યુદ્ધની પરિસ્થિતિ પેટ્રોલ ડીઝલના વધતા ભાવ આ બધાની વચ્ચે કલ્પના કરો કે પેટ્રોલ કરતાં 20 રૂપિયા સસ્તું ઈંધણ મળે તો હજારો કરોડ રૂપિયાની વિદેશી ચલણ એ બચી શકે છે ખેડૂતોની આવકમાં પણ વધારો થઈ શકે આ કોઈ ભવિષ્યવાણી નથી પરંતુ ભારતે શરૂ કરેલી નવી e5 ફ્યુલ ક્રાંતિ છે નમસ્કાર આપની સાથે હું છું પાયલ 5 જૂન 206 26 વિશ્વ પર્યાવરણ દિવસના દિવસે ભારતે એક એવું પગલું ભર્યું છે
જે આગામી થોડા વર્ષોમાં દેશને ઉર્જા ક્ષેત્રમાં ખૂબ મોટો ફાયદો કરાવી શકે એમ છે. અત્યાર સુધી આપણે E20 પેટ્રોલ તો સાંભળ્યું હતું જેમાં 20% ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ હતું. બાકી પેટ્રોલ અને 20% ઇથેનોલ પણ હવે આવી રહ્યું છે E85 ફ્યુલ એટલે કે લગભગ 85% ઇથેનોલ અને 15% પેટ્રોલનું મિશ્રણ. સરકારનો દાવો છે કે E85 સામાન્ય પેટ્રોલ કરતા લગભગ 20 રૂપિયા પ્રતિલીટર સસ્તું હશે. પણ સવાલ એ થાય છે કે આ ઇથેનોલ એ ક્યાંથી આવશે કેવી રીતના બનશે
અને આટલું બધું પ્રમાણમાં જો બધામાં આ જ ચાલશે તો આટલું બધું ઇથેનોલ પ્રોડ્યુસ કેવી રીતના કરીશું ભારતમાં શેરડી મકાઈ અન્ય કૃષિ પાકોમાંથી ઇથેનોલ બનાવવાની વાત છે એટલે જેટલો e5 નો ઉપયોગ વધશે એટલી જ ખેડૂતો અને કૃષિના ઉત્પાદકોની આવક પણ વધશે જેટલી માંગ વધશે સરળ ભાષામાં કહીએ તો આ યોજનામાં માત્ર વાહનો માટે નહીં પરંતુ ખેડૂતોની આવકમાં પણ વધારો થઈ શકે છે બીજો મોટો પ્રશ્ન એ છે કે શું તમારી અને મારી કારમાં કે પછી બાઈકમાં આ E85 આપણે ભરાવી શકીએ આનો ઉપયોગ કરી શકીએ તો જવાબ ના છે e5 માત્ર ફ્લેક્સ ફ્યુલ વિહિકલ એટલે કે એફએફવી વાહનોમાં જ વપરાઈ શકે છે આ વાહનોનું એન્જિન એક ખાસ રીતે બનાવવામાં આવે છે જેથી તે પેટ્રોલ ઓછું અને વધુ ઇથેનોલ વાળા ફ્યુલનો પણ ઉપયોગ કરી શકે હવે ઈંધનનો ઓપ્શન તો આપ્યો પણ વાહનો છે આપણી પાસે એવા તો તાજેતરમાં જ ભારતની પ્રથમ ફલે ફ્લેક્સ ફ્યુલ પેસેન્જર કાર તરીકે મારુi suુઝુકી
Wેગનર ફ્લેક્સ ફ્યુલ લોન્ચ કરવામાં આવી એના સિવાયહી સ્પલેન્ડરથી લઈને HFએ અલગ અલગ બાઈકો જે છે એ પણ ફ્લેક્સ ફ્યુલ વાળી લોન્ચ કરવામાં આવી છે જે E85 સુધીના ઈંધણ પર ચાલી શકે પેટ્રોલ પર પણ ચાલી શકે એટલે બંનેમાં ચેન્જ થઈ શકે આ માટે સરકાર દેશમાં મોટું નેટવર્ક પણ શરૂ કરવાના છે શરૂઆતમાં દિલ્હી એનસીઆર મુંબઈ પુણે નાગપુર જેવા શહેરોમાં e5 સ્ટેશન શરૂ કરશે લક્ષ્ય છે કે 2026 ના અંત સુધીમાં 500 ફ્લેક્સ ફ્યુલ સ્ટેશન શરૂ કરવામાં આવે અને 2027 ના અંત સુધીમાં 5000 થી વધુ e5 સ્ટેશનો નખાઈ જાય ભારત દર વર્ષે લાખો કરોડો રૂપિયાનું ક્રૂડ ઓઇલ આયાત કરે છે
જો e5 અને અન્ય બાયોફ્યુલનો ઉપયોગ કરવામાં આવે તો પેટ્રોલિયમની આયાત ઘટશે વિદેશી ચલણ બધશે ખેડૂતોને વધુ આવક મળશે પ્રદૂષણમાં પણ ઘટાડો થઈ શકે છે અને ભારત ઉર્જા ક્ષેત્રમાં વધુ આત્મનિર્ભર બને ને જો આ બધું જ થાય તો એક સમય હતો જ્યારે ભારત પેટ્રોલ ડીઝલ માટે દુનિયાભર પર નિર્ભર અને અત્યારે એ સમય ચાલી રહ્યો છે
પણ હવે જે રીતના ભારત ઉર્જા ક્ષેત્રે ક્રાંતિ લાવવાનું વિચારી રહ્યા છે એટલે પોતાના ખેતરોમાંથી ઉર્જા બનાવવાથી લઈને રસ્તા પર એને ચલાવવા સુધીની ક્રાંતિ લાવવાનો વિચાર છે સવાલ માત્ર એટલો છે કે શું E85 ખરેખર ભારતની આગામી ફ્યુલ ક્રાંતિ બનશે કે પછી આ પણ એક પ્રયોગ બનીને રહેશે થોડા વર્ષોમાં એનો જવાબ પણ દુનિયાને અને તમને અને મને બધાને મળી જવા થવાનો છે તમને આ માહિતી કેવી લાગી અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વીડિયોમાં બસ આટલું જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો Facebookેબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વીડિયોને લાઈક અને શેર કરજો