Cli

સાયબર ઠગો સામે સરકારનું મોટું એક્શન: ઓપરેશન મ્યુલહન્ટ 2.0, ઓનલાઇન છેતરપિંડીથી કેવી રીતે બચવું?

Uncategorized

એક સમય હતો જ્યારે ડાકો લૂટફાટ મચાવતા હતા પરંતુ બદલાતા સમયની સાથે આ લૂટફાટની પેટરન પણ બદ બદલાય છે અને હવે ટેકનોલોજીનો સહારો લઈ ડિજિટલ ડાકુઓ ખુલ્લેઆમ લૂટ મચાવી રહ્યા છે ત્યારે આવા ડિજિટલ ડાકુઓ પર સર્જીકલ સ્ટ્રાઇક કરવાનો સરકારને મક્કમ નિર્ધાર કર્યો અને તેના માટે જ હવે ઓપરેશન મ્યુલહન્ટ 2.0 o લોન્ચ કરવામાં આવ્યું છે ત્યારે કેવી રીતે આ ડિજિટલ ડાકુ પર તવાઈ બોલાવાશે તમે કેવી રીતે બચી શકો છો અને અત્યાર સુધીમાં કેટલા ગુનેગારોને જેલના સળિયા ગણાતા કરી દેવાયા આ તમામ મુદ્દે વાત કરીશું અમારા આ ખાસ અહેવાલમાં ડિજિટલ ડાકુ ઉપર સરકારની આ સર્જીકલ સ્ટ્રાઇક છે ઓપરેશન મ્યુલહન્ટ 2.0 ઓ સરકારે લોન્ચ કર્યું છે. ડિજિટલ છેતરપિંડી આચરતી ગેંગના મૂળિયા ઉખેડવા સરકારે ખાસ એક્શન પ્લાન બનાવ્યો છે. ગુજરાતમાં વધતા જતા [સંગીત] સાયબર ક્રાઈમના ગાર્ફને નાથવા

અને ડિજિટલ છેતરપિંડી આચરતી ગેંગના મૂળિયા ઉખેડી નાખવા માટે રાજ્ય સરકારે હવે ઓપરેશન મ્યુલહન્ટ 2.0 લોન્ચ કરી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાની કચેરીમાં 13 કલાકમાં કુલ 19 જિલ્લા પોલીસ વડાઓ સાથે મેરેથોન બેઠક કરી અને આ ડિજિટલ છેતરપિંડી કરનારાઓને જળમૂળથી ખતમ કરવા માટે નક્કર રણનીતિ ઘડી ઓપરેશન મ્યુલહન 2.0 માં કેવી રીતે કામ થશે અને કેવી રીતે વધુ સગન રીતે આ ડિજિટલ છેતરપિંડી પર અંકુશ લાવવામાં આવશે તે જોઈએ તે પહેલા મ્યુલ એકાઉન્ટ શું છે તે જાણવું પણ ખૂબ જરૂરી છે [સંગીત] મ્યુલ એકાઉન્ટ એ એવું બેંક એકાઉન્ટ છે જેને સાયબર અપરાધીઓ પોતાના ગેરકાયદેસર નાણા ટ્રાન્સફર કરવા માટે ઉપયોગ કરે છે આ એકાઉન્ટ ખોલનાર વ્યક્તિ સામાન્ય રીતે ગુનામાં સીધી ભાગીદાર નથી હોતી એકાઉન્ટ અન્ય કોઈ દ્વારા ઓપરેટ કરી તેમાં ક્રાઈમના રૂપિયાના મલ્ટી ટ્રાન્જેક્શન થતા હોય છે રાજ્યમાં ડિજિટલ માફિયા સામાન્ય લોકોના ખાતા સાફ કરી નાખતા હોવાની ઘટનાઓમાં ધરખમ વધારો થયો કોઈના હજારો કોઈના લાખો અને કોઈના તો કરોડો રૂપિયા સાફ થઈ જતા હતા અને આ બધું ડિજિટલ ડાકુઓ લોકોના બેંક એકાઉન્ટ ભાડે લઈને પાર પાડતા અને તેને રોકવા માટે જ સરકાર ઓપરેશન મ્યુલ હન્ટ લોન્ચ કર્યું હતું સાઈબર ક્રાઈમ સામે પોલીસનું ઓપરેશન મ્યુલહન્ટ 1ઓ સફળ સાબિત થવું ઓપરેશન મ્યુલ હન્ટ 1. માં કુલ 2289 કરોડના સાયબરક ફ્રોડનો પરદાફાશ કરવામાં આવ્યો ઓપરેશન મ્યુલ હન્ટ 1.0 માં 913 મ્યુલ એકાઉન્ટ સામે કાર્યવાહી કરવામાં આવી

