Cli

દરિયા વચ્ચે મોતનું તાંડવ: અમેરિકા-ઈરાન ટકરાયા અને ફસાયા ૨૪ ભારતીયો!

Uncategorized

દરિયા વચ્ચે અંધારું ચારે તરફ ધુવાણાના ગોટે ગોટા ઉડતા હોય આગની જ્વાળાઓ વચ્ચે જીવન અને મૃત્યુની લડાઈ લડી રહેલા 24 ભારતીયોની વાત છે મધ્યપૂર્વમાં વધતા તણાવ વચ્ચે હોમુસ્ટેટ પાસે ઓઇલના ટેંકરમાં આગ લાગે છે અને ફસાઈ જાય છે ભારતીયો મળતી માહિતી મુજબ દુનિયાના સૌથી મહત્વપૂર્ણ ઓઇલ રૂટ એટલે કે હોમુસ્ટેટ નજીક એક ઓઇલ ટેંકરમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળે છે.

થોડી જ ક્ષણોમાં આખું જહાજ આગની લપેટમાં આવી જાય છે. પ્રારંભિક અહેવાલ મુજબ હુમલાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી જેના કારણે સમગ્ર વિસ્તારમાં એટલી બધી ચિંતા હતી કે એ 24 લોકોને બચાવીશું કેવી રીતના પણ ચિંતા ત્યારે વધી જ્યારે એ 24 લોકો અંદર જહાજની અંદર ફસાયેલા હતા અને નોકાદર ત્યાં પહોંચે છે. રેસ્ક્યુ માટે તૈયારીઓ શરૂ થાય છે.

માહિતી મળતા જ ભારતીય નોકાદર તાત્કાલિક બચાવ અભિયાન શરૂ કરે છે. જોખમી પરિસ્થિતિ વચ્ચે ભારતીય જવાનો ઘટનાસ્થળે પહોંચ્યા અને પછી એક પછી એક 24 ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા. એ રેસ્ક્યુનો વિડીયો પણ સામે આવ્યો છે પહેલા એના પર કરીએ નજર આ ઘટના એવા સમયે બની જ્યારે યુદ્ધની જે પરિસ્થિતિ છે એમાં તણાવ ધીરે ધીરે વધતો જઈ રહ્યો છે બધાની વચ્ચે સમાચાર આવે છે કે ઈરાન અને અમેરિકા હવે વાતચીત કરવા માટે પણ તૈયાર છે.

હાલ પૂરતી પોતાના સૈન્ય કાર્યવાહી ઈરાને રોકી દીધી છે પરંતુ ચેતવણી પણ આપી છે કે જો ફરી હુમલા થશે તો પછી જવાબ રૂપે વધુ કડક કાર્યવાહી કરીશું. બીજી તરફ અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ દાવો કરે છે કે ઈરાન હવે મોટી ડીલ કરવા અને પરમાણુ હથિયારનો રસ્તો છોડવા તૈયાર છે જો કે આ દાવાઓની સત્તાબાર પુષ્ટિ થઈ નથી પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખી ભારત સરકારે પણ ઈરાનમાં રહેતા ભારતીઓને સતર્ક રહેવા માટે કહ્યું છે તાત્કાલિક ત્યાંથી નીકળી જવાની પણ સલાહ આપી છે

યુદ્ધની પરિસ્થિતિ કા તો હવે વણસી શકે છે કા તો પછી ટેબલ ટોક અને જે વાત આપણે કરી હતી કે બંને દેશ વચ્ચે વાતાઘાટ થઈ અને કંઈક નિરાકરણ આવે એવી પરિસ્થિતિ આવી શકે છે પણ અત્યારે તો યુદ્ધના મધ્યમાં છે આ બંને દેશો એટલે એ કઈ તરફ જાય છે એ જોવાનું રહ્યું તમને આ માહિતી કેવી લાગી અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડિયોમાં બસ આટલું જ જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડિયોને લાઈક અને શેર કરજો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *