Cli

આખરે વિદેશમાં ભણવા ગયેલા આ છોકરા સાથે શું થયું? નદીમાંથી મળ્યો મૃતદેહ!

Uncategorized

મિત્રો તબિલીસી જોર્જિયા 30 મે 2026 અને મેટકવારી નદીનું પાણી એ સવારે પણ વહેતું હતું જેમ હંમેશા વહે છે શાંત ઠંડું બેફિકર પણ એ સવારે નદીના કિનારે કંઈક હતું જે ત્યાં નહોતું હોવું જોઈતું એક ઇન્સાન કોઈ હલચલ નહીં કોઈ અવાજ નહીં બસ પાણી અને એક જિસ્મ જે 16 દિવસથી ગાયબ હતું હજારો કિલોમીટર દૂર અમદાવાદમાં એક ઘર હતું એ ઘરમાં એક બાપ હતા જે 16 દિવસથી એક જ કામ કરતા હતા કોલ કરવો વારંવાર કોલ કરવો એક જ નંબર પર કોલ કરું પણ નંબર બંધ હતો હંમેશા માટે બંધ અને જ્યારે એ સવારે તેમને ખબર મળી તો એ ખબર એ નહોતી કે તેમને તેઓ રાહ જોઈ રહ્યા હતા એ ખબર એ હતી જેનાથી દરેક માં બાપ ડરે છે પણ ક્યારેક માનતા નથી કે પોતાની સાથે પણ આ વસ્તુ થઈ શકે છે આ વાર્તા એક છોકરાની છે જે ડોક્ટર બનવા ગયો હતો ભારતથી અને જે પાછો ના આવ્યો આ વાર્તા એક પરિવારની છે જેને સર્વસ્વ પોતાનું ગુમાવી દીધું છે એક અજાણ્યા દેશમાં અજાણી નદીના કિનારે અને આ વાર્તા એ સવાલોની છે જેના જવાબ આજે આજે પણ નથી મળ્યા ધ્વનિત રાજદીપ 22 વર્ષ અમદાવાદનો એ છોકરો નિકોલ વિસ્તારમાં એક મિડલ ક્લાસ ફેમિલી જ્યાં સપના મોટા હતા

અને સાધન સીમિત તેમના પિતા ડોક્ટર મયુર રાજદીપ ખુદ ડોક્ટર હતા અને તેમની સૌથી મોટી ઈચ્છા હતી કે તેમનો દીકરો પણ ડોક્ટર બને અને ધ્વનિત વિશે જે લોકો જાણતા હતા તેઓ કહેતા છે કે આ છોકરો અલગ હતો શાંત ગંભીર મહેનતું જેને રિસર્ચ પેપર લખ્યા હતા ભણતર સિવાય બીજી કોઈ દુનિયા નહોતી એ છોકરાની કોઈ જવાબ નહીં કોઈ ડિસ્ટ્રક્શન નહીં બસ એક ધેય હતું ડોક્ટર બનવું છે અને 2022 માં તેને યુક્રેનમાં પ્રવેશ લીધો ભણતર શરૂ થઈ ગયું જિંદગી ટ્રેક પર હતી અને પછી ફેબ્રુઆરી 2022 માં રશિયા અને યુક્રેન વચ્ચે વોર ચાલુ થયું બોમ્બ પડવા લાગ્યા સાયરન વાગવા [નસકોરા બોલાવે છે] અને એક માનો દિલ હજારો કિલોમીટર દૂર અમદાવાદમાં કાંપી ઉઠ્યું પરિવારે મિત્રો અંતે નિર્ણય કર્યો કે દીકરો હવે એ બોમ્બ મારાની વચ્ચે નહીં રહે નહીં બને અને અંતે જોર્જિયા મોકલાશે ઇબ્લીસ શાંત શહેર જોર્જિયાનું સેફ કન્ટ્રી અને ઇન્ટરનેશનલ યુનિવર્સિટી