565 એફઆઈઆર નોધી 638 આરોપીઓની ધરપકડ કરી અને તપાસમાં 452 સાયબર ગુનાઓનો પરદાફાશ પણ કરવામાં આવ્યો પોલીસની આ સફળ કાર્યવાહીથી ચેક દ્વારા ઉપાડમાં 80% અને એટીએમથી ઉપાડમાં 66% નો ઘટાડો નોધાયો [સંગીત] કેવી રીતે આ સાયબર માફિયાઓ છેતરપિંડીનો ખેલ કરે છે તેનો ઉત્તમ ઉદાહરણ છે રાજકોટના [સંગીત] ઉદ્યોગપતિ પ્રકાશ પીપળિયા ઓનલાઇન ખોટું ટેન્ડર બહાર પાડીને ઉદ્યોગપતિ પાસેથી 32,50,000 રૂપિયા પડાવ્યા જો પ્રકાશભાઈને તો તેના રૂપિયા પરત મળી ગયા પરંતુ કેવી રીતે ત્યાં ઝાડમાં માં ફસાયા [સંગીત] તે તેમના પાસેથી જ સાંભળી લો. ગવર્મેન્ટ પોર્ટલ જે જેમ પોર્ટલ છે એની અંદર રજિસ્ટર કરાવી અને ગવર્મેન્ટ પોર્ટલની અંદર ઘૂસી અને ટેન્ડર બહાર પાડે છે જેથી કરી કોઈ વ્યક્તિઓને એવું લાગે જ નહીં કે આ ટેન્ડર ફ્રોડ છે. આજે હું 20 વર્ષથી ટેન્ડર ભરું છું. તો પણ હું મેં ટેન્ડર એ ભરી દીધું અને ઇએમડી ભરી દીધી. એટલે એક તો તમારા માધ્યમથી એક આની ઉચ્ચ તપાસ કરીને આ લોકોને ગવર્મેન્ટ પોર્ટલમાંથી ઘુસયા છે એમાંથી બહાર કાઢો તો હજી ઘણા લોકો બચી શકશે અમને તરત બોલાવવામાં આવ્યા ને કે તમે અહીયા આવી જાવ તમને 240 કરોડનો હવે ઓર્ડર આપવાનો હે એટલે અમે કીધું કે આવું 240 કરોડનો ઓર્ડર તરત ત્રણ જ દિવસમાં ટેન્ડરને ફાઇનલ થાતા ઓછામાં ઓછા મહિનો બે મહિના લાગતા હોય ડોક્યુમેન્ટ ચેક કરતા આતે કરતા એટલે અમે કીધું આ ત્રણ દિવસમાં લોકો બોલાવે એટલે અમે ચેક કર્યું તમને ને લાગ્યું એટલે અમે સીધા રાજકોટ સાઇબર ક્રાઈમનો તરત જ સંપર્ક કર્યો 3 વાગ્યે 3 વાગ્યે સંપર્ક કર્યો નેપા વાગ્યે સાઇબર ક્રાઈમે એ બધાના એકાઉન્ટ બ્લોક કરાવી દીધા. આ તો વાત થઈ ઓપરેશન મ્યુલ હન્ટ 1.0 માં મળેલી સફળતાની

પરંતુ હવે ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 માં કેવી રીતે આ સાયબર માફિયાઓ પર વધુ તવાઈ બોલાવાશે તે પણ સમજવું જરૂરી છે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આવા સાયબર માફિયાઓને જડમૂળથી ઉખેડી નાખવા જ આ ઓપરેશન મ્યુલહન્ટ [સંગીત] 2.0 લોન્ચ કર્યું છે. ઓપરેશન મ્યુલહન્ટ 2.0 ઓ થી સાયબર માફિયાઓ ઉપર ત્રાટકશે પોલીસ ભાડે અપાતા બેંક ખાતાઓ પર પોલીસની [સંગીત] ખાસ નજર રહેશે ગરીબ કે લાલચુ લોકોના બેંક એકાઉન્ટસ ભાડે [સંગીત] રાખીને ટ્રાન્સફર થતા રૂપિયા પર સીધી નજર રહેશે તમામ શંકાસ્પદ ભાડે આપેલા એકાઉન્ટસને તાત્કાલિક ટ્રેક કરવામાં આવશે. સાયબર ક્રાઈમના પૈસા જે બેંક એકાઉન્ટસમાં જમા થાય તેના પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે. મ્યુલ એકાઉન્ટસના માધ્યમથી અસલી માસ્ટરમાઈન્ડ અને આંતરરાષ્ટ્રીય લિંક્સ સુધી પહોંચીને આખું નેટવર્ક તોડી પાડવામાં આવશે સાયબર ઠગાઈમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદ કરનારા તમામ તત્વો સામે કાયદાનું કડક શસ્ત્ર ઉગામવામાં આવશે એટલે સરકાર તેમનાથી થતા તમામ પ્રયત્નો કરે છે પરંતુ સાચી સુરક્ષા તો

તમારી સાવધાનીમાં જ છે જો તમે સાવધાન હશો તો આવા સાયબર માફિયાઓ ક્યારેય આવી છેતરપિંડી [સંગીત] કરવામાં સફળ નહીં થાય તો હવે એ પણ જાણી લો કે આવા માફિયા ઓથી બચવા માટે તમારે શું શું ધ્યાન રાખવું જોઈએ તમારે બેંક ખાતું ક્યારે કોઈને પણ ભાડે ન આપવું ઓટીપી કે પીિન ક્યારે પણ કોઈની સાથે શેર ન કરવું. જો તમારા ખાતામાં અજાણા રૂપિયા જમા થાય તો બેંકનો સીધો સંપર્ક કરો. તમારા દસ્તાવેજ આપી બીજાનું ખાતું ક્યારેય ન ખોલાવવું આ પણ એક સૌથી મોટી મહત્વપૂર્ણ વાત છે. તમારા બેંક એકાઉન્ટમાં થતા ટ્રાન્જેક્શન સતત ચેક કરવા. ઓનલાઇન માધ્યમથી અપાતી લાલચથી સતર્ક રહેવું પણ ખૂબ જરૂરી છે [સંગીત] મ્યુલ એકાઉન્ટ સાયબર ફ્રોડ ફિશિંગ હેકિંગ ગેમ્બલિંગ અને ડ્રગ્સ અન્ય ગેરકાયદેસર વ્યવહારો માટે [સંગીત] નાણા ટ્રાન્સફર કરવા માટે સૌથી વધુ વપરાય છે. મ્યુલ એકાઉન્ટમાં છેતરપિંડીના રૂપિયા નાખ્યા બાદ તાત્કાલિક બીજી જગ્યાએ મોકલવામાં આવતા હોય છે જેથી આ ડિજિટલ માફિયાઓની ઓળખ ન થાય અને પોલીસ જ્યાં મૂળ ખાતાધારક પાસે પહોંચે તો તેને આ સમગ્રની [સંગીત] જાણ થતી નથી હોતી જેથી આવા ગુનાઓને અટકાવવા માટે સરકારે ઓપરેશન મ્યુલહન્ટ 2.0 લોન્ચ [સંગીત] કર્યું છે [સંગીત]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *