અમદાવાદ પ્લેન ક્રેશના દો મહિના બાદ અચાનક જ આ જગ્યાએ રાત્રે સંભળાવા લાગી ચીસો આજુબાજુમાં રહેતા લોકોનું જીવવું થયું મુશ્કેલ છેલ્લા એક અઠવાડિયાથી આવું થવા લાગ્યું રાત્રે આઠ વાગ્યા પછી લોકો અહીંથી પસાર થતા પણ ડરવા લાગ્યા આ વાતની જાણ જ્યારે વૈજ્ઞાનિકોને થઈ તો તેઓ રાત્રે અહીં શું થઈ રહ્યું છે તે જાણવા માટે અહીં રોકાયા અડધી રાત્રે પછી જે થયું જોઈને વૈજ્ઞાનિકો પણ ધ્રુજી ગયા એક સાથે 260 લોકોના અવાજ સંભળાયો. મિત્રો શું છે અહીંનું સત્ય?
ચાલો આપણે વિસ્તારથી જાણીએ. મિત્રો આ છે બીજે મેડિકલ કોલેજનો કેમ્પસ. બહારથી આ જગ્યા સામાન્ય લાગે છે. પરંતુ અહીંના સ્થાનિક લોકો માટે આ જગ્યાએ ભયનો પડછાયો પથારી દીધો છે. 12મી જૂનના રોજ આ જગ્યાએ એક ભયંકર વિમાન દુર્ઘટના થઈ. જેણે અનેક પરિવારોની ખુશી છીનવી લીધી. આજે ઘટનાના ચાર મહિના પછી પણ લોકો આ જગ્યાની નજીક જતા ડરે છે આ દુર્ઘટનાના એર ઇન્ડિયાની ફ્લાઈટ aઆ 171 ની હતી જે અમદાવાદથી લંડન જઈ રહી હતી વિમાનમાં 242 લોકો સવાર હતા ટેકઓફ થયાના ગણતરીની મિનિટોમાં જ વિમાન ક્રેશ થયું આ ઘટનામાં 270 લોકોના કરુણ મોત થયા જેમાં વિમાનના 241 મુસાફરો અને જમીન પરના 29 લોકોનો સમાવેશ થાય એક મુસાફરનો ચમત્કારિક બચાવ થયો હતો.
વિમાનના ટુકડા ત્રણ ભાગમાં વિભાજિત થઈ ગયા હતા. એક ભાગ જ્યાં રહેઠાણ ક્વાર્ટર્સ હતા બીજો ભાગ ગાર્ડન અને રસ્તા પર પડ્યો જ્યારે વિમાનની પૂછડી મેડિકલ કોલેજના મેચ હોલ સાથે અથડાઈ. આ દુર્ઘટનામાં ઘણા ડોક્ટરો અને એક ડોક્ટરની ગર્ભવતી પત્નીનું પણ મોત થયું હતું. નિવૃત આર્મી ઓફિસર અને સ્થાનિક દુકાનદારો જેવા સાક્ષીઓએ જણાવ્યું કે જો પ્લેન થોડાક સેકન્ડ વહેલું કે મોડું પડ્યું હોત તો તે વધુ ગીચ વસ્તીવાળા વિસ્તારમાં કે હોસ્પિટલ પર પડે જેનાથી મૃત્યુ આંક ઘણો વધી શક્યો હોત દુર્ઘટના પછી આ જગ્યાએ અનેક અફવાઓ ફેલાય સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થવા લાગ્યા જેમાં દાવો કરવામાં આવ્યો કે રાત્રે અહીંથી ચીસો અને ડરવાનો અવાજ સંભળાય છે અને આ જગ્યા ભૂત પ્રેતનો નિવાસસ્થાન બની ગઈ છે. આ રહસ્યમય અવાજોએ લોકોના મનમાં ભય પેદા કર્યો.
આ અફવાઓની સત્યતા જાણવા માટે વીટીવી ન્યુઝની ટીમે 5 કલાક સુધી રાત્રે આ સ્થળ પર તપાસ કરી. ટીમે જોયું કે કોઈ ભૂતિયા ગતિવિધિઓ ન હતી જે અવાજો લોકો સાંભળી રહ્યા હતા. તે ખરેખર ઇમારતમાંથી ફૂકાતા જોરદાર પવન અને વિમાનના કાટમાળના કારણે થતા હતા. આ સિવાય ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને અન્ય સંસ્થાઓ દ્વારા ડીએનએ મેચિંગ કરીને મૃતકોની ઓળખ કરવામાં આવી
અને તેમના પરિવારોને મૃતદેહ સોપવામાં આવ્યા દુર્ઘટના પછી વિમાનનો કાટમાળ દુર્ઘટના સ્થળેથી એરપોર્ટ પરિસરમાં લઈ જવામાં આવ્યું જ્યાં એરફાસ્ટ એક્સિડન્ટ બ્યુરો અને યુએસ નેશનલ સેફટી બોર્ડ દ્વારા તપાસ ચાલુ છે જો કે દુર્ઘટનાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી પરંતુ અફવાઓનો અંત આવી ગયો છે મેઘાણી નગરની આ ઘટનાએ ભઈને પાછળ છોડીને એક ઊંડી વેદના છોડી છે આ એક એવું સ્થળ છે જે અફવાઓથી નહીં પરંતુ તેની પાછળની કરુણ વાસ્તવિકતાને કારણે હંમેશા યાદ રહેશે આજના માટે આટલું જ જય હિન્દ