દાવો કોંગ્રેસના નેતા કરી રહ્યા છે જો કે ડિમોલેશન કરવાનો કોર્પોરેશનનો કોઈ આદેશ જ ન હતો તો ડિમોલેશન કોણે કર્યું અને કર્યું ત્યારે પોલીસ બંદોબસ્ત કેમ ત્યાં હાજર હતો તે હાલ સૌથી મોટો સવાલ છે. હાલે એક એવી પણ ચર્ચા છે કે બિલ્ડરને ફાયદો કરાવવા માટે થઈને અહીંયા ડિમોલેશન કરાવવામાં આવ્યું છે પણ જે ગરીબ લોકોએ પોતાનું ઘર ગુમાવ્યું છે તેમને હવે ઘર કોણ બનાવી આપશે અને આ ડિમોલેશન થયું તેમાં જવાબદાર કોને માનવામાં આવશે હાલ તો એસએમસીના અધિકારીઓ અને પદાધિકારીઓ એકબીજાને ખો આપી રહ્યા છે ત્યારે આ ડિમોલેશન કોણે કર્યું તેની તપાસ કોણ કરશે તે તો હવે જોવું રહ્યું અને તપાસ બાદ આ ગરીબ લોકોના ઘર જે લોકોએ પાડ્યા છે તે આ લોકો આ ગરીબ લોકોને ફરી ઘર બનાવી આપશે કે કેમ તેને લઈને પણ સવાલ ઊભા થઈ રહ્યા છે આ સ્ટોરીને લઈને તમારો શું મત છે કોમેન્ટ બોક્સમાં તમારો મત જણાવજો આ પ્રકારના વધુ સમાચાર જોવા માટે નવજીવન ન્યુઝ સાથે જોડાયેલા રહેજો [સંગીત]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *