નમસ્કાર મિત્રો આ કહાની છે શિવાની નામની એક એવી બહેનની જેણે પોતાના નાના ભાઈના ભવિષ્ય માટે કેનેડાની થીજવી દેતી ઠંડીમાં પોતાની યુવાની અને સપનાઓની ચિતા સળગાવી દીધી પણ બદલામાં તેને મળ્યો એક એવો દગો જેણે તેના અસ્તિત્વને હચ મચાવી નાખ્યું આ માત્ર એક કહાની નથી પણ વિદેશમાં વસતી અનેક સ્ત્રીઓ અને પરિવારોની એક છૂપી અને કડવી વાસ્તવિકતા છે જ્યાં બલિદાન હંમેશા બહેનના જ હિસ્સામાં આવે છે તો દરેક મિત્રોને મારી નમ્ર વિનંતી કે થોડો સમય કાઢીને કહાનીને અંત સુધી જરૂરથી સાંભળજો અને કહાનીના અંતમાં આપનો કીમતી અભિપ્રાય જરૂરથી જણાવજો ટોરન્ટો શહેર જાણે બરફની સફેદ ચાદર ઓઢીને ગાઢ નિન્દ્રામાં પોઢેલું હતું તાપમાન માઇનસ 15 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું અને બહાર સુસવાટા મારતો કાતિલ પવન હાડકા થીચવી રહ્યો હતો રાતના બરાબર 3 વાગ્યા હતા શિવાની પોતાના નાનકડા અસ્તવ્યસ્ત એપાર્ટમેન્ટમાં બેવડી શિફ્ટની કાળી મજૂરી કર્યા પછી માંડ આંખ મીચીને સૂતી હતી. તેના થાકેલા શરીરના એક એક સ્નાયુને આરામની સખત જરૂર હતી પરંતુ નિયતિને કંઈક બીજું જ મંજૂર હતું અચાનક નિશબ્દ રાત્રિના સન્નાટાને ચીરતો તેના ફોનની રીંગનો અવાજ ગુંજી ઉઠ્યો શિવાનીએ અડધી ઊંઘમાં થાકેલા હાથે ફોન ઉપાડ્યો હેલો શું તમે શિવાની વાત કરી રહ્યા છો સામે છેડથી એક ભારે અને અજાણ્યો અવાજ આવ્યો હા હું શિવાની આપ કોણ શિવાનીનો અવાજ ઊંઘથી ઘેરાયેલો હતો હું ટોરોન્ટો પોલીસ સ્ટેશનથી ઓફિસર ડેવિડ બોલું છું તમારો ભાઈ રાહુલ અત્યારે અમારી કસ્ટડીમાં છે તમારે તાત્કાલિક ડાઉનટાઉન પોલીસ સ્ટેશન આવવું પડશે આટલું સાંભળતા જ શિવાનીના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ તેની આંખોમાંથી ઊંઘ એક જ સેકન્ડમાં ગાયબ થઈ ગઈ અને હૃદયના તબકારા એટલા તેજ થઈ ગયા કે જાણે છાતી ફાડીને બહાર આવી જશે મારો ભાઈ પોલીસ સ્ટેશનમાં પણ કેમ શું થયું છે તેને ઓફિસર તે ઠીક તો છે ને શિવાનીનો અવાજ ધ્રુજી રહી રહ્યો હતો પણ સામેથી માત્ર એક જ વૃક્ષ જવાબ મળ્યો કે તેની માહિતી તમને ફોન પર ન આપી શકાય તમે અહીં આવો પછી જ બધી વાત થશે આટલું કહીને ફોન કટ થઈ ગયો શિવાનીના હાથમાંથી ફોન છૂટીને પથારી પર પડ્યો તેના મગજમાં ભયાનક વિચારોનું વાવાઝોડું શરૂ થઈ ગયું હતું રાહુલે એવું તે શું કર્યું હશે તે તો હજુ નાનો છે કદાચ કોઈ મિત્રો સાથે નાની-મોટી બોલાચાલી થઈ હશે અથવા ટ્રાફિકનો કોઈ નાનો નિયમ તોડ્યો હશે આવા જ વિચારો સાથે તે ઉતાવળમાં તૈયાર થઈ બહાર બરફ વર્ષા ચાલુ હતી અને તેની પોતાની કાર તો રાહુલ જ લઈને ગયો હતો
તેથી તેને તાત્કાલિક એક કેબ બુક કરી ટેક્સીમાં બેઠા પછી પોલીસ સ્ટેશન સુધીના રસ્તામાં શિવાનીની આંખો સામે તેના છેલ્લા આઠ વર્ષના કઠોર સંઘર્ષની આખી ફિલ્મ પસાર થવા લાગી 22 વર્ષની નાની ઉંમરે આંખોમાં અનેક સપનાઓ લઈને તે કેનેડા આવી હતી પણ એ સપનાઓ પોતાના માટે ઓછા અને પોતાના પરિવાર ખાસ કરીને પોતાના નાના ભાઈ રાહુલ માટે વધારે હતા. કેનેડાની આ અજાણી ધરતી પર તેણે શું નહોતું સહ્યું. શરૂઆતના વર્ષોમાં માઇનસ ડિગ્રીમાં પણ તે બસ બદલી બદલીને ફેક્ટરીઓમાં કામ કરવા જતી. ક્યારેક કોફી સોપમાં તો ક્યારેક ક્લિનિંગમાં સિપટો ખેંચતી. સાફ સફાઈના કેમિકલ્સથી તેના હાથની ચામડી ઉખડી જતી અને ઠંડીથી આંગળીઓ શૂન થઈ જતી. છતાં તેણે ક્યાર હાર નહોતી માની. પોતાના શોખ પોતાના સપના પોતાની યુવાની બધું જ તેણે એક બલિદાનની વેદી પર પોતાના ભાઈના ભવિષ્ય માટે હોમી દીધું હતું. જ્યારે તેની ઉંમરની છોકરીઓ વિકેડવા મિત્રો સાથે ફરવા જતી નવા કપડા ખરીદતી ત્યારે શિવાની ઓવરટાઈમ કરતી અને જેથી તે રાહુલની કોલેજની અધ ફી માટે ડોલર ભેગા કરી શકાય ભારતમાં બેઠેલા માતા પિતા રમણભાઈ અને કાંતાબેનનો એક જ આગ્રહ હતો બેટા શિવાની તારો ભાઈ કેનેડા આવશે તો આપણો આખું કુટુંબ તરી જશે તું બંધશ ગમે તેમ કરીને એને ત્યાં ખેંચી લે અને માતા પિતાના એ શબ્દોને શિવાનીએ પોતાની જિંદગીનો એકમાત્ર મકસદ બનાવી લીધો હતો તેણે પોતાના લગ્નનો વિચાર પણ પડતો મૂક્યો કારણ કે જો તે પરણી જાય તો રાહુલની જવાબદારી કોણ લે એક બહેન તરીકે તેણે પોતાના ભાઈ માટે પોતાનું સર્વસ્વ લૂંટાવી દીધું હતું બે વર્ષ પહેલા જ તેણે પોતાના લોહી પાણી એક કરીને ભેગા કરેલા રૂપિયાથી રાહુલને કેનેડા સ્પોન્સર કર્યો હતો શિવાનીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા રાહુલ આવો ન હોઈ શકે જરૂર કોઈ ગેરસમજ થઈ હશે મારો ભાઈ એ તો બહુ સીધો છે તે વારંવાર પોતાને જ સાંતવના આવતી રહી. ટેક્સીની બારીની બહાર પડતો બરફ શિવાનીના હૃદયની ઠંડક અને ભયમાં વધારો કરી રહ્યો હતો. લગભગ 20 મિનિટના ભારે હાય કપાયેલા અંતર પછી ટેક્સી ટોરન્ટો પોલીસ સ્ટેશનની બહાર ઉભી રહી. શિવાનીએ ટેક્સીનું ભાડું ચૂકવ્યું અને બહાર પગ મૂક્યો. પોલીસ સ્ટેશનની મોટી અને ગંભીર ઇમારત જોઈને તેના પગ ભારે થઈ ગયા હતા. રાતના અંધકારમાં લાલ અને ભૂરી પોલિશ લાઈટ બરફ પર ઝબકી રહી હતી જે વાતાવરણને વઢૂલ રામણો બનાવી રહી હતી શિવાનીએ એક ઊંડો શ્વાસ લીધો તેના થીજી ગયેલા હાથ વડે તેણે પોતાના કોટનું બટન બંધ કર્યું અને પોલીસ સ્ટેશનના બરફ આચ્છાદિત્ય પગથિયા ચડવાનું શરૂ કર્યું તેનું મન સતત ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યું હતું કે હે ભગવાન બધું સામાન્ય હોય રાહુલે કોઈ મોટી ભૂલ ન કરી હોય હું મારી બધી કમાણી આપી દઈશ બસ મારો ભાઈ સહી સલામત અને મુક્ત હોય પગથિયા ચડીને શિવાનીએ પોલીસ સ્ટેશનનો ભારેખમ કાંચનો દરવાજો ધક્કો મારીને ખોલ્યો તેને હજુ અંદાજ પણ ન હતો કે આ કાચના દરવાજાની પહેલે પાર જે અદ્રશ્ય દિવાલ રાહ જોઈ રહ્યું છે તે માત્ર એક રાત પૂરતો આઘાત નથી પણ તેના આઠ વર્ષના અટૂટ વિશ્વાસ અને બલિદાનની કબર ખોદવા માટે તૈયાર થયેલું એક કઠોર સત્ય છે જે ભાઈ માટે તેણે પોતાની જિંદગીના શ્રેષ્ઠ વર્પો વીડફી નાખ્યા હતા તે ભાઈ તેને કેટલી ભયાનક કિંમત ચૂકવવાનો હતો તેનો અહેસાસ તેને હવે થોડી જ પળોમાં થવાનો હતો. પોલીસ સ્ટેશનનો ભારેખમ કાચનો દરવાજો ખોલીને સિવાની અંદર પ્રવેશી ત્યારે તેની નીરવ શાંતિ અને ફ્લોરોસન્ટ ટ્યુબલાઈટના સફેદ પ્રકાશે તેની આંખો આંચી દીધી. અંદર હીટર ચાલુ હોવા છતાં તેને અંદરથી એક વિચિત્ર પ્રકારની ટાઢવાઈ રહી હતી. સ્ટેશનમાં ફીનાઈલ અને જુના કાગળોની એક ભેગી દુર્ગંધ આવી રહી હતી. કાઉન્ટર પર બેઠેલા એક ઊંચા અને કડક દેખાવ વાળા પોલીસ ઓફિસર પાસે જઈને તેણે ધ્રુજતા સ્વરે કહ્યું મારું નામ શિવાની છે મને થોડીવાર પહેલા ઓફિસર ડેવિડે ફોન કર્યો હતો હું મારા ભાઈ રાહુલ માટે આવી છું
આ સાંભળીને કાઉન્ટર પાછળ બેઠેલા ઓફિસર ડેવિડ પોતાની ખુરશી પરથી ઊભા થયા તેમના ચહેરા પર સહાનુભૂતિ અને કાયદાકીય કડકાઈ બંનેના મિશ્ર ભાવો હતા. મિસ દિવાની તમે અહીં બેસો ડેવિડે ખુરશી તરફ ઈશારો કરતા કહ્યું મારે પહેલા મારા ભાઈને જોવો છે ઓફિસર પ્લીઝ તે ક્યાં છે તેણે શું કર્યું છે શિવાનીની આંખોમાં આજીજી હતી ડેવિડે એક ઊંડો શ્વાસ લીધો અને કહ્યું મારી સાથે આવો ડેવિડ તેને એક લાંબા કોરિડોર તરફ લઈ ગયો જ્યાં અંતમાં લોકઅપ હતું લોઢાના જાડા સળિયાઓ પાછળ શિવાનીની નજર પોતાના ભાઈને શોધવા લાગી તેનું હૃદય એવી રીતે ધબકી રહ્યું હતું કે જાણે હમણાં ચા જાતિ શીરીને બહાર આવી જશે. [સંગીત] એક ખૂણામાં સિમેન્ટની ઠંડી જમીન પર બેઠેલો એક યુવાન દેખાયો. તેના વાળ વિખાઈ રહેલા હતા. મોંઘા બ્રાન્ડેડ કપડા મેલા અને અસ્તવ્યસ્ત હતા. શિવાનીએ સળિયા પકડીને તેને બોલાવ્યો રાહુલ રાહુલ બેટા રાહુલ લથડિયા ખાતો ઉભો થયો સળિયા પાસે આવીને જ્યારે તેને શિવાની સામે જોયું ત્યારે શિવાનીના પગ નીચેથી જમીન સરકી ગઈ રાહુલની આંખો નશાથી લાલ ગુમ અને ભયાનક લાગી રહી હતી તેના ચહેરા પર મોટી બહેનને અડધી રાત્રે હેરાન કરવા બદલ કોઈ પસ્તાવો કે પોલીસ સ્ટેશનમાં હોવાનો કોઈ ડર ન હતો. તેના બદલે તેના ચહેરા પર એક પ્રકારનો અહંકાર, ગુસ્સો અને ઉદ્ધતાએ હતી. શિવાનીને જોતાં જ રાહુલ બૂમ પાડી ઉઠ્યો આવી ગઈ તું મહારાણી આટલી વાર કેમ લગાડી તને ખબર છે હું ક્યારનો અહીં આ બદબુદાર જગ્યામાં સડી રહ્યો છું તારામાં કોઈ અક્કલ છે કે નહીં જલ્દી પૈસા ફેંક અને મને અહીંથી બહાર કાઢ આ સાંભળીને શિવાની સ્તબ્ધ થઈ ગઈ જે ભાઈને તેણે પોતાનો બાળક સમજીને ઉચર્યો હતો તેના મોઢેથી આવા શબ્દો રાહુલ તું આ શું બોલી રહ્યો છે અને તારી આ હાલત આ નસો શિવાનીના ગળામાં માં ડૂમો બાજી ગયો રાહુલે અધ વચ્ચે જ તેને અટકાવતા અત્યંત અપમાનજક શબ્દો વાપર્યા ચૂપ રહે મને તારું આ મિડલ ક્લાસ ભાષણ ન આપ મેં તને અહીં મને બચાવવા અને જામીન કરાવવા બોલાવી છે મારી માં બનવા માટે નહીં જલ્દી વકીલને ફોન કર નહીંતર હું તારું જીવું હરામ કરી નાખીશ રાહુલે શિવાનીને ગાળો બોલવાનું શરૂ કર્યું શિવાનીના કાન પર જાણે કોઈએ ગરમ શિશુ રેડિયું હોય તેવી પીડા થવા લાગી આ એ જ રાહુલ હતો જેના જેના માટે તેણે પોતાના લગ્ન અટકાવી રાખ્યા હતા જેના માટે તેણે પેટે પાટા બાંધીને રાત દિવસ મજૂરી કરી હતી. બરફમાંથી જતી આંગળીઓએ ડબલ શિફ્ટ કરીને જે ભાઈના ભવિષ્યના સપના જોયા હતા તે ભાઈ આજે તેને રસ્તા પર ઉભેલી કોઈ અજાણી સ્ત્રીની જેમ ગાળો આપી રહ્યો હતો. ઓફિસર ડેવિડે પરિસ્થિતિ વણસતી જોઈને શિવાનીને ધીમેથી પાછળ ખેંચી મિસ શિવાની તમે અત્યારે તેની સાથે વાત નહીં કરી શકો. તે હજુ પણ ભારે નશામાં છે અને પોતાનું ભાન ગુમાવી બેઠો છે તમે મારી કેબિનમાં આવો મારે તમને કેટલીક વાસ્તવિકતા જણાવવી છે શિવાની યંત્રવત ડેવિડની પાછળ પાછળ તેની કેબિનમાં ગઈ અને ખુરશી પર પસડાઈ પડી તેના આંસુ રોકાયા વગર વહી રહ્યા હતા કેબિનમાં બેઠા પછી ડેવિડે ડ્રોવરમાંથી એક ફાઈલ કાઢી અને શિવાની સામે ખોલી શિવાની મને તમારા માટે અફસોસ છે પરંતુ વાસ્તવિકા સ્વીકારવા માટે તમારું હૃદય મજબૂત રાખજો તમારા ભાઈની મુશ્કેલી કોઈ નાની સુની ટ્રાફિકની ભૂલ નથી તમારી જે કાર રાહુલ ચલાવી રહ્યો હતો તેમાંથી અને તેના મિત્રો પાસેથી અમને મોટી માત્રામાં ડ્રગ્સ મળ્યું છે શું ડ્રગ્સ શિવાનીની આંખો ફાટી ગઈ તેને પોતાના કાન પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો હા અને આ માત્ર ડ્રગ્સ લેવાનો નહીં પણ ડ્રગ્સ વેચવાનો કેસ છે તમારી કારનો ઉપયોગ ડ્રગ્સ સપ્લાય માટે જ થતો હતો તેથી તમારી કાર પોલીસ પ્રોપર્ટી તરીકે કાયમ માટે જપ્ત કરી લેવામાં આવી વી છે બીજું અમે તેની પ્રાથમિક પુષ્પરસ કરી અને તેની કોલેજના રેકોર્ડ પણ તપાસ્યા તમને જાણીને આઘાત લાગશે કે રાહુલે છેલ્લા ત્રણ સેમેસ્ટરથી કોલેજનું પગથિયું પણ નથી ચડ્યું ગેરહાજરીના કારણે તેનું નામ કોલેજમાંથી ક્યારનુંય કમી થઈ ગયું છે. આ સાંભળીને શિવાનને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી. છાતીમાં કોઈએ ભારેખમ પથ્થર મૂકી દીધો હોય તેવી ગુંગળામણ થવા લાગી પણ ઓફિસર હું તો દર મહિને તેની ફી અને રહેવાના ખર્ચના હજારો ડોલર તેના એકાઉન્ટમાં જમા કરાવતી હતી તે રોજ સવારે બેગ લઈને કોલેજ જવા નીકળતો હતો ડેવિડે એક ઊંડો નિશાસો નાખીને આગળ કહ્યું તે કોલેજ નહીં ડ્રગ માફિયાઓ પાસે જતો હતો તમારા નામના ત્રણ ક્રેડિટ કાર્ડ પણ અમને તેની પાસેથી મળ્યા છે ત્રણેય ક્રેડિટ કાર્ડની લિમિટ પૂરી થઈ ગઈ છે અને તેના પર કુલ 40,000 ડોલરથી વધુનું દેવું છે. આ રકમ તેણે ક્લબોમાં જુગારમાં અને ડ્રગ્સની લતમાં ઉડાવી દીધી છે. કાયદાકીય રીતે આ બધું દેવું તમારા માથે છે કારણ કે કાર્ડ તમારા નામે છે.
40હજાર ડોલરનું દેવું કોલેજમાંથી કાઢી મુકાયેલો ભાઈ ડ્રગ્સ ડીલિંગ અને જપ્ત થયેલી કાર આ શબ્દો શિવાનીના મગજમાં હથોડાની જેમ વાગવા લાગ્યા. એક એક ડોલર બચાવવા માટે તેણે કેવી રીતે બરફમાં થીજાવતી ઠંડીમાં બસોની રાહ જોઈ હતી. તેણે પોતાના માટે છેલ્લા ચાર વર્ષથી એક નવો શિયાળો કોટ પણ નહોતો ખરીદ્યું. તેના સપના તેની મહેનત તેની યુવાની બધું જ રાહુલે ડ્રગ્સના ધુમાડામાં ઉડાવી દીધું હતું. પોતાની સગી બહેનના ભવિષ્યની લાશ પર રાહુલે પોતાના મોજ શોખનો મહેલ ચણ્યો હતો. તેને લાગ્યું કે જાણે કોઈએ તેની પીઠમાં ખંજર ભોંકી દીધું છે અને એ ખંજર પકડનારો હાથ તેના પોતાના સગાભાઈનો જ હતો બલિદાનનો આખો કિલ્લો તેની નજર સામે પત્તાના મહેલની જેમ ઢળી પડ્યો હતો ઓફિસર ડેવિડ આગળની કાયદાકીય પ્રક્રિયા સમજાવવા જતા હતા ત્યાં જ અચાનક શિવાનીના કોર્ટના કિસ્સામાં રહેલો ફોન રડકી ઉઠ્યો શિવાનીએ ધ્રુજતા હાથે ફોન બહાર કાઢ્યો ભારતમાં સવાર પડી ચૂકી હતી સ્ક્રીન પર માં નામ જબ બકી રહ્યું હતું સામાન્ય રીતે ભારતથી માતાનો ફોન આવે ત્યારે શિવાનીના થાકેલા ચહેરા પર સ્મિત આવી જતું પરંતુ આજે આ ફોનની રીિંગ જાણે તેના પર પડનારી કોઈ નવી વીજળીનો સંકેત હતો માતા-પિતાને રાહુલની ધરપકડની ખબર પડી ગઈ હશે કે પછી તેઓ રાબેતા મુજબ રાહુલના જ ખબર અંતર પૂછવા ફોન કરી રહ્યા હતા શિવાનીનું મગજ બહેર મારી ગયું હતું ધ્રુજતા હાથે ભરાયેલા ગળે અને આંખમાં ધસી આવેલા આંસુઓ સાથે શિવાનીએ ગ્રીન ન બટન દબાવ્યો અને ફોન કાન પાસે મૂક્યો હેલો માં શિવાનીના ગળામાંથી માંડ આટલો અવાજ નીકળ્યો અને તે ધ્રુજકે ધ્રુજકે રડી પડી સામે છેડેથી કાંતાબેનનો ચિંતાતુર અવાજ આવ્યો શું થયું બેટા તું રડે છે કેમ અને રાહુલ ક્યાં છે મેં એને ક્યારના પાંચ ફોન કર્યા પણ એ મારો ફોન ઉપાડતો જ નથી બધું બરાબર તો છે ને પોતાની માનો અવાજ સાંભળીને શિવાનીને એમ લાગ્યું કે જાણે તેને કોઈ સહારો મળી ગયો તેને આશા હતી કે તેની માં તેને શાંતવના આપશે તેના માથે હાથ ફેરવીને કહેશે કે ચિંતા ન કર બેટા હું છું ને શિવાનીએ ડુસકા ખાતા ખાતા હિંમત ભેગી કરીને કહ્યું માં બધું પૂરું થઈ ગયું રાહુલ રાહુલ પોલીસ કસ્ટડીમાં છે તે ડ્રગ્સ સાથે પકડાયો છે માં તેણે કોલેજ પણ ક્યારની છોડી દીધી છે અને મારા નામે 40 હજાર ડોલરનું દેવું કરી નાખ્યું છે મારી કાર પણ પોલીસ જપ્ત કરી લીધી છે માં એણે મારી આખી જિંદગી બરબાદ કરી નાખી શિવાનીને લાગ્યું ગયું કે આ સાંભળીને તેની માં આઘાતમાં સરી પડશે. દીકરીની બરબાદી પર આંસુ સારશે પણ સામે છેડેથી જે પ્રતિક્રિયા આવી તેણે શિવાનીના હૃદયના ટુકડે ટુકડા કરી નાખ્યા. કાંતાબેને ચીસ પાડતા કહ્યું શું? મારો રાહુલ જેલમાં છે પણ તું ત્યાં શું કરતી હતી? તું મોટી બહેન છે તારી જવાબદારી હતી એનું ધ્યાન રાખવાની મેં તને મારો ફૂલ જેવો દીકરો સોપ્યો હતો અને તે એને જેલ ભેગો કરી દીધો. હે ભગવાન હવે મારા દીકરાનું શું થશે કાંતાબેનના અવાજમાં શિવાની માટે સહાનુભૂતિનો એક છાંટો પણ ન હતો ત્યાં જ ફોન રમણભાઈએ એટલે કે શિવાનીના પિતાએ ઝૂંટવી લીધો શિવાની આ તારી માં શું બકે છે રાહુલ પોલીસ સ્ટેશનમાં છે આ બધું શું ચાલી રહ્યું છે રમણભાઈનો અવાજ ક્રોધ અને ભઈથી કાંપી રહ્યો હતો આ પપ્પા શિવાનીએ પોતાની રડતી આંખો લૂછતા કહ્યું એ ડ્રગ્સ વહેંચતો પકડાયો છે એણે મારું ક્રેડિટ કાર્ડ વાપરીને મોટું દેવું કર્યું છે પપ્પા હું રસ્તા પર આવી ગઈ છું પોલીસ કહે છે કે હવે એ ડિપોર્ટ થશે એને પાછો ઇન્ડિયા મોકલી દેવામાં આવશે આ સાંભળતા જ રમણભાઈનો અવાજ ફાટી ગયો પણ તેમની પીડા દીકરીના લૂટાઈ ગયેલા સપનાઓ માટે નહોતી તેમની પીડા સમાજમાં પોતાની ખોવાઈ જનારી આબરૂ માટે હતી ડિપોર્ટ તારું મગજ તો ઠેકાણે છે ને શિવાની મારો એકનો એક દીકરો ડિપોર્ટ થઈને ઇન્ડિયા પાછો આવશે તો સગા વહાલામાં અમારી શું ઈજ્જત રહેશે લોકો લોકો અમારા મોઢા પર થૂકશે અમારી તો આબરૂના ધજાગરા ઉડી જશે તું ગમે તે કર પણ મારા દીકરાને કંઈ થવું ન જોઈએ આ સાંભળીને શિવાની અવાક રહી ગઈ પપ્પા તમે મારી વાત સાંભળી એણે મારા 40 હજાર ડોલર ઉડાડી દીધા છે એણે મને પોલીસ સ્ટેશનમાં ઊભી રાખીને ગંદી ગાળો આપી છે મારી પાસે હવે ભાડું ભરવાના પણ પૈસા નથી બચ્યા હું શું કરું રમણભાઈએ અત્યંત નિષ્ટુરતાથી જવાબ આપ્યો પૈસા તો હાથનો મેલ છે શિવાની તું કમાઈ લઈશ
તુ તો છોકરી છે ગમે તેમ કરીને એડજસ્ટ કરી લઈશ પણ રાહુલ તો આપણા ઘરનો દીવો છે આપણો વારસદાર છે તુ એક કામ કર તારી પાસે જે પણ બચત હોય એ બધી કાઢ બેંકમાંથી નવી લોન લે ટોરન્ટોનો સૌથી મોટો અને મોંઘો વકીલ કર ગમે તેટલા ડોલર વપરાય તો ભલે વપરાઈ જાય પણ મારા દીકરાને જેલમાંથી બહાર કાઢ એ રિપોર્ટ ના થવો જોઈએ બસ આ શબ્દો શિવાનીના કાનમાં કોઈ ગરમ શિશાની જેમ રેડાયા પપ્પા તમે મારી બચત ગાઢવી નાખવાનું કહો છો જે રકમ મેં બે બે શીપડા મજૂરી કરીને મારું પેટ કાપીને ભેગી કરી છે એ ગુનેગારને બચાવવા માટે હું મારું અસ્તિત્વ ભૂસી નાખું કાંતાબેન વચ્ચે બોલી ઉઠ્યા અરે તારું અસ્તિત્વ તો એનાથી જ છે ને બાઈ વિના બહેનની શું કિંમત બેટા આપણો એકનો એક દીકરો છે તું એના માટે આટલું નહીં કરે તારી પાસે જે કંઈ પણ બચત હોય એ વાપરી નાખ અમે અહીંથી આશીર્વાદ આપીશું પણ એને બચાવી લે બેટા કાંતાબે ને પુત્ર મોહમાં આંધળા થઈને દીકરીને બ્લેકમેલ કરી રહ્યા હતા શિવાનીના હાથમાંથી ફોન સરી પડવાની અણી પર હતો ઓફિસર ડેવિડની કેબિનમાં બેઠેલી શિવાનીની આંખો શામીની દુનિયા ગોળ ગોળ ફરી રહી હતી આ એ જ માતા પિતા હતા જેમના ચહેરા પર ખુશી જોવા માટે તેણે પોતાની યુવાની હોમી દીધી હતી તેણે લગ્ન નહોતા કર્યા જેથી રાહુલનું ભવિષ્ય બનાવી શકે પણ આજે જ્યારે તે પોતે દેવાની ખાઈમાં ધકેલાઈ ગઈ હતી જ્યારે તેનો સગ્ગોભા ભાઈ તેને જ બજારું ગાળો આપી રહ્યો હતો. ત્યારે તેના માતા પિતાને માત્ર દીકરાની અને સમાજની આબરૂની જ પડી હતી. તેની છીનવાઈ ગયેલી કાર તેના માથે આવેલું ડુંગર જેવડું દેવું તેની વેદના આ કોઈ જ વસ્તુની તેના માતા-પિતાને પડી નહોતી. તેમને તો બસ એટીએમ મશીન જેવી એક દીકરી જોઈતી હતી જે પોતાના ભાઈ માટે પોતાનું લોહી વહાવી શકે. શિવાનીને આજે પહેલીવાર સમજાયું કે તે આ પરિવારની દીકરી ક્યારેય નહોતી તે તો માત્ર રાહુલ માટે કેનેડા પહોંચવાની અને ત્યાં ટકી રહેવાની એક સીડી જ હતી દીકરાના મોહમાં આંધળા થયેલા મા બાપે આજે દીકરીની લાગણીઓની તેના આઠ વર્ષના બલિદાનની સરેઆમ ચીરફાડ કરી નાખી હતી પપ્પા શિવાનીએ ભારે અવાજે કહ્યું મારું થુશ હશે એનો તમે એકવાર પણ વિચાર કર્યો તો આટલી સ્વાર્થી ક્યારથી થઈ ગઈ શિવાની રમણભાઈનો અવાજ હવે કઠોર થઈ ગયો હતો ભાઈ મુસીબતમાં છે અને તને તારા રૂપિયાની પડી છે જો તે રાહુલને ના બચાવ્યો તો યાદ રાખજે આજથી તારા માટે તારા મા બાપ મરી ગયા છે એમ સમજી લેજે આ વાક્ય સાંભળતા જ શિવાનીના મગજમાં જાણે કોઈ ધડાકો થયો એક ભયાનક સન્નાટો તેના મનમાં છવાઈ ગયો આંખમાંથી વહેતા આંસુ અચાનક થંભી ગયા હૃદયમાં ઉઠતું દર્દ હવે એક શૂન્યતામાં ફેરવાઈ ગયું હતું ફોન પર હજુ પણ રમણભાઈ અને કાંતાબેનનો બબડાટ અને રડવાનો અવાજ ચાલુ હતો. બેટા ગમે તે કર તારી બચત વાપરી નાખ લોન લે વકીલ કર પણ શિવાનીને હવે એ અવાજ બહુ દૂરથી આવતો હોય તેવું લાગી રહ્યું હતું. આ પારિવારિક બ્લેકમેલિંગ અને માનસિક ત્રાસ વચ્ચે શિવાનીની એક ધીરજની હદ આવી ગઈ હતી. તે એકદમ શૂન્ય મનસ્ક અવસ્થામાં સરી પડી હતી. તેનું મન હવે કોઈ એક મોટા અને ભયાનક નિર્ણયથી ધાર પર ઊભું હતું.
ફોન હજુ પણ શિવાનીના કાન પાસે હતો જેમાંથી તેના પિતાની ધમકીઓ અને માતાના કલ્પાંતનો અવાજ સતત આવી રહ્યો હતો. તારી બચત વાપરી નાખ વકીલ કર એને બચાવી લે નહીંતર અમારા મરેલા મોઢા જોઈશ આ શબ્દો હવે શિવાનીના મગજમાં કોઈ અર્થના નહોતા રાખી રહ્યા તે એકદમ બધીર થઈ ગઈ હતી. અચાનક તેની નજર પોતાના ખોળામાં પડેલા બીજા હાથ પર ગઈ. ઓફિસર ડેવિડની કેબિનના તે જ પ્રકાશમાં તેણે પોતાના હાથને ધ્યાનથી જોયો આ એ જ હાથ હતો જેમાં એક સમયે ભારતમાં મહેંદી મુકવાના સપના તેણે જોયા હતા પણ આજે આજે એ હાથ કોઈ 28 30 વર્ષની યુવતીનો નહીં પણ કોઈ 50 વર્ષની મજૂર સ્ત્રીનો હોય તેવો લાગતો હતો બરફમાં થીજી થીજીને તેની આંગળીઓ કઠણ અને બેડોળ થઈ ગઈ હતી સાફ સફાઈના જલદ કેમિકલ્સ વાપરીને હથેળીની ચામડી ઉખળી ગઈ હતી જ્યાં ઝીણા ઝીણા ચીરા પડીગ ગયા હતા હાથની નસો ઉપસી આવી હતી આ હાથના એક એક ચીરામાં તેના બલિદાનની તેના ઉજાગરાની અને તેના ભાઈ માટે વહાવેલા પરસેવાની ગવાહી ચુપાયેલી હતી. પોતાના આ કઠોર અને ચીરા પડેલા હાથને જોઈને શિવાનીના મનમાં એક જબકારો થયો. આ હાથ મેં કોના માટે ઘસી નાખ્યા એ ભાઈ માટે જે અત્યારે નશામાં ધૂત થઈને મને વેશ્યા જેવી ગાળો આપી રહ્યો છે એ માં-બાપ માટે જેમને મારી આ કઠણ આંગળીઓની પીડા કરતાં સમાજની જૂઠી આબરૂ વધારે વહાલી છે. વર્ષોથી તેના મન પર છવાયેલો આદર્શ દીકરી અને બલિદાન આપનારી મોટી બહેનનો ભ્રમ એક જ ક્ષણમાં તૂટીને વેર વિખેરાઈ થઈ ગયો. અંદર જમા થયેલો વર્ષોનો થાક પીડા અને અપમાન હવે એક પ્રચંડ આક્રોશમાં ફેરવાઈ ગયા. તેના વહેતા આંસુ અચાનક સુકાઈ ગયા. ધ્રુજતું શરીર એકદમ સ્થિર થઈ ગયું. છાતી પરથી જાણે કોઈ મોટો પહાડ હટી ગયો હોય તેવી હળવાશ તેને મહેસુસ થવા લાગી. તેણે ફોનનો સ્પીકર મોડ ઓન કર્યો. સામે છેડેથી રમણભાઈ હજુ પણ બરાડી રહ્યા હતા. શિવાની તું સાંભળે છે કે નહીં સવાર પડતા જ લોન ડિપાર્ટમેન્ટમાં ફોન કર અને લોન લઈ લે શિવાની એક ઊંડો શ્વાસ લીધો હવે તેનો અવાજ જરાય ધ્રુજતો નહતો તેમાં એક એવી મક્કમતા અને એવી કઠોરતા હતી જે તેના મા બાપે જિંદગીમાં ક્યારેય નહોતી સાંભળી પપ્પા બસ શિવાનીનો અવાજ કેબિનમાં ગુંજી ઉઠ્યો સામે છેડે એકદમ છન્નાટો સવાઈ ગયો મેં એને મારો દીકરો અને મારો ભાઈ સમજીને મારા શરીરનું લોહી આપ્યું હતું પણ એણે મારી જિંદગી બરબાદ કરી નાખી. તમે મને બચત વાપરીને લોન લેવાનું કહો છો
ને સાંભળી લો હું મારું ઘર તો શું મારા શરીરનો એક વાળ પણ હવે એ ગુનેગાર પાછળ નહીં કરશું. શિવાની તારી જીભ રમણભાઈ ગુસ્સાથી ફાટ્યા મારી જીભ આજે પહેલીવાર સાચું બોલી રહી છે પપ્પા શિવાનીએ અધ વચ્ચેથી તેમને કાપતા કહ્યું તમારા માટે હું ક્યારેય તમારી દીકરી હતી જ નહીં હું તો માત્ર તમારા દીકરાનું ભવિષ્ય બનાવવાનું એક મશીન હતી પણ હવે આ મશીન બંધ થઈ ગયું છે એને ડ્રગ્સ વહેંચ્યું છે દેવા કર્યા છે તો હવે એ ગુનાની સજા પણ એ જ ભોગવશે હું કોઈ ગુનેગારને નહીં બચાવું અને હા આજેથી તમારે પણ દીકરી મરી ગઈ છે એમ જ સમજી લેજો કારણ કે મારા માટે મારો સ્વાર્થી પરિવાર આજે કાયમ માટે મરી ગયો છે. આટલું કહીને સામેથી કોઈ જવાબ સાંભળ્યા વિના જ શિવાનીએ ફોન કટ કરી નાખ્યો અને નંબર કાયમ માટે બ્લોક કરી દીધો. આ માત્ર એક ફોન કોલ કટ નહોતો થયો. આ એક એવો ઝેરી સંબંધ કપાયો હતો જેણે શિવાનીને વર્ષોથી ઉદયની જેમ કોરી ખાધી હતી. તે ખુરશી પરથી ઊભી થઈ તેના ચહેરા પર એક નવું જ તેજ હતું તે સીધી ઓફિસર ડેવિડ પાસે ગઈ ઓફિસર ડેવિડ શિવાનીના અવાજમાં અદભુત શાંતિ હતી મારે કોઈ વકીલની વ્યવસ્થા નથી કરવી અને [સંગીત] મારે એની કોઈ જામીન નથી આપવી ડેવિડ આશ્ચર્યથી શિવાની સામે જોઈ રહ્યા તમને ખાતરી છે મિસ શિવાની જો તમે કાયદાકીય મદદ નહીં કરો તો તેનું વીજા સ્ટેટસ રદ્દ થશે અને તે સીધો ડિપોર્ટ થઈ જશે
તેને ભારત પાછો મોકલી દેવા વામાં આવશે આ ઓફિસર આને ડિપોર્ટ કરો એ જેલની સજા કાપે કે ડિપોર્ટ થાય મારે એની સાથે હવે કોઈ લેવા દેવા નથી એ પુખ્ત વહનો છે અને એના ગુનાનો જવાબદાર એ પોતે જ છે મારે આની કોઈ જવાબદારી લેવી નથી મારી કાર અને ક્રેડિટ કાર્ડના ફ્રોડ માટે હું કાયદેસર રીતે સહકાર આપીશ પણ રાહુલ નામની વ્યક્તિ સાથે હવે મારો કોઈ સંબંધ નથી શિવાનીએ ટેબલ પર પડેલા ડિપોટેશન અને સ્પોન્સરશીપ પાછી ખેંચવાના કાગળો પર કોઈપણ જાત તના સંકોચ વિના સહી કરી દીધી એક એક સહી સાથે તેના પગમાં બંધાયેલી બલિદાનની એક એક જંજીર તૂટી રહી હતી તે પોલીસ સ્ટેશનના લોકઅપ તરફ પાછું વળીને જોયા વિના જ બહાર નીકળવા માટે ફરી પાછળથી રાહુલની બુમો અને ગાળો હજુ પણ આવી રહી હતી પણ હવે એ અવાજ શિવાનીના અસ્તિત્વને સ્પર્શી શકતો ન હતો તેણે પોલીસ સ્ટેશનનો ભારે ખમ કાચનો દરવાજો ખોલ્યો અને બહાર પગ મૂક્યો રાતનું ભયાનક તોફાન હવે શાંત થઈ ગયું હતું ટોરન્ટો શહેર પર સવાર થઈ રહી હતી આકાશમાં સોનેરી સૂર્ય ઊગી રહ્યો હતો અને તેના કિરણો સફેદ બરફ પર પડીને આખી દુનિયાને રોશન કરી રહ્યા હતા કાતિલ ઠંડી હજુ પણ હતી
પરંતુ શિવાનીને હવે એ ડરથી ઠંડીથી ડર નહોતો લાગી રહ્યો તેણે બરફીલી પણ એકદમ સ્વચ્છ શુદ્ધ હવાને પોતાના ફેફસામાં ભરી આઠ વર્ષમાં આ પહેલી સવાર હતી જ્યારે સિવાની કોઈના ભવિષ્યના ભાર વગર કોઈ અપેક્ષાઓના બોજ વગર માત્ર અને માત્ર માત્ર પોતાના માટે શ્વાસ લઈ રહી હતી એક ઝેરી સંબંધનો અંત આવ્યો હતો પણ શિવાની નામની એક સ્વતંત્ર સ્ત્રીનો આજે ખરા અર્થમાં જન્મ થયો હતો બરફ પર પડતા તેના મક્કમ પગલા હવે માત્ર તેની પોતાની જિંદગી તરફ આગળ વધી રહ્યા હતા મિત્રો શિવાનીની આ પીડાદાયક સફર આપણને એક બહુ મોટો અને કડવો બોધપાઠ આપે છે બલિદાન અને સમર્પણની પણ એક સીમા હોવી જોઈએ સંબંધો જ્યારે તમારો અસ્તિત્વ ભૂષવા લાગે ત્યારે તમારો તમારો નિસ્વાર્થ પ્રેમ તમારી જ બરબાદીનું હથિયાર બની જાય ત્યારે દેવાજેરી સંબંધોને કાપી નાખવા એ સ્વાર્થ નથી પણ પોતાની જાત પર કરેલો સૌથી મોટો ઉપકાર છે. માતા પિતાનો આંધળો પુત્ર મોહ ઘણીવાર દીકરીઓના જીવનને કેવી રીતે રોળી નાખે છે તે આ ઘટનાનું વરવું સત્ય છે. શિવાનીએ ભલે વર્ષોની કમાણી અને સપના ગુમાવ્યા પણ અંતે તેણે પોતાની જાતને પાછી મેળવી લીધી. ક્યારેક નવી શરૂઆત કરવા માટે જૂના અને ખોખલા સંબંધોની ઇમારતને તોડવી જ પડે છે આ ક