લગ્નને યાદગાર બવનાવવા માટે લોકો અલગ અલગ પ્રકારના પેતરા અપનાવતા હોય છે પરંતુ એ વધુ પડતા પેતરાના કારણે ક્યારે સોસીયલ મીડિયાના ટ્રોલિંગનો ભોગ પણ બનવું પડતું હોય એવુજ કંઈક ન્યુયોર્કના ફ્લોરિડામાં થયું છે અહીં કપલે પોતાના લગ્નને યાદગાર બનાવવા માટે રિસેપ્શન પાર્ટીમાં કેટલાય પ્રકારનું આયોજ કર્યું હતું.
એમની રિસેપ્શન પાર્ટીમાં એક હતું ડાન્સનું આયોજન જેવા ડાન્સનો પ્રોગ્રામ શરૂ થયો ત્યારે મહેમાનોના હોશ ઉડી ગયા હકીકતમાં ડાન્સ પ્રોગ્રામમાં બેકલેસ ડ્રેસ પહેરીને દુલ્હન તેના પતિને સરપ્રાઈઝ આપવા માટે બધા મહેમાનો વચ્ચે લેપ ડાન્સ કર્યો જે ડાન્સ એવો હતો કે મહેમાનો ને એકબાજુ શરમ અનુભવાતી હતી તો બીજી બાજુ કેટલાક આ ડાન્સની મજા લેતા હતા.
આ દુલ્હનનું નામ રોશેલ છે જેનો ડાન્સ જોઈને ખુદ પતિ પણ હેરાન રહી ગયો હતો મહેમાનોથી ખચાખચ ભરેલા રિસેપ્શન હોલમાં દુલ્હન પોતાના પત્નીએ સરપ્રાઈઝ આપવા માટે કોઈ કસર ન છોડી જેમાં કેટલાય પ્રકારના મૂવ્સ દુલ્હને બતાવ્યા પુરા ડાન્સનો વિડિઓ સોસીયલ મીડિયામાં શેર કરવકામાં આવ્યો હતો.
સોસીયલ મીડિયામાં વિડિઓ વાઇરલ થતા કેટલાક લોકો દુલ્હનને ટ્રોલ કરી રહ્યા છે ત્યારે કેટલાક યુઝર વખાણ પણ કરી રહ્યા છે ત્યારે એક યુઝરે કહ્યું હતું આપણા ખાસ સબંધી અને પરિવાર સામે પતિને ખુશ કરવા માટે આ પ્રકારનો લેપ ડાન્સ કરવો યોગ્ય નથી જયારે અન્ય યુઝરોએ આ દુલ્હનના વખાણ પણ કર્યા હતા.