જેકલીન ફર્નાડિસ શ્રીલંકાની એક મશહૂર અભિનેત્રી છે પરંતુ એમને સાચી ઓળખ બોલીવુડમાં આવીને મળી બોલીવુડની કેટલીયે સારી ફિલ્મોની હિસ્સો બની અને આ દરમિયાન સારી લોકપ્રિયતા મળી પરંતુ અત્યારે જેકલીનની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી 200 કરોડની ઠગાઈ મામલે ઇડી લગાતાર પુછતાજ કરી રહી છે.
આ ઠગાઈ કેશમાં રોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે ઇડીએ જેકલીન વિરુદ્ધ ચાર્જશીટ પણ તૈયાર કરી છે ચાર્જશીટ મુજબ વાત કરીએ તો જેકલીન અને સુકેશને જૂનો સબંધ છે જેમાં જેક્લીને જણાવ્યું હતુંકે 2017 થી સુકેશ સાથે વાત કરી રહી હતી જેની 2021માં ધરપકડ કર્યા બાદ પછી ક્યારે મળી શકી ન હતી.
જેક્લીનના જણાવ્યા મુજબ સુકેશે જણાવ્યું હતું કે તેઓ સન ટીવીના મલિક છે અને જયલીલા રાજકારણના સબંધી છે વાત કરીએ તો સુકેશે નોરા ફતેહીને પણ મોંઘી ગીફ્ટો કરી હતી જેમાં બીએમડબ્લ્યુ કાર પણ હતી ઠગાઈ કેસમાં ઇડીએ પિંકી ઈરાનીને પણ મેળવી હતી પિંકીએ જેકલીન સાથે મુલાકાત કરાવી હતી આ કેસમાં શિલ્પા શેટ્ટીનું પણ નામ જોડાઈ ચૂક્યું છે.
સુકેશ કેસમાં રોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે જેમાં સુકેશ એ પણ જણાવ્યું હતું કે તેને જેલમાં મળવા બોલીવુડની 12 એક્ટર પણ આવી હતી હવે એ 12 એક્ટર કોણ હટી તેનું નામ હજુ સુધી ઇડીએ જાહેર કર્યું નથી જોઈએ તો અત્યારે બોલીવુડ દિવસે ને દિવસે રોજ કઈકને કંઈક બાબતે બદનામ થતું જોવા મળી રહ્યું છે.