એમ એમબીબીએસ નવમું સેમેસ્ટર હતું બસ થોડા મહિના વધુ સપ્ટેમ્બર 2026 માં એ પાછો ઇન્ડિયા ફરવાનો હતો ડોક્ટર બનીને અને પરિવારને ક્યાં ખબર હતી કે જોર્જિયામાં એક અલગ જ ખતરો તેના દીકરાની રાહ જોઈ રહ્યો હતો એ ખતરો જે બોમ્બની જેમ નહોતો સાયરનની જેમ નહોતો એ ખતરો જે મિસાઈલની જેમ નહોતો એ ખતરો એક ઇન્સાન હતો જે ઇન્ડિયન સ્ટુડન્ટની શોધમાં હતો તે એક સુંદર શહેર છે જૂનું ઐતિહાસિક યુરોપ અને એશિયા વચ્ચે હજારો ઇન્ડિયન સ્ટુડન્ટ ભણે છે મેડિકલ કોલેજ છે માપની ફીસ છે અને એટલે જ ગુજરાતી રાજસ્થાની અને પંજાબથી દર વર્ષે સેંકડો બાળકો આવે છે એકલા ઘરથી દૂર ભાષા અલગ છે લોકો અજાણ્યા છે અને મિત્રો આ જ વોલેન્ટબીલીટી કેટલાક લોકો માટે તક બની જાય છે

બિઝનેસની તક ધ્વનિત જ્યારે મિત્રો જોર્જિયા પહોંચ્યો ત્યારે બધું જ ઠીક હતું યુનિવર્સિટીમાં ભણતર ચાલતું હતું ઘેરથી રેગ્યુલરલી વાત થતી હતી ધ્વનિત જોડે પરંતુ એપ્રિલ 2026 ની આસપાસ કંઈક બદલાયું ધ્વનિતે એક નવો રૂમ લીધો કોઈ અનિલના ફ્લેટમાં જે અનિલ સાઉથ ઇન્ડિયનથી આવેલો હતો આ સાઉથ ઇન્ડિયાથી આવેલો માણસ જોર્જિયામાં રહેતો હતો ઇન્ડિયન સ્ટુડન્ટને રૂમ ભાળે આપતો હતો અને પહેલા થોડા અઠવાડિયા બધું ઠીક ચાલ્યું પછી ધીરે ધીરે ધનીતે ઘેર કોલ કર્યો જણાવ્યું કે પપ્પા અહી કંઈક ઠીક નથી લાગતું મને જોર્જિયામાં અનિલના ફ્લેટમાં ખાવાનું ખવાઈ જાય છે પૈસા ગાયબ થઈ જાય છે કપડા ફેંકી દેવામાં આવે છે અને ડોક્ટર મયુરે અંતે ધ્વનિતના પપ્પાએ વિચાર્યું કે રૂમમેટનો ઝઘડો હશે આવું થાય એડજસ્ટ થઈ જવાનું એડજસ્ટ કરી લેવાનું પરંતુ મિત્રો ધ્વનિતે એક વાત વધુ કહી એના પપ્પાને એ વાત જે ડોક્ટર મયુરને એ વખતે સંપૂર્ણ રીતે સમજ ના પડી પપ્પા મારી પહેલા અહી એક છોકરી રહેતી હતી આ ફ્લેટમાં તેની સાથે પણ આવું જ થયું તે ડરીને ઇન્ડિયા પાછી ચાલી ગઈ પરિવારના જણાવ્યા મુજબ ધ્વનિતે આ વાત કહી હતી આ એક બોન્ડીંગની જેમ એક પેટર્નની જેમ પરંતુ ત્યારે કદાચ કોઈએ તેને ગંભીરતાથી ના સમજી અંતે મિત્રો ધ્વનિતે નિર્ણય કર્યો આ રૂમ છોડવાનો તેને નવો રૂમ શોધી લીધો જોર્જીયામાં જ થોડો સામાન ત્યાં શિફ્ટ પણ કરી દીધો પરંતુ ડિપોઝિટ એ ડિપોઝિટ જેને અનિલને આપી હતી પહેલા એ પાંછી માંગી અનિલે ના પાડી દીધી ડિપોઝિટ આપવાની અને મિત્રો ડોક્ટર મયુર રાજદીપના જણાવ્યા મુજબ તેમને દીકરાને કહ્યું કે ભાઈ છોડી દે ડિપોઝિટ પૈસા મોકલી આપીશું અમે બસ તું ત્યાંથી નીકળી જા પરંતુ બાકીનો સામાન પાસપોર્ટ અને ડોક્યુમેન્ટ અને જરૂરી કાગળો એ ત્યાં ફ્લેટ પર પડ્યા હતા અને તે લેવા માટે ધ્વનિત ત્યાં જાય છે એ ફ્લેટમાં પાછો અને અહીંથી એ ઘડી શરૂ થાય છે જે ક્યારેય પાછી નહીં આવે પરિવારના જણાવ્યા મુજબ અનિલ અને તેના સાથીઓએ ધ્વનિત પર આડ ચડાવી દરવાજો તોડ્યો નુકસાન કર્યું અને મિત્રો અંતે બધાએ પૈસા માંગ્યા ધ્વનિત જોડે ઉલટાના અને ધ્વનિતે પૈસા આપ્યા દબાનમાં પરંતુ આ પૂરું ના થયું તેઓએ ધ્વનિતનો ફોન છીનવી લીધો અને તેને ઓરડામાં બંધ કરી દો એક ઓરડામાં એકલો ધ્વનિત બંધ છે હજારો કિલોમીટર દૂર એક બાપ બેઠો હતો

અમદાવાદમાં જેની પાસે બસ એક [સંગીત] જ રસ્તો હતો એ અનિલને ખાલી કોલ કરી શકતા હતા અને ડોક્ટર મયુરે કોલ કર્યો અનિલે ગાળો દીધી પૈસા માગ્યા અને પૈસા મોકલવામાં આવ્યા અમદાવાદ અને મિત્રો અંતે ધ્વનિતને ત્યારે છોડવામાં આવ્યો તે ટેક્સીમાં બેસે છે અને તેને પપ્પાને કોલ કર્યો કે પપ્પા હું નીકળી ગયો છું હું ઠીક છું અને હું હવે ટેક્સીમાં બેસીને જઈ રહ્યો છું. આ છેલ્લા શબ્દો હતા ધ્વનિતના જે તેના પિતાએ દીકરાના મોઢે સાંભળ્યા કારણ કે મિત્રો બરાબર 20 સેકન્ડ પછી કોલ કટ થઈ જાય છે અને ત્યાર પછી ફોન બંધ આવે છે હંમેશ માટે પહેલા ડોક્ટર મયુરે વિચાર્યું કે નેટવર્ક ઇસ્યુ હશે જો અરજી આમાં સિગ્નલ નો પ્રોબ્લેમ હશે થોડી વારમાં કોલ આવશે ના આવ્યો એક કલાક પછી પાછો કોલ ના આવ્યો વારંવાર રાહ જોવામાં આવી રાત પડી પણ કોલ આવ્યો નહીં અંતે સવાર થઈ કોલ ના આવ્યો અને ડોક્ટર મયુરે તરત જ ઇન્ડિયન એમ્બેસીને જાણ કરી જોર્જીયા યુનિવર્સિટીને પણ જાણ કરી અને ધ્વનિતનો ભાઈ જે મિહિર કેનેડામાં રહેતો હતો એની પણ જાન કરી અને તે સીધો જોર્જિયા પહોંચ્યો. મિત્રો અજાણ્યું શહેર હતું અજાની ભાષા હતી એનો ભાઈ ત્યાં જોર્જિયામાં નીકળે છે એને શોધવા માટે. મિત્રો જોર્જિયા પોલીસનો રિસ્પોન્સ છે પરિવારનું કહેવું હતું કે શરૂઆતમાં એક્શન ટીમો હતો. એમ્બસીએ કોશિશ કરી યુનિવર્સિટીએ કોશિશ કરી યુનિવર્સિટીએ ઓપરેશન પણ કર્યું પરંતુ ધ્વનિતનો કોઈ પત્તો ના લાગ્યો. તેનો ફોન સતત બંધ આવતો હતો ના કોઈ મેસેજ આવ્યો ના કોઈ સીસીટીવીમાં દેખાયો જાણે તે ટેક્સીમાં બેઠો અને શહેરના કોઈ ખૂનામાં ગાયબ થઈ ગયો 16 દિવસ મિત્રો 16 દિવસ સુધી માએ ઠીક ખાધું પણ નહીં હોય એક બાપે ઠીક ઊંઘ પણ નહીં લીધી હોય અને એક ભાઈએ અજાણા શહેરની અજાણી ગલીઓ ખૂંદી વળી અને 16માં દિવસે મેખવારી નદીના કિનારે જે મળ્યું એ જવાબ ન હતો એક એવો સવાલ હતો ધ્વનિતની લાશ નદીમાં મળી આ કન્ફર્મ હતું પરંતુ કેવી રીતે શા માટે અને આનો જવાબ આજે પણ નથી

જોર્જિયા પોલીસે તપાસ શરૂ કરી મૃત્યુનું એક્ઝેટ કારણ વિશે ઓફિશિયલ સ્ટેટમેન્ટ એ હતું કે ઇન્વેસ્ટિગેશન અંડરવે છે મિત્રો પરિવાર પાસે સવાલો હતા જેનો જવાબ કોઈ નહોતો આપતું ધ્વનિત ટેક્સીમાં બેઠો હતો ફોન પર હતો 20 સેકન્ડમાં કોલ કટ થઈ ગયો શા માટે એ ટેક્સી નો ડ્રાઇવર કોણ હતો એ ટેક્સી કોને બુક કરી હતી અને ધ્વનિત પાસે 500 ડોલર હતા પાસપોર્ટ હતો ડોક્યુમેન્ટ હતા અને એ ક્યાં ગયો ગયા કોને લીધા અને નદી અને એ ફ્લેટ વચ્ચેનું અંતર કેટલું હતું અને મિત્રો એ છોકરી જ્યારે એ આ જ ફ્લેટમાં રહેતી હતી એને જોડે આ જ હેરેસમેન્ટ થતું હતું એને અંતે એ ફ્લેટ છોડી દીધો અને મિત્રો એ છોકરીનું બયાન ક્યારે લેવામાં આવ્યું દરેક જવાબ એક નવો સવાલ ખુલતો હતો અને દરેક સવાલ પાછળ એક નવો ચહેરો હતો એ ચહેરો હતો અનિલનો જે હજુ સુધી ગિરફ્તા નહોતો એ દેશમાં અહીં એક વાત સમજવી જરૂરી છે મિત્રો જોર્જિયામાં ઇન્ડિયન સ્ટુડન્ટની સંખ્યા હજારોમાં છે મેડિકલ કોલેજીસ એફોરડેબલ ફી અને યુરોપિયન લાઈફ સ્ટાઇલ દર વર્ષે સેંકડો પરિવારો પોતાના બાળકોને મોકલે છે ડોક્ટર બનવા માટે અને આ બાળકોમાંથી મોટા ભાગના પરિવાર ઘરથી આટલા દૂર હોય છે ભાષા નથી આવડતી કાયદો નથી ખબર એમ્બેસી નો નંબર નથી ખબર એકલા હોય છે વોલેન્ટરીબલ અને આ વોલેન્ટરી કોઈ માટે બિઝનેસની તક બની જાય છે ડિપોઝિટ ટ્રેપ ડેમેજ ક્લેમ ફોન છીનવી લેવો ઓરડામાં બંધ કરવો પૈસા પડાવવા અને મિત્રો આ ધ્વનિત નો આ કેસ જો પરિવારના આરોપ સાચા છે એ છોકરી જે પહેલા એ તે જ ફ્લેટમાં રહેતી હતી તેની સાથે પણ આ જ થયું એ બચી ગઈ પાછી ગઈ અને ધ્વનિત ના બચ્યું શા માટે એનો ફરક શું હતો એ છોકરી ડરી ગઈ ચાલી ગઈ ચૂપચાપ અને ધ્વનિત લડતો રહ્યો ડિપોઝિટ માંગતો રહ્યો સામાન લેવા પાછો ગયો અને કદાચ આજ તેની જાનની કિંમત બની ગઈ ડોક્ટર મયુર રાજદીપે મીડિયા સામે જણાવ્યું કે એક બાપનું બયા નહોતું એક તૂટેલા ઇન્સાનની ચીજ હતી તેઓએ પીએમ મોદીને અપીલ કરી ગુજરાત ગવર્મેન્ટને પણ અપીલ કરી અને એમ એને તેઓએ જણાવ્યું [સંગીત] કે મારો દીકરો સપ્ટેમ્બરમાં પાછો આવવાનો હતો

ડોક્ટર બનીને હવે તે ક્યારેય નહી આવે એક માની વાત કોઈએ રેકોર્ડ કરી તે સામે રડતા હતા અને તેઓ એક જ વાત કહેતા હતા વારંવાર કે મારા બાળકને પાછો લઈ આવો તેઓ નહોતા જાણતા કે તેમનું બાળક હવે ક્યારેય પાછું નહીં આવે 30 મેની એ સવારે જ્યારે મેકવારી નદીના કિનારે ધ્વનિતની લાશ મળી એ દિવસથી એક બીજી જંગ શરૂ થઈ સત્ય જાણવાની જંગ જોર્જિયા પોલીસ તપાસ કરી રહી હતી ઇન્ડિયન એમ્બેન્સી ઇનવોલ્ડ હતી પરંતુ તપાસ ક્યાં સુધી પહોંચી ત્યાં હજુ સુધી ઓફિશિયલી ક્લિયર નથી અનિલ વિશે તેની એક્ઝિટ આઈડેન્ટિટી તેનો બેકગ્રાઉન્ડ તેની સાથે અત્યાર સુધી શું એક્શન થયું આ બધું હજી ઓફિશિયલી કન્ફર્મ નથી અને આજ આખી વાર્તાની સૌથી ડિસ્ટર્બ ભાગ છે કહાની છે મિત્રો આટલું બધું થયું એક છોકરો મર્યો એક પરિવાર તૂટી ગયો અને જેના ઘરમાં તે રહેતો હતો તે હજી સુધી ક્યાં છે આ કોઈને ખબર નથી ધ્વનિત એકવાર યુક્રેન થી બચ્યો હતો તેના મા બાપે તેને બોમ્બ થી બચાવવા માટે જોર્જિયા શિફ્ટ કર્યું અને તેઓ સમજ્યા હતા કે આ સેફ છે આ શાંત છે અહી કોઈ ખતરો નથી અને આ સોચ જે દરેક માં બાપની સોચ હોય છે જે બાળકને વિદેશ મોકલે છે અને આ જ સોચ કદાચ સૌથી મોટો ખતરો છે કારણ કે ખતરો હંમેશા બહારથી નથી આવતો ખતરો ક્યારેક એ જ ભાષામાં વાત કરે છે જે તમે સમજો છો અને જે દેશમાંથી આવો છો જ્યાંથી તમે આવ્યા છો અને એ જ બિલ્ડીંગમાં ખતરો રહે છે જ્યાં તમે રહો છો અને જ્યારે તે સામે આવે છે ત્યારે ઘણું મોડું થઈ ચૂક્યું હોય છે. ધ્વનિતના પિતાએ એક વાત કહી હતી જે કદાચ આખી વાર્તાની સૌથી દર્દનાક લાઈન છે હું તેની સાથે વાત કરી રહ્યો હતો તે ઠીક હતું અને 20 સેકન્ડમાં બધું પૂરું થઈ ગયું મિત્રો 20 સેકન્ડ આટલામાં એક જિંદગી બદલાઈ શકે છે આટલામાં એક અવાજ હંમેશ માટે બંધ થઈ શકે છે આટલામાં એક બાપ પોતાના જ દીકરાથી અનાથ થઈ શકે છે આકેશ હજી અનસોલ છે તપાસ ચાલુ છે સત્ય હજી પ્રોપર બહાર આવ્યું નથી અને અનિલની વાર્તા હજી ઓફિસિયલી ડોક્યુમેન્ટમાં નથી ધ્વનિતના મૃત્યુ નું એક્ઝેટ કોસ હજી ઓફિસિયલી કન્ફર્મ નથી પરંતુ મિત્રો જે કન્ફર્મ છે એ છે કે એક 22 વર્ષનો છોકરો જે ડોક્ટર બનવા ગયો હતો ભારત એક નદીમાં મળ્યો 16 દિવસ પછી અને જે લોકો તેના મૃત્યુ સાથે જોડાયેલા હોઈ શકે છે તેઓ હજી પણ આઝાદ છે આ વિચારીને એક સવાલ મનમાં આવે છે કેટલા વધુ ધ્વનિત છે કેટલા વધુ બાળકો છે જે અત્યારે કોઈ અજાણ્યા શહેરમાં કોઈ અજાણ્યા ફ્લેટમાં કોઈ અજાણ્યા ઇન્સાન સાથે રહી રહ્યા છે અને તેમના મા બાપ અત્યારે ભારતમાં આજ ક્ષણે ક્ષણે આ વિચારી રહ્યા છે

કે મારું બાળક સેફ છે મારું બાળક ઠીક છે મારા બાળક સાથે આવું નહીં થાય મિત્રો ધ્વનિતના પિતાએ પણ આ જ વિચાર્યું હતું મેકવારી નદી આજે પણ વહે છે ત્યાં શાંત ઠંડી અને બેફિકર પાણીને નથી ખબર તેને શું જોયું હતું શું છુપાવ્યું હતું અને શું હજુ સુધી નથી કહ્યું મિત્રો ધ્વનિત રાજદીપનો અવાજ એ 20 સેકન્ડમાં એક કોલમાં આજે પણ છે એક બાપની યાદોમાં એક માની ઊંઘમાં અને એક ભાઈની ખામોશીમાં અને એક સવાલ સવાલમાં જેનો જવાબ હજી સુધી કોઈની પાસે નથી એ કોલ શા માટે કટ થઈ ગયો શું તમે એવા પરિવારને ઓળખો છો જેમનું બાળક વિદેશમાં એકલું બની રહ્યું છે તો આ વિડીયો તેમની સાથે શેર કરો માત્ર એટલા માટે નહીં કે આ એક ક્રાઈમ સ્ટોરી છે પરંતુ એટલા માટે કે આ એક વોર્નિંગ છે એવી વોર્નિંગ જે ધ્વનિતના પરિવારને કોઈએ નહોતી કહી એવી વોર્નિંગ મિત્રો જે મેઘના પટેલના પરિવારને કોઈએ નહોતી કીધી ધ્વનિત રાજદીપના પરિવારને કોઈએ નહોતી કીધી અને હા વિધિ મેઘાણીના પરિવારને કોઈએ નહોતી કીધી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને હા તમે ચેનલ પર આજે પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો મિત્રો મળીએ નવા એપિસોડમાં નવા મુદ્દા સાથે નવી વાતો સાથે ત્યાં સુધી તમે સેફ રહો સલામત રહો જય હિન્દ જય ભારત જય ગરવી ગુજરાત [સંગીત]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *